________________
कान्योन्याभाववत्त्वेन प्रवेशः, अत्र तु तादृशान्योन्याभावाधिकरणत्वेन इत्यधिकरणत्वप्रवेशाप्रवेशाभ्यामेव भेदात् अखण्डाभावघटकतया च नाधिकरणत्वांशस्य वैय्यर्थ्यमिति न कोपि दोष इति दिक् । __ चान्द्रशेखरीया : ननु यदि भवतां इदं निरूपणं स्वीक्रियते, तदापि ग्रन्थकारेण तु केवलं केवलान्वयिस्थले एव पञ्चानां लक्षणानां अव्याप्तिः सूचिता । तथा च ग्रन्थकारस्य अन्यस्थलेषु लक्षणानां अव्याप्ति: न इष्टा । इति अर्थात् प्रतिध्वन्यते । भवतां तृतीयं लक्षणं तु वह्निमान् धूमात् स्थले अव्याप्तं । तत्कथं ग्रन्थकारेण सह विरोध: न स्यात् इति चेत् ।
एवं तर्हि साध्यवत्वावच्छिन्नप्रतियोगिताकभेदाधिकरणवृत्तित्वाभावः इत्येव पूर्वमुक्तं निर्दोषं लक्षणं वक्तव्यम् तत्व न 'वह्निमान् धूमात्' इति अत्र अव्याप्तम् । तच्च पूर्वमुक्तमेव । न च एवं सति पञ्चमेन सह अभेदापत्तिः तदवस्था एव इति वाच्यम् यतो अत्र भेदाधिकरण....इति अधिकरणं पदं निवेशितम् । पञ्चमे तु भेदवान्" इति मतुपप्रत्ययो निवेशितः । यद्यपि अर्थस्तु एकः एव । भेदवान् भेदाधिकरणं इति नार्थभेदः । तथापि मतुप्रत्यये बहुव्रीहिसमासः । अधिकरणशब्दे च षष्ठीतत्पुरुषः । एवं च व्युत्पतिभेदात् भेदो मन्तव्यः। तथा च न तृतीयस्य लक्षणस्य पञ्चमेन सह अभेदापत्तिः । न वा केवलान्वयिभिन्ने अनुमाने इदं लक्षणं अव्याप्तम् इति न कश्चिद् दोषः स्थिरीभवितुं अर्हति ।
ચાન્દ્રશેખરીયા : પ્રશ્નઃ તમારી વાત માની લઈએ, તો પણ આગળ ગ્રન્થકારે માત્ર કેવલાન્વયિસ્થલે જ પાંચ લક્ષણોની અવ્યાપ્તિ બતાવી છે. એ સિવાયના કોઈપણ સ્થળે અવ્યાપ્તિ બતાવી નથી. એનો અર્થ એ કે, બીજા સ્થાનોમાં તો, આ લક્ષણોની અવ્યાપ્તિ તેમને ઈષ્ટ નથી અને તો પછી તમારું આ ત્રીજું લક્ષણ “વનિમાનું ધૂમાત્' સ્થળે અવ્યાપ્ત બને. એ શી રીતે સંગત બને ?
ઉત્તરઃ સારું, તો પછી સાધ્યવત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક ભેદાધિકરણવૃત્તિતા-અભાવ એમ લક્ષણ બનાવો. પછી તો આ સ્થાને આવ્યાપ્તિ નહીં આવે.
પ્રશ્ન : તો પછી પાંચમાં લક્ષણ સાથે અભેદ થવાની આપત્તિ આવે છે.
ઉત્તર : નહીં આવે કેમકે, પાંચમામાં સાધ્યવત્નાવચ્છિન્ન પ્રતિયોગિતાકભેદવત-વૃત્તિતા-અભાવ એમ વત શબ્દ મુકેલો છે. જ્યારે, અહીં સાધ્યવત્નાવચ્છિન્નપ્રતિયોગિતાકભદાધિકરણવૃત્તિતા-અભાવ એમ અધિકરણ શબ્દ મુકેલો છે. જો કે, બે યનો અર્થ એક જ થાય. ભેદનું અધિકરણ કે ભેદવાનું એમાં કોઈ ફરક નથી પડતો. તો પણ ભેદવાનુમાં “ભેદ: અતિ અસ્ય” એ રીતે બહુવ્રીહિસમાસ કરવાનો છે, અને ભેદાધિકરણમાં તો પછીતપુરુષ સમાસ છે. આમ એટલો ભેદ તો પડે જ છે. એટલે પછી એ બે લક્ષણો એક થવાની આપત્તિ नसावे. अने पनिभान् घुमात्'मा अव्याप्ति ५५॥ न भावे.
चान्द्रशेखरीया : ननु एवं साध्यवत्भेदाधिकरण-वृत्तित्वाभावः लक्षणं पर्यवसितम् । तच्च स्वेतरभेदानुमितौ हेतुः भविष्यति । तथा च...अधिकरणवृत्तित्वाभावत्वं साध्यव्याप्यतावच्छेदकं भवति । किन्तु तादृशभेदवत्वृत्तित्वाभावत्वं अपि साध्यव्याप्यतावच्छेदकं धर्मान्तरं अस्ति । अधिकरणवृत्तित्वाभाव
KORORSCORORORORSROIOKOMOTERSTORIORORSCORONORORAKORORORSCORREKOKSROASKORETORIRIKEKORORORSCIASKORONIRONITORIAIKOKAROKOROLOROTIKOKRRORIWORORORIES
વ્યાતિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૦ ૮૨