Book Title: Vyaptipanchak
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 66
________________ Gooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo00000000000 સંબંધથી રહેશે. વૃત્તિતા રહેનાર છે, ધૂમ રાખનાર છે. એટલે, આ સ્વરૂપ સંબંધ એ ધૂમ-અનુયોગિક અને હેતુતાવચ્છેદકસંયોગસંબંધાવચ્છિન્નવૃત્તિતાપ્રતિયોગિક ગણાશે. હવે, આ તાદશવૃત્તિતા-પ્રતિયોગિક સ્વરૂપ સંબંધથી નીચે કહેવાતી જે વૃત્તિતા મળે. તેવા જ પ્રકારની વૃત્તિતા જો સાધ્યાભાવાધિકરણથી નિરૂપિત મળે. તો એ બંને એક જ થઈ જાય. અને, તેથી એ બે ય વૃત્તિતા જો ધૂમમાં રહેતી હોય, તો તે એક જ સંબંધથી રહી જાય. અને, તો અવ્યાપ્તિ આવે. અહીં, નિરુક્ત સાધ્યાભાવવૈવિશિષ્ટ તરીકે વહિન અભાવ આવશે. અને, તે વનિ-અભાવથી નિરૂપિત એવી નિરુક્ત-સ્વરૂપ સંબંધ-સંસર્ગક એવી નિરવચ્છિન્ન અધિકરણતા ભૂતલાદિમાં આવશે. અને, તે અધિકરણતાનો આશ્રય ભૂતલાદિ બનશે. ભૂતલમાં સંયોગથી ઘટ છે. પણ ધૂમ નથી. એટલે, ભૂતલનિરૂપિત એવી સંયોગાવચ્છિન્ન વૃત્તિતા મળે ખરી. પણ, એ તો ઘટમાં જ છે, ધૂમમાં નથી. અને, ભૂતલમાં કાલિકસંબંધથી ધૂમ રહે છે. એટલે, ધૂમમાં ભૂતલનિરૂપિત એવી કાલિકસંબંધાવચ્છિન્નવૃત્તિતા છે. પણ, ઉપર તો આપણે, હેવધિકરણતા-નિરૂપિત-હેતુતાવચ્છેદકસંયોગ સંબંધાવચ્છિન્નવૃત્તિતા જ મેળવી છે. આ કાલિકાવચ્છિન્નવૃત્તિતા અને સંયોગાવચ્છિન્નવૃત્તિતા બેય ધૂમમાં રહેવા છતાં બેય એક ન હોવાથી જુદા જુદા સંબંધથી જ ધૂમમાં રહેશે. એટલે, સંયોગાવચ્છિન્ન-વૃત્તિતાપ્રતિયોગિક સ્વરૂપસંબંધથી ધૂમમાં કાલિકાવચ્છિન્નવૃત્તિતા તો નહીં જ રહે. એ વૃત્તિતા તો કાલિકાવચ્છિન્ન-વૃત્તિતાપ્રતિયોગિક સંબંધથી જ ધૂમમાં રહેવાની. આમ, સંયોગાવચ્છિન્નવૃત્તિતા પ્રતિયોગિક સ્વરૂપસંબંધથી તો, ધૂમમાં સાધ્યાભાવાધિકરણ નિરૂપિત તમામવૃત્તિતાનો અભાવ મળી જ જાય. માટે, લક્ષણ સમન્વય થઈ જશે. ધૂમવાનું વ” માં, વનિત્નાવચ્છિન્નવનિનું અધિકરણ અયોગોલક બને. તેનાથી નિરૂપિત એવી સંયોગાવચ્છિન્નવૃત્તિતા વનિમાં છે જ. - હવે, ધૂમાભાવનિરૂપિત-નિરવચ્છિન્નાધિકરણતાનો આશ્રય તો ભૂતલ અયોગોલકાદિ બધા જ બને. એમાં, ભૂતલાદિ નિરૂપિત સંયોગાવચ્છિન્નવૃત્તિતા તો વહિનમાં મળવાની નથી જ. પણ અયોગોલકનિરૂપિત સંયોગાવચ્છિન્નવૃત્તિતા એ વનિમાં મળે. આમ બેય વૃત્તિતા એક જ મળી. અને બે ય વહિનમાં રહેનારી મળી. એટલે સંયોગાવચ્છિન્નવૃત્તિતાપ્રતિયોગિક સંબંધથી જ સાધ્યાભાવ-અધિકરણ-અયોગોલક નિરૂપિત સંયોગાવચ્છિન્નવૃત્તિતા એ વહિનામાં રહી જતા, વૃત્તિતા-સામાન્યનો અભાવ ન મળતા, અતિવ્યાપ્તિ ન આવે. “ઇદં વનિમતુ સમવાયેન ગગનાતુ” અહીં, હેતુતાવચ્છેદક ગગનવાવચ્છિન્નગગનની અધિકરણતા જ અપ્રસિદ્ધ હોવાથી લક્ષણસમન્વય જ ન થતા અતિવ્યાપ્તિ ન આવે. “સતાવાન્ દ્રવ્યતા” માં હેતુતાવચ્છેદક દ્રવ્યત્વત્નાવચ્છિન્ન દ્રવ્યત્વની અધિકરણતા દ્રવ્યમાં આવશે. અને, તેનાથી નિરૂપિત હેતુતાવચ્છેદકસમવાય સંબંધાવચ્છિન્નવૃત્તિતા દ્રવ્યમાં મળશે. એ વૃત્તિતા એ સ્વરૂપસંબંધથી દ્રવ્યત્વમાં રહેશે. આમ, અહીં સમવાયાવચ્છિન્ન વૃત્તિતાપ્રતિયોગિક સ્વરૂપસંબંધ મળ્યો. એ સંબંધથી, સાધ્યાભાવાધિકરણ નિરૂપિતવૃત્તિતા સામાન્યનો દ્રવ્યત્વમાં અભાવ રાખવાનો છે. હવે, સત્તા-અભાવત્વથી નિરૂપિત એવી નિરુક્તસ્વરૂપ-સંબંધસંસર્ગક-નિરવચ્છિન્નાધિકરણતા સામાન્ય વિશેષાદિમાં આવશે. પહેલા આપણે સાધ્યાભાવાધિકરણમાં હેતુસાવચ્છેદકસંબંધથી વૃત્તિતા લીધેલી હતી. અને, ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo વ્યાપ્તિપંચક ઉપર ચાદ્રશેખરીયા નામની સરળટીકા ૦

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116