Book Title: Vyaptipanchak
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 105
________________ KooooooooooooooooooooAKevoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo च्छन्नयधर्मावच्छिन्नप्रतियोगिताक-हेत्वभावत्वम् तत् धर्मवत्वम् व्याप्तिः इति चतुर्थलक्षणं वसितम् इति परमार्थः। ચાન્દ્રશેખરીયા: પ્રશ્ન : તમે તાદશાધિકરણતાની વ્યાપકતાનો અવચ્છેદક. એમ નિવેશ તો કર્યો. પણ પકતાવચ્છેદકત્વ નો અર્થ શું ? એ તો વિચારવાનું જ બાકી છે. જો, તાદશાધિકરણતાવનિષ્ઠયોગિવ્યધિકરણ-અભાવપ્રતિયોગિતાનવચ્છેદકત્વ વ્યાપકતાવચ્છેદકત્વ એમ માનશો, તો “વહિનમાનું ધૂમાત” સ્થળે વહિન-અભાવની અધિકરણતા ભૂતલાદિમાં મળશે અને તેમાં રહેલો ધૂમાભાવવ્યધિકરણ એવો ભાવાભાવ તો મળવાનો જ નથી, કેમકે ભૂતલમાં ધૂમાભાવાભાવ=ધૂમ છે જ નહી. એટલે પછી ત્યાં ભૂતલ ૨ રહેલો ઘટાદિવ્યધિકરણ એવો ઘટાદિ-અભાવ જ લેવાય. અને તેની પ્રતિયોગિતાનો અનવચ્છેદક ભિાવત્વ બની જાય. અર્થાત્ ધૂમાભાવત્વ એ વ્યાપકતાવચ્છેદક બને. અને તે ધૂમતાવચ્છિન્નપ્રતિયોગિતાકવાવત્વ રૂપ છે. એટલે, યધર્મ તરીકે ધૂમત મળી જતાં લક્ષણ ઘટી જાય છે. પણ, “પૃથ્વી કપિસંયોગા” સ્થળે અતિવ્યાપ્તિ આવશે. કપિસંયોગ તો આકાશાદિમાં પણ હોય છે. ત્યાં પૃથ્વીત્વ સાધ્ય હોતું નથી. લે, આ સ્થાન ખોટું છે. પણ પૃથ્વીવાભાવાધિકરણતાવાળા જલાદિ મળે અને તેમાં સંયોગાભાવાભાવ=કપિસંયોગ મળે ખરો. પણ, તે તો કપિસંયોગાભાવરુપ પોતાના પ્રતિયોગીને નાધિકરણ છે. એટલે, પ્રતિયોગિવ્યધિકરણ અભાવ તરીકે આ ન લેવાય. પણ, પૃથ્વીવાભાવાદિ જ લેવા અને તેની પ્રતિયોગિતાનો અનવચ્છેદક તો, કપિસંયોગાભાવત્વ બની જાય છે. એટલે, સંયોગત્વાવચ્છિન્ન-પ્રતિયોગિતાક-કપિસંયોગાભાવત્વ એ અહીં વ્યાપકતાઅવચ્છેદક બની જશે. એમાં, ધર્મ તરીકે કપિસંયોગત્વ છે અને તે વાળો હેતુ છે. એટલે લક્ષણ ઘટતા અતિવ્યાપ્તિ આવે. જો, “તાદશાધિકરણતાવતિ નિરવચ્છિન્નવૃત્તિમાન્ જે અભાવ હોય, તેની પ્રતિયોગિતાનો અનવચ્છેદક એ પકતાવચ્છેદક ગણાય” એમ માનો તો ય અહીં જ વાંધો આવે, કેમકે પૃથ્વીવાભાવાધિકરણતાવાળા દિમાં કપિસંયોગાભાવાભાવ=કપિસંયોગ એ નિરવચ્છિન્નવૃત્તિતાવાળો અભાવ નથી. એટલે, તેવા અભાવ કે પૃથ્વીત્વાભાવાદિ જ લેવા પડે અને એટલે પાછી પૂર્વવત્ આપત્તિ આવે. ઉત્તર ઃ તમારા બે ય વિકલ્પો અમે માનતા જ નથી, કેમકે આ વ્યાપકતાવચ્છેદકમાં પ્રતિયોગિવ્યધિકરણત્વનો નરવચ્છિન્નવૃત્તિત્વનો નિવેશ કરવાની અમારે કોઈ જરૂર જ નથી. અમે તો, ‘તાદેશાધિકરણતાવનિષ્ઠવત્તાભાવ પ્રતિયોગિતાઅનવચ્છેદકત્વમ્ વ્યાપકતાવચ્છેદકત્વમ્' એટલું જ માનશું. એટલે પૃથ્વીવાભાવાધિશતાવાળા જલાદિમાં જે કપિસંયોગાભાવાભાવ છે. તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક કપિસંયોગાભાવત્વ બની . છે. એટલે, તે પ્રતિયોગિતાનો અનવચ્છેદક ન બનવાથી, વ્યાપકતાવચ્છેદક તરીકે કપિસંયોગત્વાવચ્છિન્નયોગિતાક-અભાવત્વ મળતું જ નથી. એટલે, યધર્મ તરીકે કપિસંયોગવ ન મળતા, લક્ષણ ન ઘટે. માટે તેવ્યાપ્તિ પણ ન આવે. પૃથ્વીત્વાભાવવાળા જલ-આકાશાદિમાં કપિસંયોગ= કપિસંયોગ-અભાવાભાવ મળે એ ધ્યાનમાં રાખવું. माथुरी : साध्यवदन्येति । अत्रापि प्रथमलक्षणोक्तरीत्या हेतौ साध्यवदन्यवृत्तित्वाभाव पर्थः । तादृशवृत्तित्वाभावश्च तादृशवृत्तित्वसामान्याभावो बोध्यः । तेन धूमवान् वह्नरित्यादौ वदन्यजलहृदादिवृत्तित्वाभावस्य धूमवदन्यवृत्तित्वजलत्वोभयाभावस्य च हेतौ सत्त्वेपि ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooog વ્યાતિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૦ ૯૯ mooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116