Book Title: Vyaptipanchak
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 83
________________ ooooooo પણ સમજી લેવું. ઉત્તર ઃ ભાવરૂપ જે અભાવ છે, એ અધિક૨ણભેદથી જુદો જુદો નથી માનેલો. એટલે, દ્રવ્યત્વાભાવાભાવ એ તો દ્રવ્યત્વરૂપ હોવાથી, તે ભૂતલ+મહાનસમાં એક જ છે. અને, તેથી ભૂતલવૃત્તિ-દ્રવ્યત્વાભાવાભાવવાળો તો મહાનસ પણ બને. અને, તેમાં વિઘ્ન હોવાથી અવ્યાપ્તિ આવે. એટલે જ, “સાધ્ય” પદ મુકવું પણ જરૂરી બને છે. એટલે, સાધ્યવભિન્ન એવા ગુણમાં વૃત્તિ સંયોગાભાવ જ લેવાય. અને તે ભાવરૂપ ન હોવાથી, દ્રવ્યમાં રહેલા સંયોગાભાવથી જુદા છે. અને, માટે, ગુણવૃત્તિ સંયોગાભાવવાળા તરીકે ગુણ જ આવે. અને, તેમાં તો દ્રવ્યત્વ ન હોવાથી અવ્યાપ્તિ ન આવે. એ રીતે, ભૂતલવૃત્તિ-એવો વિઘ્ન-અભાવ જ લેવાનો. અને, તે અભાવવાળું તે જ ભૂતલ બને. તેમાં ધૂમ ન હોવાથી ત્યાં પણ લક્ષણ ઘટી જાય છે. माथुरी : ननु तथापि घटत्वघटाऽऽकाशसंयोगान्यतराभाववान् गगनत्वादित्यादौ घटाऽनधिकरणदेशावच्छेदेन घटाकाशसंयोगाऽभावस्य गगने सत्त्वात्सद्धेतुतयाऽव्याप्तिः । साध्यवद्भिन्ने घटे वर्तमानस्य साध्याभावस्य घटाकाशसंयोगरूपस्य गगनेऽपि सत्त्वात्तत्र च દેતોવૃત્તઃ । चान्द्रशेखरीया : ननु 'घटाकाशसंयोग घटत्वान्यतराभाववान् गगनत्त्वात्' इति अत्र अव्याप्तिः भविष्यति । अत्र च अन्यतरं नाम द्वयोः पदार्थयोः मध्ये किञ्चिदपि एकम् । अत्र गगने घटत्वं नास्ति । तथा यत्र देशे घटो नास्ति, तद्देशावच्छेदेन गगने घटाकाशसंयोगोऽपि नास्ति । अतो गगने अन्यतरयोः मध्ये एकस्याऽपि अवृत्तित्त्वात् गगने अन्यतराभावो अस्ति एव । तथा च इदं सत् स्थानम् । किन्तु अव्याप्तिः भवति । तथाहि घटे तावत् घटत्वं अस्ति एव । अतो घटे अन्यतरं अस्ति, अतो घटः अन्यतराभाववान् नास्ति । तथा च पटादयः एव अन्यतराभाववन्तः साध्यवन्तो गृह्यन्ते । तद्भिन्नो घटः । तस्मिन् अन्यतराभावाभावः साध्याभावरूपो घटाकाशसंयोग-घटत्वान्यतरात्मको अस्ति । तदेव अन्यतरं गगने घटदेशावच्छेदेन वर्तते । तथा च तादृशसाध्याभाववत् गगनं । तस्मिन् गगनत्वस्य वृत्तित्त्वात् अव्याप्तिः । SOCKPOROOOOOOOooooooo00000000000000000000000000000000000000000000008981008 100000000000 ચાન્દ્રશેખરીયા : ઘટાકાશસંયોગ-ઘટત્વાન્યતરાભાવવાનું ગગનત્વાત્ અહીં અવ્યાપ્તિ આવશે. અન્યતર=બેમાંથી એક. ગગનમાં ઘટાકાશસંયોગ+ઘટત્વ એ બેમાંથી કોઈપણ એક છે ? એનો ઉત્તર આપવો હોય તો ગગનમાં ઘટત્વ તો નથી જ. અને જે ભાગમાં ઘટ નથી તે દેશાવચ્છેદેન એ ગગનમાં ઘટાકાશસંયોગ પણ નથી. આમ એ ગગનમાં બેમાંથી એક પણ નથી. માટે, અન્યતરનો અભાવ મળી જાય છે. આમ, આ સ્થાન સાચું છે. પણ છતાં અહીં ઘટમાં ઘટત્વ તો સુતરાં છે. એટલે અન્યતરવાળો ઘટ બની જાય છે. ઘટ એ અન્યતરના અભાવવાળો નથી. પણ, પટાદિ જ આ સાધ્યવાળા બને છે. અને તેનાથી ભિન્ન એવો ઘટ મળે. અને તેમાં વૃત્તિ એવો સાધ્યાભાવ=તાદશાન્યતરાભાવાભાવ= ઘટાકાશસંયોગઘટત્વાન્યતર મળે અને તે અન્યત એ ગગનમાં ઘટદેશાવચ્છેદેન રહે છે, કેમકે ઘટદેશાવચ્છેદન આકાશમાં ઘટકાશસંયોગ હોવાથી, અન્યતરવાન્ તરીકે ગગન મળે. અને તેમાં ગગનત્વ વૃત્તિ હોવાથી અવ્યાપ્તિ આવે છે. माथुरी : न च साध्यवद्भिन्नवृत्तित्वविशिष्टसाध्याभाववत्त्वं विवक्षितमिति वाच्यम् । xxxxxxxxxxxxxxx∞∞∞∞∞OOK Xxxxxxxxxxxxxxxxxxxxxx COXXXXXXXXX0000000000000000000 00000000000 વ્યાપ્તિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૭ ૦૪ OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116