________________
00000000000000000
0000000000000000000000000000
KKKKKKKKKKK0
कपिसंयोगाभावः केवलं गुणे एव वर्तते । न तु वृक्षादौ । एवं च तादृशाभाववान् गुणः । तस्मिन् हेतोः अवृत्तित्त्वात् नाव्याप्तिः इति चेत् न साध्याभावपदस्य वैयर्थ्यप्रसङ्गात् । यतः साध्यवत्भिन्नवृत्तित्वविशिष्टवत्अवृत्तित्वम् इति उक्तौ अपि नाव्याप्तिः । साध्यवत्भिन्ने गुणादौ वृत्तिः सत्तादि यद्यपि द्रव्यादौ वर्तते । तथा पि तादृशगुणवृतित्वविशिष्टा सत्ता तु गुणे एव, न तु वृक्षादौ । एवं च तादृशवृत्तित्वविशिष्टवान् गुणः एव। तस्मिन् हेतोः अवृत्तित्त्वात् लक्षणसमन्वयः इति साध्याभावपदं विनापि क्षतिविरहात्, साध्याभावपदं निरर्थकं भवति । न च तद् इष्टं । अतो न साध्यवत्भिन्नवृत्तित्वविशिष्टत्वस्य प्रवेशः क्रियते । किन्तु यथोक्तं एव लक्षणं अभिमन्यते । तत् च अत्र 'कपिसंयोगी एतद्वृक्षत्त्वात्' इति अनुमाने अव्याप्तं भवति एव इति उक्तं प्राक् ।
ચાન્દ્રશેખરીયા ઃ આ ઉપલક્ષણ છે. ‘કપિસંયોગી એતવૃક્ષત્વાત્' અહીં પણ બીજું લક્ષણ અવ્યાપ્ત બને છે. અધિકરણભેદથી અભાવનો ભેદ હોવામાં કોઈ પ્રમાણ નથી. એટલે, સાધ્યવત્=કપિસંયોગવથી ભિન્ન તરીકે ગુણાદિ મળે અને તેમાં જે કપિસંયોગાભાવ છે. એ જ કપિસંયોગાભાવવાળો વૃક્ષ છે. અને તેમાં એતવૃક્ષત્વ હેતુ રહેલો હોવાથી બીજું લક્ષણ અવ્યાપ્ત બને છે.
પ્રશ્ન ઃ અવ્યાપ્તિ દૂર કરવા માટે, સાધ્યવભિન્નવૃત્તિત્વથી વિશિષ્ટ એવો જ સાધ્યાભાવ લેવાનું રાખો. એટલે, સાધ્યવભિન્ન એવા ગુણમાં વૃતિત્ત્વથી વિશિષ્ટ એવો કપિસંયોગભાવ તો માત્ર તે ગુણમાં જ રહેશે. એટલે તે ગુણવૃત્તિત્વવિશિષ્ટ-કપિસંયોગાભાવવાળા તરીકે ગુણ જ આવે, અને તેમાં એતવૃક્ષત્વ હેતુ ન હોવાથી અવ્યાપ્તિ ન આવે.
ઉત્તર ઃ તો તો પછી સાધ્યાભાવપદ મુકવાની જરૂર જ નથી. સાધ્યવભિન્નવૃત્તિત્વ વિશિષ્ટવત-અવૃત્તિત્વમ્ કહીએ, તો ય વાંધો ન આવે. સાધ્યવત્ખિન્ન એવા ગુણમાં સત્તા રહેલી છે. પણ એ ગુણવૃત્તિત્વવિશિષ્ટસત્તા તો માત્ર ગુણમાં જ રહેવાની. દ્રવ્યાદિમાં–વૃક્ષમાં ન રહે એટલે સાધ્યવભિન્નવૃતિત્ત્વવિશિષ્ટસત્તાદિવાળો પણ ગુણ જ છે. અને તેમાં એતવૃક્ષત્વ હેતુ ન રહેવાથી લક્ષણ ઘટી જતાં અવ્યાપ્તિ આવવાની જ નથી.
माथुरी : तृतीये साध्यवत्प्रतियोगिताकान्योन्याभावमात्रस्य घटकत्वे चालनीयन्यायेन अन्योन्याभावमादाय नानाधिकरणसाध्यके वह्निमान् धूमादित्यादावव्याप्तिश्चेत्यपि बोध्यम् ।
चान्द्रशेखरीया : एवं यदि तृतीये लक्षणे साध्यवत्वावच्छिन्न- प्रतियोगिताक - साध्यवत्प्रतियोगिकभेदं परिहृत्य केवलं साध्यवत्प्रतियोगिकभेदस्य निवेशः क्रियते । तदा वह्निमान् धूमात् इत्यादि नानाधिकरणकसाध्यकानुमाने इदं लक्षणं अव्याप्तं भवति । यतो, वह्निमत्महानसभेदवान् चत्वरः । तस्मिन् धूमस्य वृत्तिता। एवं वह्निमत्चत्वरभेदस्य अधिकरणं महानसः । तस्मिन् धूमस्य वृत्तित्ता इति अव्याप्तिः भवत्येव । इति વોઘ્યમ્ ।
ચાન્દ્રશેખરીયા : એમ ત્રીજા લક્ષણમાં પણ, સાધ્યવત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકસાધ્યવત્પ્રતિયોગિક ભેદ . લેવાને બદલે, માત્ર સાધ્યવત્પ્રતિયોગિકભેદ લઈએ તો ‘વિજ્ઞમાન્ ધૂમાત્' એવા જુદા જુદા અધિકરણોવાળા સાધ્ય સ્થળે અવ્યાપ્તિ આવશે, કેમકે વિદ્નમત્ મહાનસનો ભેદ ચત્વરાદિમાં મળી જાય. વનિમત્ ચત્વરાદિનો ભેદ મહાનસાદિમાં મળી જાય. આમ, ચાલનીન્યાયથી સાધ્યવત્પ્રતિયોગિક-ભેદવાળા તરીકે તો મહાનસાદિ પણ બને. અને તેમાં ધૂમ વૃત્તિ હોવાથી આ ત્રીજું લક્ષણ આવા અનુમાનમાં પણ અવ્યાપ્ત બનશે, એમ જાણવું.
XXXXXXXXXXXXXXXXXXXXXXXXxxxxxxxxx
Xxxxxxxxxxxxxxxxxxxx
વ્યાપ્તિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૦ ૧૦૪
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx00000000000XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX000000000000000000000000xxxxxxxxxxxxxxxxxxxxxxx0000000000000xxxxxxxxxxxx