________________
(COOKoooooxyvoKBooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooADAMOM 00.00 Boooooooooooo
ઉત્તર : સાધ્યવતભિન્નત્વમ=સાધ્યરત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક-અભાવવત્વમ એવો અર્થ કરવાનો. “મહાનસઃ પર્વતીયવનિમાન્ ન” એ રીતે મહાનસ એ સાધ્યવ=પર્વતીયવહિનામાના ભેદવાળો બન્યો. પણ, આ ભેદ એ પર્વતીયવનિમવાવચ્છિન્નપ્રતિયોગિતાક છે. વનિમવાવચ્છિન્નપ્રતિયોગિતાક એવા ભેદરૂપ આ અભાવ નથી. એટલે, મહાનસ એ સાધ્યવભિન્ન તરીકે ન લેવાય. એ રીતે, પર્વતાદિ પણ ન લેવાય. પણ, હૂદઃ વનિમા” ન એમ બોલાય. એટલે, દ્રદ એ વનિમત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક-વનિમભેદ (અભાવ) વાળો છે જ. એટલે સાધ્યવભિન્ન તરીકે આવા છૂંદાદિ લેવાય અને તેમાં ધૂમની વૃત્તિતા ન હોવાથી, ધૂમમાં વૃત્તિતા સામાન્યાભાવ મળી જાય છે, આમ લક્ષણ ઘટી જતાં અવ્યાપ્તિ ન આવે.
પ્રશ્ન: તો પણ, આપત્તિ તો આવશે જ. પર્વત પોતે વનિમાનું છે. પણ, પર્વતમાં કોઈ વનિમાનું રહેતું નથી. એટલે, પર્વતમાં વનિમતુ નો અત્યન્તાભાવ રહે છે. એટલે પર્વત એ વનિમતુઅત્યન્તાભાવવા=વનિમત-અત્યન્તાભાવાવચ્છિન્ન બન્યો એમ કહેવાય. હવે, પર્વત જ્યાં રહ્યો છે, એ પ્રદેશ તો વનિમતુ=પર્વતવાળો કહેવાય. એટલે, એ પ્રદેશ વહિનમત-અત્યન્તાભાવવાળો ન ગણાય. એટલે “તાદશપ્રદેશઃ વનિમઅત્યન્તાભાવવાનું ન” અર્થાત્ વનિમઅત્યન્તાભાવાવચ્છિન્નપર્વતથી ભિન્ન તરીકે આ પર્વતના અધિકરણરૂપ દેશ બન્યો. હવે, પર્વત એ તો આ પ્રદેશથી જુદો જ છે. એટલે, “પર્વતઃ વનિમઅત્યન્તાભાવાવચ્છિન્ન (પર્વત) ભિન્નઃ (પ્રદેશઃ) ન” એમ બોલી શકાય. એટલે પર્વતમાં વનિમઅત્યન્તાભાવાવચ્છિન્નભિન્નનો ભેદ રહી જાય છે. - હવે જુઓ. જ્યાં જ્યાં વનિમઅત્યન્તાભાવ છે ત્યાં સર્વત્ર વનિમઅત્યન્તાભાવાવચ્છિન્ન ભિન્નનો ભેદ રહેલો જ છે. આમ, આ વનિમ-અત્યન્તાભાવ અને વનિમઅત્યન્તાભાવ (સ્વ) અવચ્છિન્નભિન્નભેદ એ બે ય સમવ્યાપક હોવાથી બે ય એક જ માની શકાય છે એટલે વનિમતુ-અત્યતાભાવ એ સ્વાવચ્છિન્નભિન્નભેદરૂપ ગણી શકાય છે. એટલે, પર્વત પોતે વનિમ-અત્યન્તાભાવવાળો ગણાશે. અર્થાત્ સાધ્યવત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક-વનિમઅભાવવાન્ તરીકે પર્વત પણ આવે અને તેમાં તો ધૂમ રહેલો હોવાથી પાછી અવ્યાપ્તિ આવવાની જ છે.
ઉત્તર : ભેદ–નિરૂપિત+સાધ્યવત્નાવચ્છિન્ન જે પ્રતિયોગિતા હોય, તે પ્રતિયોગિતાનો નિરૂપક એવો જ અભાવ લેવાનો છે. વનિમત-અત્યન્તાભાવની પ્રતિયોગિતા વહિનમત્વાવચ્છિન્ન તો છે જ. પણ એ પ્રતિયોગિતા અત્યન્તાભાવત્વથી નિરૂપિત છે. ભેદથી નિરૂપિત નથી. ભેદ–નિરૂપિત પ્રતિયોગિતા એટલે તાદાભ્યસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતા જ ગણાય. અહીં, વનિમતુઅત્યન્તાભાવની પ્રતિયોગિતા તો સંયોગસંબંધાવચ્છિન્ન છે. તાદાભ્યાવચ્છિન્ન નથી. એટલે, આ પ્રતિયોગિતા અન્યોન્યાભાવતથી નિરૂપિત ન ગણાતા એ ન લેવાય. પણ, વનિમભેદની પ્રતિયોગિતા તાદાભ્યાવચ્છિન્ન મળે. એ જ લેવાય. હવે, પર્વતમાં વહિનમતભેદ તો રહેતો જ નથી. એટલે તાદાભ્યાવચ્છિન્ન વનિમવાવચ્છિન્નપ્રતિયોગિતાક-અભાવવાનું પર્વત ન બને માટે સાધ્યવભિન્ન તરીકે પર્વતાદિ ન બને. પણ, હ્રદાદિ બને અને તેમાં ધૂમ ન હોવાથી લક્ષણ ઘટી જાય છે.
चान्द्रशेखरीया : ननु पर्वते वह्निमत्-अत्यन्ताभावः अस्ति । अतः साध्यवत्वावच्छिन्नप्रतियोगिताकअभाववान् पर्वतोऽपि भवति । तथा च साध्यवभिन्नपदेन पर्वतो गृह्यते.... इत्यादि एव उच्यताम् कि वह्निमदत्यन्ताभावस्य स्वावच्छिन्नभिन्नभेदस्वरुपत्वनिरूपणे प्रयोजनम् इति तु न सम्यग् अवबुध्यामः वयं इति
વ્યાતિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૦ ૯ ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooAoooooooooooooooooooooooooooooooooooo