________________
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
*********XXX
साध्याभावपदवैर्थ्यापत्तेः, साध्यवद्भिन्नवृत्तित्वविशिष्ट - वदवृत्तित्वस्यैव सम्यक्त्वात् इति चेत् ।
R
चान्द्रशेखरीया : अत्र मध्यस्थः प्राह साध्यवद्भिन्नवृत्तित्वविशिष्टो यः साध्याभावः । तद्वान् यो भवति । तस्मिन् हेतोरवृत्तित्वमेव व्याप्तिः । अत्र घटः साध्यवद्भिन्नः । तस्मिन्घटे यो वर्तते । तस्मिन्वर्तमाना या वृत्तिता । तद्विशिष्टः अन्यतरस्तु घटे एव भवति । न तु गगनादौ । ततश्च अन्यतरात्मको यः साध्याभावः । तस्य घटे एव वर्तमानत्त्वात्, साध्याभाववान् घट एव गृह्यते । तत्र च घटे हेतुः नास्तीति नाव्याप्तिः इति ।
1
ननु एवं सति साध्याभावपदं निरर्थकम् । यतो अत्र साध्यवत्भिन्नः घटः । तस्मिन् वृत्तित्वविशिष्टं घटत्वं सत्ता द्रव्यत्वं वा तस्मिन्नेव घटे वर्तते । न तु अन्यस्मिन् । तथा च घटवृत्तित्वविशिष्टः द्रव्यत्वादिः घटे एव तस्मिन् घटे गगनत्वस्य अवृत्तित्त्वात् लक्षणसमन्वयः इति साध्याभावपदस्य निरर्थकत्वम् । एवं वह्निमान् धूमात्, संयोगी द्रव्यत्त्वात् इत्यादौ अपि, साध्याभावपदं विनापि लक्षणसमन्वयः । तथा हि वह्निमत् भिन्नं भूतलादि । तस्मिन् वृत्तित्वविशिष्टं द्रव्यत्वं भूतलादौ एव । तथा च, साध्यवत्भिन्नवृत्तिमत् भूतलादि । तस्मिन् धूमस्य अवृत्तित्त्वात् लक्षणसमन्वयः ।
एवं च संयोगवत्भिन्नगुणादिवृत्तित्वविशिष्टसत्तादि गुणादौ एव । तथा च तादृशसत्तावान् गुणः । तस्मिन् द्रव्यत्वस्य अवृत्तित्त्वात् अव्याप्तिः निरवकाशा एव इति न साध्यवत्भिन्नवृत्तित्वविशिष्टत्वं साध्याभावे विशेषणं निवेशनीयम् इति चेत् ।
ચાન્દ્રશેખરીયા ઃ મધ્યસ્થ : સાધ્યવભિન્નવૃત્તિત્વવિશિષ્ટ જે સાધ્યાભાવ હોય, તે વાળો જે બને, તેમાં હેતુની અવૃત્તિતાને જ વ્યાપ્તિ કહિશું. અહીં ઘટ એ સાધ્યવભિન્ન છે. તે ઘટમાં વૃત્તિત્વથી વિશિષ્ટ એવો અન્યતર તો ઘટમાં જ રહેવાનો. એ ગગનાદિમાં ક્યાંય ન રહે. એટલે એ અન્યતર=સાધ્યાભાવ તો ઘટમાં જ રહેવાથી, સાધ્યાભાવવત્ તરીકે ઘટ જ આવશે અને તેમાં હેતુ અવૃત્તિ હોવાથી અવ્યાપ્તિ ન આવે.
પ્રશ્ન : તો તો પછી સાધ્યાભાવપદ લખવાની જરૂર જ ન રહે. સાધ્યવભિન્નવૃત્તિત્વવિશિષ્ટવદ્અવૃત્તિત્વ” આટલું લક્ષણ કરે, તો ય વાંધો ન આવે. વિદ્નમા ધૂમામાં પણ, વિઘ્નમભિન્ન એવા ભૂતલમાં વૃત્તિત્વથી વિશિષ્ટ એવું દ્રવ્યત્વ પણ, તે ભૂતલમાં જ રહે. એટલે તે વિશિષ્ટવત્ તરીકે ભૂતલ જ આવે. તે તેમાં હેતુ અવૃત્તિ જ હોવાથી લક્ષણ ઘટી જાય.
એમ, ‘સંયોગી દ્રવ્યત્વાત્'માં પણ, સાધ્યવભિન્નવૃત્તિત્વથી વિશિષ્ટ એવી સત્તા તો ગુણમાં જ રહે અને તેમાં દ્રવ્યત્વ હેતુ ન રહેવાથી લક્ષણ ઘટી જાય છે. અહીં પણ સાધ્યવત્ ભિન્ન તરીકે ઘટ છે અને તે ઘટવૃત્તિત્વથી વિશિષ્ટ એવું અન્યતર તો તે ઘટમાં જ રહે. અને તેથી અન્યતરવાન્ તરીકે ઘટ જ આવે. અને તેમાં તો ગગનત્વ અવૃત્તિ હોવાથી લક્ષણ સમન્વય થઈ જાય.
माथुरी : न, अभावाऽभावस्याऽतिरिक्ततामतेनैतल्लक्षणकरणात्, तथाचाऽधिकरणभेदेनाऽभावभेदात् साध्यवद्भिन्ने घटे वर्तमानस्य साध्याभावस्य प्रतियोगिव्यधिकरणस्य प्रतियोगिमति गगनेऽसत्त्वादव्याप्तेरभावात् ।
चान्द्रशेखरीया : न निवेशनीयम् तर्हि साध्यवत्भिन्नवृत्तित्व - विशिष्टत्वम् साध्याभावे विशेषणम् । तथापि
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
XXXXXXXXXXX®
વ્યાપ્તિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૦ ૫
000000000000000000xxxxxxxxx
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx00
0000000000000DXXXXXX