Book Title: Vyaptipanchak
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 100
________________ रूपः । तथा च द्रव्यनिरूपिता निरवच्छिन्ना वृत्तिता संयोगवत्भेदाभावेऽपि वर्तते । तत्प्रतियोगितावच्छेदकं संयोगवत्भेदत्वं एव हेतुतावच्छेदकं इति लक्षणगमनात् नाव्याप्ति-अवकाशोऽपि इति ध्येयम् । ચાન્દ્રશેખરીયા : પ્રશ્ન : ભેદ એ વ્યાપ્યવૃત્તિ છે, એ ન્યાય પ્રમાણે તો “ગુણઃ દ્રવ્યવાભાવવાનું સંયોગવભિન્નતા” આ સ્થળ સાચું ગણાશે, કેમકે તમામ દ્રવ્યો કિંચિદેશાવચ્છેદેન સંયોગવાળા અને કિંચિદેશાવચ્છેદેન સંયોગાભાવવાળા છે, એટલે દ્રવ્યોમાં જો સંયોગવતુ ભેદ લેવો હોય તો સંયોગાભાવદેશાવચ્છેદન જ મળે. અર્થાત્ એ ભેદ અવ્યાપ્યવૃત્તિ મળે. ભેદ વ્યાપ્યવૃત્તિ માનેલો હોવાથી, આવો ભેદ કોઈપણ દ્રવ્યમાં ન મળે. પણ ગુણમાં જ સંયોગવભિન્નત્વ= સંયોગવભેદ રહેશે. કેમકે, ગુણમાં તો સર્વથા સંયોગ ન જ હોવાથી ગુણમાં સંયોગવતભેદ વ્યાપ્યવૃત્તિ મળી શકે છે. અને તે ગુણમાં દ્રવ્યત્વાભાવ પણ છે જ. આમ, આ સ્થાન સાચું છે. પણ અહીં આવ્યાપ્તિ આવશે, કેમકે સાધ્યાભાવવાનું તરીકે તો બધા દ્રવ્યો જ આવશે. અને તેમાં સંયોગવદ્ભેદાભાવ=સંયોગ એ તો સાવચ્છિન્નવૃત્તિતાવાળો છે. એટલે, અહીં સાધ્યાભાવવનિરૂપિત એવી સાવચ્છિન્નવૃત્તિતાવાળો એવો જ હેતુ-અભાવ=સંયોગ મળે છે. એટલે એ તો લઈ ન શકાય, કેમકે નિરવચ્છિન્નવૃત્તિતાવાળો જ અભાવ લેવો છે. તો દ્રવ્યોમાં ગુણત્વાભાવ એ વ્યાપ્યવૃત્તિ હોવાથી નિરવચ્છિન્નવૃત્તિતાવાળો ગુણત્વાભાવ મળે અને તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક ગુણવત્વ એ હેતુતાવચ્છેદક ન હોવાથી અવ્યાપ્તિ આવે. ઉત્તર : ભેદ એ અવ્યાપ્યવૃત્તિ છે, એ મત પ્રમાણે તો ભેદનો અભાવ એ ભેદપ્રતિયોગિતાવચ્છેદક રૂપ નથી માનેલો. પણ, તદ્દન જુદો જ અને વ્યાપ્યવૃત્તિ જ અભાવ છે. અને એ સંયોગવાળા દ્રવ્યોમાં વ્યાપીને રહે છે. બાકી સંયોગવર્મેદાભાવ એ સંયોગરૂપ માનીએ, તો મોટો વાંધો આવે. વૃક્ષમાં સંયોગવભેદ તો રહેતો જ નથી. એ ઉપર જોઈ ગયા. એટલે, વૃક્ષમાં સર્વત્ર સંયોગવભેદભાવ રહેલો જ છે. એટલે, મૂલાવચ્છેદન પણ વૃક્ષઃ સંયોગવર્મેદાભાવવાનું” એવી પ્રતીતિ થાય છે. પણ, સંયોગવર્મેદાભાવ એ સંયોગરૂપ માનીએ. તો વૃક્ષમાં મૂલાવચ્છેદેન તો સંયોગ છે જ નહિ. એટલે, મૂલાવચ્છેદેન સંયોગવર્મેદાભાવ પણ ન જ મનાય. અને તો પછી મૂલાવચ્છેદન “વૃક્ષઃ સંયોગવર્મેદાભાવવાનું” પ્રતીતિ થાય છે. તે પણ ન થવાની આપત્તિ આવે. આ આપત્તિ નિવારવા સંયોગવભેદભાવને તદ્દન જુદો, સંયોગવાળામાં રહેનારો, વ્યાપ્યવૃત્તિ માનેલો છે. એટલે અહીં દ્રવ્યત્વાભાવાભાવવત્ એવા દ્રવ્યોમાં નિરવચ્છિન્ન વૃત્તિતાવાળો સંયોગવભેદભાવ મળે જ છે. તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક સંયોગવતભેદત્વ એ જ હેતુતાવચ્છેદક છે. એટલે અવ્યાપ્તિ ન આવે. माथुरी : वस्तुतस्तु सकलपदमत्राशेषपरं न त्वनेकपरं, एतद्घटत्वाभाववान् पटत्वादित्येकव्यक्तिविपक्षके साध्याभावाधिकरणस्य यावत्त्वाप्रसिद्धयाऽव्याप्त्यापत्तेः । तथा च किञ्चिदनवच्छिन्नाया निरुक्तसाध्याभावाधिकरणताया व्यापकीभूतो योऽभावः हेतुतावच्छेदकसम्बन्धावच्छिन्नतत्प्रतियोगितावच्छेदकहेतुतावच्छेदकत्वं लक्षणार्थः । चान्द्रशेखरीया : ननु अत्र लक्षणे सकलपदं यदि अनेकपरम् । तदा ‘पटः एतद्घटत्वाभाववान् पटत्त्वात्' इति अत्र अव्याप्तिः । एतद्घटत्वाभावाभाववान् एतद्धटः एकः एव, न पुनः अनेकः । तथा च अत्र अनेकानाम् साध्याभाववताम् अप्रसिद्धया लक्षण-अगमनात् अव्याप्तिः इति चेत् न सकलपदं अशेषपरम् gooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooxygovernosaurses વ્યાતિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૦ ૯૧ ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooon

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116