Book Title: Vyaptipanchak
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 112
________________ Gooooooooooooooooo Koo KookhoGoooooooooooooooooooooA%Bosnoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo કેવલાન્વયિસ્થળે આ અવ્યભિચરિતત્વ=વ્યાપ્તિ હોવા છતાં પણ, ત્યાં આ પાંચેય લક્ષણો અવ્યાપ્ત બને છે. એટલે, પૂર્વપક્ષનું આ અનુમાન છે કે, અવ્યભિચરિતત્વમ્ (પક્ષઃ) ન સાધ્યાભાવવ-અવૃત્તિત્વરુપમ્ ન સાધ્યવભિન્ન-સાધ્યાભાવવ-અવૃત્તિત્વરુપમ્ ન સાધ્યવસ્મૃતિયોગિકભેદ-અસમાનાધિકરણત્વરુપમ્ નસકલસાધ્યાભાવવન્નિષ્ઠ-અભાવપ્રતિયોગિતરુપમ્ ન સાધ્યવભિન્ન-અવૃત્તિત્વરુપમ્ કેવલાન્વયિસાધ્યને અનુમાને એતત્પન્ચનામપિ અભાવાત્ (હેતુ) ઇદં વાગ્યમ્ ?યતાત્” આ સ્થળે પાંચેય લક્ષણો અવ્યાપ્ત બને. આ પાંચેય લક્ષણો સાધ્યાભાવ કે સાધ્યવભેદથી ઘટિત તો છે જ. અને, વાચ્યત્વ એ બધે જ રહેલું હોવાથી, સાધ્યાભાવ કે સાધ્યવભેદ અહીં ન મળવાથી બધા લક્ષણો અવ્યાપ્ત બને. આ વાચ્યત્વ એ વ્યાપ્યવૃત્તિ એવું કેવલાન્વયી સાધ્ય છે. જ્યારે, “કપિસંયોગાભાવવાનું ગુણત્વા” આ સ્થળે કપિસંયોગાભાવ એ અવ્યાપ્યવૃત્તિ સાધ્ય છે. અહીં, પહેલા લક્ષણમાં જે “અન્ય તુ’ મત હતો, તે અનુસાર અવ્યાપ્તિ નથી આવતી. એટલે એ સિવાયના ચારેય લક્ષણો આ અનુમાનસ્થળે પણ અવ્યાપ્ત બને છે. આમાં, વાત્વસાધ્યસ્થળે તો સાધ્યતા વચ્છેદકસંબંધાવચ્છિન્નસાધ્વતાવચ્છેદકવાચ્યત્વત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક એવો સાધ્યાભાવ જ કોઈ ઠેકાણે મળતો નથી. માટે, પહેલા-બીજા અને ચોથા લક્ષણો અવ્યાપ્ત બને. કેમકે આ લક્ષણો સાધ્યાભાવથી ઘટિત છે. તો, અહીં સાધ્યતાવચ્છેદકસંબંધથી જે સાધ્યવાનું હોય. તેમનો સાધ્યવત્નાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદ પણ પ્રસિદ્ધ નથી. એટલે, સાધ્યતાવચ્છેદકસંબંધથી સાધ્યવત્નાવચ્છિન્નપ્રતિયોગિતા-સાધ્યવભેદથી ઘટિત એ ત્રીજું અને પાંચમું લક્ષણ પણ અવ્યાપ્ત બને છે. કપિસંયોગાભાવવાન્ સવામાં આમ તો, સાધ્યાભાવ=કપિસંયોગ પ્રસિદ્ધ છે. પણ, નિરવચ્છિન્ન એવી સાધ્યાભાવાધિકરણતા તો પ્રસિદ્ધ નથી જ. એટલે ચોથું લક્ષણ તો, નિરવચ્છિન્ન એવી સાધ્યાભાવાધિકરણતાથી ઘટિત હોવાથી, આવી અધિકરણતાની અપ્રસિદ્ધિને લીધે, તે ચોથું લક્ષણ અવ્યાપ્ત બનશે. અને ૨-૩-૫ લક્ષણ સાધ્યવભેદથી ઘટિત છે. પણ, કપિસંયોગાભાવ કેવલાન્વયી હોવાથી, બધા જ કપિસંયોગાભાવવાનું છે. એટલે, સાધ્યવભેદની અપ્રસિદ્ધિને લીધે ૨-૩-૫ અવ્યાપ્ત બનશે. પહેલું લક્ષણ અન્ય તુ મત પ્રમાણે લઈએ તો એ આ સ્થળે અવ્યાપ્ત ન બને. ત્રીજા લક્ષણમાં જો સાધ્યરત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક ભેદ ન લો, અને લખ્યા પ્રમાણે જ અર્થ કરો, તો વાચ્યત્વવતઘટાદિપ્રતિયોગિક ભેદ પટાદિમાં પ્રસિદ્ધ છે. પણ, તે પટાદિમાં યત્વ હેતુ રહેલો હોવાથી અવ્યાપ્તિ તો ઊભી જ રહેવાની. એ વાત ત્યાં જ કરી ગયા હતા. चान्द्रशेखरीया : इदमुपलक्षणम् ‘कपिसंयोगी एतवृक्षत्त्वात्' इति अत्रापि द्वितीयं लक्षणं अव्याप्तम् ज्ञेयम् । यतो अधिकरणभेदेन अभावभेदाभ्युपगमे न किञ्चिदपि प्रमाणं अस्ति । अतः कपिसंयोगवभिन्ने गुणादौ यः कपिसंयोगाभावः । स एव मूलावच्छेदेन एतद्रूक्षेऽपि वर्तते । तत्र च हेतोः वृत्तित्त्वात् अव्याप्तिः । ननु अव्याप्तिनिरासाय साध्यवभिन्न-वृत्तित्वविशिष्टः एव साध्याभावो ग्राह्यः । तथा च गुणवृत्तित्वविशिष्टो oooooooorporatiotionsoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooookvanokiooooooooooo વ્યાતિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૦ ૧૦૩ oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooxxWionxxxxxxx

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116