Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“નીરીશારુ વા’ આ કેળા વિગેરે ફળે હજી લીલા અને પાયા વગરના છે “વીરા ના આ કેળા વિગેરે ફળ ખૂબ શોભાયમાન છે. તથા “ઢામાં વા’ શર્લી-ડાંગર વિગેરે ઔષધિ ધાણી બનાવવા યોગ્ય અર્થાત ડાંગર વિગેરે અનાજના મમરા બનાવાય તેવું છે. તથા આ “મન્નિયારૂ વા’ ચણા વિગેરે ઔષધિ ભુંજવા ગ્ય છે. એટલે કે આ ચણા વિગેરે ધાન્ય ભંજાય તેવા છે, તથા “વહુ ઝાઝું વા’ આ ધાન્ય ડાંગર વિગેરેના ખાવાલાયક પૌંવા વિગેરે બનાવવા યોગ્ય છે. “gયgr૪ માસં સાવí નાવ નો માસિક આવા પ્રકારે બોલવામાં આવેલ ભાષા સાવદ્ય નીંદનીય માનવામાં આવે છે તથા સક્રિયા અનર્થ દંડ પ્રતિ જનક મનાય છે. તથા કટુ, કર્કશ કઠોર, પરૂષ અને નિષ્ફર તથા પ્રાણિયોને ઉપતાપ કરનારી માનવામાં આવે છે. અને ભૂતને ઉપઘાત કારક પણ કહેવાય છે. તેથી એવા પ્રકારની ભાષા સાધુ અને સાધ્વીએ કદલી ફળાદિ ફળોના સંબંધમાં અથવા શાળી વિગેરે ઔષધિના સંબંધમાં બોલવી નહીં. કેમ કે સંયમનું પાલન કરવું એ સાધુનું પરમ કર્તવ્ય માનવામાં આવેલ છે. અને ઉપરોક્ત પ્રકારથી ફળાદિ ઔષધિના સંબંધમાં બોલવાથી સંચમની વિરાધના થાય છે. તેથી તેવી ભાષા બલવી નહીં.
હવે ધાન્યાદિ ઔષધિના વિષયમાં બોલવા ગ્ય ભાષાને ઉદ્દેશીને સૂત્રકાર કથન કરે છે. તે મિજવૂ વ મિત્રqળી વા તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવ સંમૂયી ગોસરી ઉદાત્ત અત્યંત વધુ પ્રમાણમાં ઉત્પન્ન થયેલ ડાંગર ચણા વિગેરે ઔષધિ. જેને જોઈને ‘તાધિ વં વરૂદ્મા’ આ રીતે નીચે કહ્યા પ્રમાણે બોલવું “' જેમકે “દારૂ વા' આ ડાંગર. ચણા વિગેરે ઔષધિ અંકુરીવાળી છે. તથા “વાસંમૂગાર વાર ઘણુ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થયેલ છે. તથા “થિરુ વા’ પિતા પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ચુકેલ છે અર્થાત્ સ્પષ્ટપણે નિપાન થયેલ છે. તથા “કસઢારૂ વા' ઉચ્છિત અર્થાત રસથી ભરેલ છે. તથ, “દિમચારૂ વા’ અંદર ગર્ભવાળા થયેલ છે. તથા “કૂચારૂ વા સારી રીતે ઉત્પન્ન થયેલ છે. તથા “સારારૂ ઘસારવાળી પણ થયેલ છે. “pv$ મા કરાવક માલિક' આવી રીતની ભાષા કે જે રૂઢ શબ્દવાળી હોય તે સાવધ રહેતી નથી. તથા યાવત્ કટુ પણ હોતી નથી. અને કર્કશ પણ નથી. તથા કઠેર અને નિષ્ફર પણ ગણાતી નથી. અને આવી ભાષા પ્રાણિયને ઉપતાપ કરનાર પણ હતી નથી. અને ભૂતને ઉપઘાત કારક પણ આવા પ્રકારની ભાષા ગણાતી નથી. તેથી આવી રુદ્રાદિ શબ્દ રૂપ ભાષા શાલી ધાન્યાદિ સંબંધમાં બેલવી. તેથી સંયમની વિરાધના થતી નથી. તેથી સાધુ કે સાધ્વીએ એવી ભાષા બેલવી. | સૂ. ૬ છે
હવે શબ્દાદિ વિષયના સંબંધમાં સાધુ અને સાધ્વીએ ન બોલવા ગ્ય ભાષાને અનુલક્ષીને સૂત્રકાર કથન કરે છે –
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૦૧