________________
ग्रन्थकारस्य इष्टा । न अन्यथा । यदि च 'साध्यवत्भेदाधिकरणवृत्तिता-अभावः' इत्येव तृतीयं लक्षणं अभिधीयते, तदा तु 'प्रमेयं वाच्यत्त्वात्' इति अत्र न साध्यवत्भेदस्य अप्रसिद्धिः । यतो प्रमेयत्ववान् घटः। तद्भिन्नः पटः, तथा च साध्यवत्भेदस्य तत्र प्रसिद्धिः । अतो यद्यपि, प्रमेयत्ववत्घटभेद-अधिकरणपटे वाच्यत्वस्य वृत्तित्त्वात् अव्याप्ति: अस्ति एव । तथा पि सा अव्याप्ति: साध्यवत्भेद-अप्रसिद्धमूलका नास्ति। अतो न सा इष्टा ग्रन्थकारस्य । अतः भवदुक्तं न सुसमीचीनं प्रतिभाति विबुधानाम् इति चेत् न भवतां केन उक्तं यद् ‘साध्यवत्भेदादि-अप्रसिद्धिमूलका एव अव्याप्तिः ग्रन्थकारस्य केवलान्वयिस्थले इष्टा' इति । ग्रन्थकारस्य अयमेव अभिप्रायः यदुत केवलान्वयिस्थले केनापि प्रकारेण पञ्चलक्षणानां अव्याप्तिः प्रेक्षितव्या। 'सा अव्याप्तिः साध्यवत्भेदादिनां अप्रसिद्धया एव प्रेक्षितव्या, अन्येन प्रकारेण न' इति नास्ति तेषां अभिप्रायः। अत: केवलान्वयिसाध्यके साध्यवत्भेदस्य प्रसिद्धत्वेऽपि प्रमेयत्ववत्भेदवति पटादौ वाच्यत्वस्य वृत्तित्त्वात् अव्याप्तिः भवति एव ।
ચાન્દ્રશેખરીયા આગળ ગ્રન્થકાર જેમ કેવલાવયિસાધ્યક અનુમાન સ્થલે, દોષ આપવાના જ છે અને તેમાં આ લક્ષણ અવ્યાપ્ત બનવાનું જ છે. તેમ, આ વહિનમાનું ધૂમાત્ર વગેરે સ્થળે પણ આ લક્ષણ અવ્યાપ્તિવાળું જ છે. એમ સમજી લેવું. એટલે, અમે સાધ્યવત્વાવચ્છિન્નનો નિવેશ કરતા જ ન હોવાથી, પાંચમા લક્ષણ સાથે આ લક્ષણ એક બની જવાની આપત્તિ આવતી જ નથી.
પ્રશ્નઃ આ વાત બરાબર નથી, કેમકે ગ્રન્થકાર કેવલાન્વયી અનુમાનમાં આ પાંચેય લક્ષણોની અવ્યાપ્તિ જે બતાવવાના છે. ત્યાં તેઓ એક જ વાત કરવાના છે કે, “આ અનુમાનમાં સાધ્યવતભેદ મળતો નથી, અને સાધ્યાભાવ મળતો નથી, અને એટલે સાધ્યવભેદ કે સાધ્યાભાવથી ઘટિત લક્ષણો અવ્યાપ્ત બનશે. આમ ત્યાં અવ્યાપ્તિનું મુળ પ્રયોજન તો સાધ્યાભાવ કે સાધ્યવભેદની અપ્રસિદ્ધિ જ છે. “વનિમાર્ ધૂમા સ્થલે, તમે કેવલાન્વયીની જેમ અવ્યાપ્તિનો સ્વીકાર કરો છો. પણ, આ સ્થલે તો, વનિમભેદ તો પ્રસિધ્ધ જ છે. અરે, જો માત્ર સાધ્યવતુપ્રતિયોગિક-ભેદની જ વિવક્ષા કરશો. તો તો, કેવલાન્વયિસ્થલે પણ, આ અવ્યાપ્તિનું મૂળ નહીં મળે, કેમકે ઘટઃ પ્રમેયમ્ વાચ્યત્વાત' એ સ્થલે પણ, સાધ્યવત્ એવા પટાદિનો ભેદ તો મહાન સાદિમાં મળી જ જાય છે. એટલે સાધ્યવભેદ ત્યાં પ્રસિદ્ધ બની જવાથી, અવ્યાપ્તિનું મૂળ કારણ સાધ્યનમેદની અપ્રસિદ્ધિ તો મળતી જ નથી. એટલે, ભલે પ્રમેયત્વવત્વટભેરવાનું પટાદિમાં વાચ્યત્વ વૃત્તિ હોવાથી અવ્યાપ્તિ તો આવવાની જ છે. પણ, સાધ્યવભેદની અપ્રસિદ્ધિ દ્વારા જે અવ્યાપ્તિ લાવવાની છે. એ તો નથી જ મળતી.
ઉત્તર તમને એવું કોણે કહ્યું કે, “સાધ્યવભેદ કે સાધ્યાભાવની અપ્રસિદ્ધિ દ્વારા જ કેવલાન્વયિ સ્થલે બધા લક્ષણો અવ્યાપ્ત બનવા જોઈએ ?” આ તો તમારા ઘરની વાત છે. ખરેખર તો, ત્યાં કોઈપણ રીતે અવ્યાપ્તિ આવવી જોઈએ અને એ તો આવે જ છે. પછી ભલે ને એ સાથવભેદવામાં હેતુની વૃત્તિતાથી આવે. એમાં કંઈ વાંધો નથી. એટલે આ ત્રીજું લક્ષણ જેમ કેવલાન્વયિમાં અવ્યાપ્ત છે. તેમ, આ વહિનમાન્ ધૂમામાં પણ અવ્યાપ્ત માની લેવું.
माथुरी : यद्वा साध्यवत्प्रतियोगिकान्योन्याभावपदेन साध्यवत्त्वाच्छिन्नप्रतियोगिताकान्योन्याभाव एव विवक्षितः । न चैवं पञ्चमाभेदः, तत्र साध्यवत्त्वावच्छिन्नप्रतियोगिताtomorrowrimonormonsooooooooooooooooooooooooooo
વ્યાતિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૮૧