________________
નિરુક્તસંબંધ તો સાધ્યાભાવવૃત્તિ-સાધ્વસામાન્યીયપ્રતિયોગિતા-તત્વતિયોગિતાવચ્છેદકતાન્યતરાવચ્છેદક સંબંધ લેવાનો છે. એની આગળ ચર્ચા કરી જ ગયા છીએ. એટલે જોવાની જરૂર નથી રહેતી.
નિરવચ્છિન્ન શબ્દ ન મુકીએ તો “કપિસંયોગવાનું એતવૃક્ષ–ાત્' માં એતવૃક્ષત્વમાં વૃક્ષનિરૂપિતસ્વરૂપાવચ્છિન્નવૃત્તિતા છે. અને કપિસંયોગાભાવ-નિરૂપિત-અધિકરણતા તે જ વૃક્ષમાં મૂલાવચ્છેદેન છે. અને એ વૃક્ષનિરૂપિતસ્વરૂપાવચ્છિન્નવૃત્તિતા પણ એતવૃક્ષત્વમાં છે. આમ બે ય વૃત્તિતા એક જ મળી જતાં એતવૃત્વમાં તાદશવૃત્તિતાપ્રતિયોગિકસ્વરૂપસંબંધથી સાધ્યાભાવાધિકરણનિરૂપિતવૃત્તિતા રહી જાય. માટે અવ્યાપ્તિ આવે.
પણ, નિરવચ્છિન્ન અધિકરણતા લઈએ. એટલે કપિસંયોગાભાવની નિરવચ્છિન્ના અધિકરણતા ગુણાદિમાં જ મળે. અને તેમાં તો એતવૃત્વ રહેવાનું જ નથી. એટલે ગુણાદિનિરૂપિતવૃત્તિતાનો તાદશસંબધથી એતવૃક્ષત્વમાં અભાવ મળી જતાં લક્ષણ સમન્વય થઈ જાય છે.
અહીં સાધ્યાભાવાધિકરણમાં કોઈપણ સંબંધથી વૃત્તિતા લેવાની છે. હેતુતાવચ્છેદક સંબંધથી નહી. એ વાત આગળ કરી જ ગયા છીએ.
આમ આનો બરાબર અર્થ ઘટી જાય છે.
આનો સાર એ જ કે જ્યાં આ લક્ષણ પ્રમાણે હત્યધિકરણ અને સાધ્યાભાવાધિકરણ એક જ મળે ત્યાં લક્ષણ સમન્વય નહીં થાય. જ્યાં હત્યધિકરણ એ સાધ્યાભાવાધિકરણ નહીં જ મળે. ત્યાં લક્ષણ સમન્વય થશે.
વૃત્તિતા સામાન્યાભાવમાં સામાન્ય” શબ્દ ન લખે. તો, ધૂમવાનું વઃ' માં અવ્યાપ્તિ આવે. કેમકે વનિમાં હત્યધિકરણ-અયોગોલકાદિ નિરૂપિત-સંયોગાવચ્છિન્નવૃત્તિતા છે.
ધૂમાભાવાધિકરણ તરીકે ભૂતલ-અયોગોલકાદિ પણ મળે છે. તેમાં ભૂતલનિરૂપિતવૃત્તિતાનો હૃદમાં અભાવ મળી જતાં લક્ષણ સમન્વય થઈ જાય. માટે અતિવ્યાપ્તિ આવે.
સામાન્ય પદ મુકીએ એટલે ધૂમાભાવાધિકરણ-અયોગોલક-નિરૂપિતસંયોગાવચ્છિન્નવૃત્તિતા પણ લેવી પડે. અને તેનો તો વહિનમાં તાદેશસંબંધથી અભાવ નથી જ. એટલે અતિવ્યાપ્તિ ન આવે. ___ माथुरी : वस्तुतस्तु एतल्लक्षणकर्तृमते विशिष्टसत्त्वं विशिष्टनिरूपिताधारतासम्बन्धेनैव द्रव्यत्वव्याप्यं, न तु समवायसम्बन्धेन । तथाच प्रतियोगिकानिरूपितान्तमाघेयताविशेषणमनुपादेयमेव । तदुपादाने च हेतुत्वाच्छेदकभेदेन कार्यकारणभावभेदापत्तेः ।
हेतुतावच्छेदकसम्बन्धेन सम्बन्धित्वे सतीत्यनेनापि विशेषणाद् वह्निमान् गगनादित्यादौ नातिव्याप्तिः । ननु तथाप्युभयत्वमुभयत्रैव पर्याप्तं, नत्वेकडेति सिद्धान्तादरे घटत्ववान् घटपटोभयत्वादित्यादौ पर्याप्तिसम्बन्धेन हेतुतायामतिव्याप्तिः ।
घटत्वाभाववति हेतुतावच्छेदकपर्याप्त्याख्यसम्बन्धेन हेतोरवृत्तेः । घटो न घटपटोभयमितिवद् घटत्वाभाववान्न घटपटोभयमिति प्रतीतेरिति चेन्न ।
तादृशसिद्धान्तादरे हेतुतावच्छेदकसम्बन्धेन साध्यसमानाधिकरणत्वे सतीत्यनेनापि
onmoooooor m nonsorrow nsorronomymooooooooooooooooooooooooooooooooooooooooo
વ્યાતિપંચક ઉપર ચાજશેખરીયા નામની સરળટીકા - ૧ ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo