Book Title: Vyaptipanchak
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 12
________________ OOOOOOOOOOOOOOOOOOOOOOO 00000000000000 तस्य उत्पादिका नास्ति । केवलं अनादिकालेन अनुमाने निष्ठं प्रामाण्यं सा ज्ञापयति । अतः ज्ञापकत्वरूपं उपपादकत्वम् ग्राह्यम् । ચાન્દ્રશેખરીયા : વ્યાપ્તિમાં જે “પ્રકૃતોપપાદકત્વ” છે. તેનો “પ્રકૃતજ્ઞાપકત્વમ્” એમ અર્થ કરવો. દંડ એ ઘટનો ઉપપાદક ગણાય. એનો અર્થ એ કે, દંડ એ ઘટનો ઉત્પાદક છે. હવે, અનુમાનમાં પ્રામાણ્યનો ઉપપાદક વ્યાપ્તિ છે. તેમાં, વ્યાપ્તિ એ કંઈ પ્રામાણ્યની ઉત્પાદક નથી, કેમકે અનુમાનમાં પ્રામાણ્ય તો પહેલેથી જ હતું. વ્યાપ્તિ તો માત્ર એ પ્રામાણ્યનો બોધ કરાવે છે. માટે, વ્યાપ્તિ એ પ્રકૃતની ઉપપાદક=જ્ઞાપક છે. તેવો અર્થ કરવો. चान्द्रशेखरीया : एवं तावतू मुख्यमतं दर्शयित्वा साम्प्रतं केषाञ्चित् मतं दर्शयति केचिदित्यादि । ते हि इत्थं उपोद्घातसंगतिं कथयति अनुमानखण्डे पूर्वं यद् अनुमितिलक्षणम् "व्याप्ति-प्रकारकपक्षधर्मताज्ञानजन्यज्ञानत्वम्” अभिहितम् । तदेव प्रकृतपदेन ग्राह्यम् । तस्य उपपादिका व्याप्तिः भवति । व्याप्तिज्ञानेनैव व्याप्तिप्रकारक ज्ञानत्वरूपम् लक्षणम् ज्ञायते । यथा घटं विना घटवत् भूतलं न उपपद्यते । एवं व्याप्तिं विना व्याप्तिप्रकारकपक्षधर्मताज्ञानजन्यज्ञानत्वम् अपि न उपपद्यते । तथा, मूलवाक्यस्य अयमर्थः कर्तव्यः । I ચાન્દ્રશેખરીયા : આ પ્રમાણે મુખ્યમત બતાવી હવે, બીજી રીતે ઉપોદ્ઘાત સંગતિ બતાવનારાઓનો મત કહે છે. “પ્રકૃત” તરીકે પહેલા મતે, “અનુમાનનિષ્ઠપ્રામાણ્ય” હતું. જ્યારે આ બીજા મતે, આ જ અનુમાન ખંડમાં પહેલા કહી ગયેલ અનુમિતિનું લક્ષણ છે. લક્ષણ હંમેશા સ્વેતરભેદની અનુમિતિ કરાવી આપે. જેમકે સાસ્નાવત્ત્વ એ ગાયનું લક્ષણ છે. તો, “ગૌઃ સ્વેતરભેદવતી સાસ્નાવત્ત્વાત્” એમ, અનુમાન દ્વારા ગાયમાં સ્વેતરભેદની સિદ્ધિ થાય. એટલે, અહીં પણ, અનુમિતિલક્ષણ એ સ્વેતરભેદની અનુમિતિ કરાવશે. તે આ પ્રમાણે - અનુમિતિ: સ્વેતરમેવવતી વ્યાપ્તિપ્રાર, પક્ષધર્મતાજ્ઞાનનન્યજ્ઞાનત્ત્વાત્ આમાં, હેતુ એ લક્ષણ છે. આના દ્વારા “અનુમિતિઃ સ્વેતરભેદવતી” એવી અનુમિતિ થઈ શકે. મૂળમાં લખેલા અનુમિતિ પદથી આ અનુમિતિ લેવાની છે અને તેનો હેતુ વ્યાપ્તિ.... જ્ઞાનત્વ છે. અને એમાં ઘટક તરીકે વ્યાપ્તિપ્રકારક જ્ઞાન છે. અને એ જ્ઞાનમાં વિષય તરીકે વ્યાપ્તિ છે. આમ, વ્યાપ્તિનું જ્ઞાન થાય, તો વ્યાપ્તિપ્રકા૨કપક્ષધર્મતાનું જ્ઞાન થાય. અને એ થાય, તો તજ્ઞાનજન્યજ્ઞાનત્વ હેતુ મળે અને તેના દ્વારા “અનુમિતિઃ સ્વેતરભેદવતી” એ અનુમિતિ થઈ શકે. આમ, પ્રકૃત તરીકે અનુમિતિનું લક્ષણ, અને તેની ઉપપાદક આ વ્યાપ્તિ બને. અને એ રીતે તેમાં ઉપોદ્ઘાત સંગતિ મળે. माथुरी : केचित्तु अनुमितिपदमनुमितिनिष्ठेतरभेदानुमितिपरम्, तथाचानुमितिनिष्ठेतरभेदानुमितौ यो हेतुः प्रागुक्तव्याप्तिप्रकारक - पक्षधर्मताज्ञानजन्यज्ञानत्वरूपस्तद्धटकं यद्व्याप्तिज्ञानं तदंशे विशेषणीभूता व्याप्तिः केत्यर्थः । घटकत्वार्थकसप्तमीतत्पुरूष-समासात्, तथा च प्रागुक्तानुमितिलक्षणोपोद्घात एव सङ्गतिरनेन सूचितेत्याहुः । चान्द्रशेखरीया : लक्षणम् स्वेतरभेदानुमितिसाधकम् भवति । यथा, गो: सास्नावत्त्वम् लक्षणम् । तत्र च "गौः स्वेतरभेदवती सास्नावत्त्वात्" इति अनेन गवि स्वेतरभेदानुमितिः भवति । OOOOOOOOOO ********K xxxxxxxxxxxxxx0000000 00000000000XXXXXXXXXXX વ્યાપ્તિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૭ ૩ XXXXXXX00000000000000000000000

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116