Book Title: Vyaptipanchak
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 61
________________ ORORSORRORRORRO8508506KISSAROKSIKOKSOCKNORORSCROCHIKSROOKERSONSORORSCSROOKIOKSOKSIKOKOO008308880000000000ROORSROORSARSORRONOCOMORRORORISORRRRRORORSCOREOXXXSRXORRORSCRIKRICORNIRO ततः न अत्र इष्टापत्तिः कथयितुं शक्या इति चेत् । ચાન્દ્રશેખરીયા પ્રશ્ન : તો પછી, આ હેતુ અસત્ છે, એમ નહીં કહેવાય. જ્યારે, આ હેતુ અસત્ હેતુ તરીકે જ ગણાય છે. માટે, આમાં લક્ષણ જાય, તે ઇજાપત્તિ ન ગણાય. चान्द्रशेखरीया : न, यथा हि हुदो वह्निमान् घूमात् अत्र व्याप्तिलक्षणस्य समन्वयो भवति, किन्तु घूमस्य पक्षे वृत्तित्वाभावात्, स्वरूपासिद्धिदोषेन अत्र हेतुः असन् गण्यते । तथा अत्रापि व्याप्तिलक्षणस्य समन्वयः इष्टः, किन्तु गगनस्य पक्षे वृत्तित्वाभावात् स्वरूपासिद्धिदोषेन अत्र हेतुः गगनं असत् व्यवहियते, अतो न अतिव्याप्तिदोषः । ચાન્દ્રશેખરીયાઃ ઉત્તર ઃ હદો વહિનમાનું ધૂમા, એમાં વ્યાપ્તિ સાચી હોવાથી, વ્યાપ્તિલક્ષણ તો ઘટે જ છે. છતાં, હેતુ પક્ષમાં ન રહેતો હોવાથી સ્વરૂપાસિદ્ધિ દોષને કારણે તે હેતુ અસત્ ગણાય છે. તેમ અહીં પણ, ગગનમાં વ્યાપ્તિલક્ષણ ઘટી જાય, તે ઈષ્ટ જ છે. છતાં, ગગન એ પક્ષમાં ન રહેતો હોવાથી, સ્વરૂપાસિદ્ધિ દોષને કારણે તે અસત્ ગણાય છે. ___ चान्द्रशेखरीया : ननु हृदो वह्निमान् धूमात् इति अत्र यदापि हुदे धूमस्य भ्रमो भवति । तदा अनुमितिः भवति, तत्र व्याप्तिज्ञानं तु प्रमा एव भवति । किन्तु इदं वह्निमत् समवायेन गगनात् इति अत्र यदा अनुमितिः भवति । तदा तत्र व्याप्तिभ्रमेणैव अनुमितिः भवति, इति सर्वानुभवसिद्धम् । यदि च अत्र लक्षणसमन्वयः इष्टः अभिमन्यते । तर्हि अत्र व्याप्तिज्ञानं प्रमैव मन्तव्यम् । यतो, व्याप्ति-अभाववति व्याप्तिज्ञानं भ्रमः, गगने यदि व्याप्तिः अस्ति, तर्हि व्याप्तिमति गगने व्याप्तिज्ञानं न भ्रमः, किन्तु प्रमा । न च एतद् इष्टम् । अतो अत्र अतिव्याप्तिः एव मन्तव्या । यदि च व्याप्तिभ्रमे सति अपि इदं स्थानं व्याप्तिलक्षणस्य लक्ष्यं इष्यते । तदा "धूमवान् वह्नः" इति अत्रापि व्याप्तिभ्रमः भवति । तर्हि अत्रापि व्याप्तिलक्षणस्य समन्वयः इष्टः मन्तव्यः स्यात् तदभावे च अव्याप्तिः भवता मन्तव्या स्यात् इति असमञ्जसं स्यात् । अतो यत्र व्याप्तिभ्रमः, तत्र लक्षणसमन्वये अतिव्याप्तिः एव मन्तव्या । न तु इष्टापतिः । ચાન્દ્રશેખરીયા પ્રશ્નઃ ના, આ સ્થળે જ્યારે પણ અનુમિતિ થાય છે. ત્યારે, વ્યાપ્તિના ભ્રમથી જ અનુમિતિ થાય છે, એમ અનુભવસિદ્ધ છે. હૃદો વહિનમાનું ધૂમાતમાં વ્યાપ્તિજ્ઞાન તો સાચું જ છે. પણ, ઇદ વહિનમતુ સમવાયેન ગગનાત્ માં તો વ્યાપ્તિભ્રમથી જ અનુમિતિ માનેલી છે. જો, અહીં વ્યાપ્તિ સાચી હોત. તો પછી વ્યાપ્તિનો ભ્રમ ન ગણાય. માટે જ, આ સ્થળે વ્યામિ સાચી નથી એમ જ માનવું પડે. અને એટલે લક્ષણ જાય, તો અતિવ્યાપ્તિ ગણાય. બાકી, જ્યાં વ્યાપ્તિનો ભ્રમ હોય ત્યાં પણ તમે સાચી અતિ માની લક્ષણસમન્વયને ઈષ્ટ ગણવાના હો તો પછી જ્યાં ધૂમવાનું વક્નઃ સ્થળે પણ વ્યાપ્તિનો ભ્રમ જ થાય છે. ત્યાં પણ સાચી વ્યાપ્તિ માનવી ५.शे. मने त्यां सक्ष. समन्वय ४२वो ५.शे. त्यi तो यतो नथी. तो, त्यां भव्याप्ति होष गावो ५शे. भाटे, આ ગગનહેતુક સ્થળે અતિવ્યાપ્તિ જ માનવી પડે. चान्द्रशेखरीया : एवं द्रव्यं विशिष्टसत्त्वात् इति अत्र अव्याप्तिः । यतो द्रव्यत्वाभावाधिकरणे गुणे शुद्धसत्ता वर्तते । शुद्धसत्ता विशिष्टसत्ता एकैव । अतो विशिष्टसत्तायाः साध्याभावाधिकरणे वृत्तित्त्वात् अव्याप्तिः। "गुणे गुणकर्मभेदविशिष्टसत्ता" इति प्रतीते: सर्वप्रसिद्धत्त्वात् विशिष्टसत्ताऽपि गुणे वर्तते । RSORROORKERRORMOONARRORORSCOORXXXXXXXXROMORRORAKORas oomxxORROORKORAKORORSCORORORSCOOKIKOMARRRRORSOKARIXIRON વ્યાપ્તિચક ઉપર ચાખરીયા નામની સરળટીકા ૦ ૫૨ 000000000000000000000RRORORSCORRRO00ORORSRORSCORR8000000048XORORSCORORORSCORRORORSCORO000000000RRRORRORERARIATIRECERRORIERRORSRIXXXIKIM

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116