________________
अतिव्याप्तिः । किन्तु सामान्यपदे प्रक्षिप्ते न दोषः । तथा हि । धूमाभाव-अधिकरणता अयोगोलकेऽपि अस्ति। तथा च हेत्वधिकरणं अयोगोलकं एव साध्याभावाधिकरणं । तन्निरुपितवृत्तितायाः वह्नौ सत्त्वात् नातिव्याप्तिः।
साध्याभावाधिकरणे हेतुतावच्छेदकसंबंधेन वृत्तितायाः निवेशे प्राक् सत्तावान् द्रव्यत्त्वात् इति अत्र अव्याप्ति: दृष्टा । अत्र च कल्पे 'साध्याभावाधिकरणे हेतुतावच्छेदकसंबंधेनैव वृत्तिता ग्राह्या' इति न नियमः कृतः। किन्तु केनापि संबंधेन ग्राह्या । तथा च तत्र न अव्याप्तिः इति प्राक् भावितमेव । न इह पुनः पिष्टपेषणं कर्तुं उत्सहे। - ચાદ્રશેખરીયાઃ જો “હેતુતાવચ્છેદકધર્માવચ્છિન્ન” એમ ન લખીએ તો, દ્રવ્ય વિશિષ્ટસન્ધાતુ માં, અવ્યાપ્તિ આવે. કેમકે વિ.સત્તા એ શુદ્ધસત્તાથી અભિન્ન છે. એટલે, વિ.સત્તાનું અધિકરણ ગુણ પણ બને. અને તેથી ગુણનિરૂપિતસમવાયાવચ્છિન્નવૃત્તિતા વિ.સત્તામાં આવે. અને સાધ્યાભાવાધિકરણગુણ નિરૂપતિસમવાયાવચ્છિન્નવૃત્તિતા પણ શુ.સત્તા-અભિન્ન વિ.સત્તામાં આવે. આમ બે ય વૃત્તિતા એક જ મળી. એટલે તાદશવૃત્તિતાપ્રતિયોગિક સંબંધથી સાધ્યાભાવાધિકરણ-નિરૂપિતવૃત્તિતા વિ.સત્તામાં રહી જતાં અવ્યાપ્તિ આવે.
પણ, હેતુતાવચ્છેદકધર્મ....નો નિવેશ કરીએ. તો તે ધર્મ વિ. સત્તાત્વ બને. તેનાથી અવચ્છિન્ન વિશિષ્ટસત્તાનું અધિકરણ દ્રવ્ય જ બને. એટલે ઉપર દ્રવ્યનિરૂપિત સમવાયાવચ્છિન્ન વૃત્તિતા મળે. નીચે ગુણનિરૂપિત બને. એ બે ય વૃત્તિતા જુદી હોવાથી પૂર્વે જોયા પ્રમાણે અવ્યાપ્તિ ન આવે.
હેતુતાવચ્છેદકસંબંધાવચ્છિન્નવૃત્તિતા” ન કહીએ તો “વનિમાનું ધૂમા” એ સ્થળે ધૂમાધિકરણધૂમાવયવમાં સમવાયથી ધૂમ છે. એટલે ધૂમમાં સમવાયાવચ્છિન્નવૃત્તિતા આવી. અને, વનિ-અભાવાધિકરણ પણ ધૂમાવયવ મળે. અને તેનાથી નિરૂપિત સમવાયાવચ્છિન્નવૃત્તિતા ધૂમમાં આવી. આમ બેય વૃત્તિતા એક જ મળી જતા સાધ્યાભાવાધિકરણનિરૂપિત-તાદશવૃત્તિતા એ હત્યધિકરણનિરૂપિતતાદશવૃત્તિતાપ્રતિયોગિકસંબંધથી ધૂમમાં રહી જવાથી અવ્યાપ્તિ આવે.
પણ “હેતુતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન”—મુકીએ, એટલે હેત્વકિરણનિરૂપિત-સંયોગાવચ્છિન્નવૃત્તિતા જ લેવી પડે. એટલે એ મહાનસાદિનિરૂપિત-સંયોગાવચ્છિન્નવૃત્તિતા જ લેવાય. એટલે સાધ્યાભાવાધિકરણનિરૂપિતવૃત્તિતા જુદી પડી જવાથી અવ્યાપ્તિ ન આવે.
સાધ્યાભાવત્વવિશિષ્ટ નિરૂપિત... ને બદલે માત્ર સાધ્યાભાવ-નિરૂપિત લે. તો “ગુણઃ વિશિષ્ટસત્તાઅભાવવાનું ગુણત્વાતુ'માં અવ્યાપ્તિ આવે. ગુણત્વમાં ગુણનિરૂપિતસમવાયાવચ્છિન્ન-વૃત્તિતા છે. અને,
વિ એ વિ.સત્તા બનશે. એ શુ.સત્તાથી અભિન્ન છે. શુ.સત્તાની અધિકરણતા ગુણમાં છે. એટલે તેનાથી અભિન્ન એવી વિ.સત્તાનિરૂપિત-અધિકરણતી ગુણમાં પણ આવશે. અને એ ગુણનિરૂપિતસમવાયાવચ્છિન્નવૃત્તિતા ગુણત્વમાં મળે છે. આમ હત્યધિકરણનિરૂપિત સમવાયાવચ્છિન્નવૃત્તિતા અને સાધ્યાભાવ-અધિકરણ-નિરૂપિત-સમવાયાવચ્છિન્નવૃત્તિતા એ બેય એક જ બની જવાથી એ વૃત્તિતા ગુણત્વમાં રહી જતા અવ્યાપ્તિ આવે.
પણ સાધ્યાભાવવૈવિશિષ્ટ નિરૂપિત... મુકીએ તો વિ.સત્તાત્વ એ જ અહીં સાધ્યાભાવત્વ રૂપ છે. અને તેનાથી વિશિષ્ટ તો વિ.સત્તા જ બને. અને તેનાથી નિરૂપિત અધિકરણતા માત્ર દ્રવ્યમાં જ આવે. અને તે દ્રવ્યનિરૂપિતસમવાયાવચ્છિન્નવૃત્તિતા તો ગુણત્વ હેતુમાં છે જ નહિ. માટે આવ્યાપ્તિ ન આવે.
તoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooximonooooooooooooooo
વ્યાતિપંચક ઉપર ચાજોખરીયા નામની સરળટીકા ૦ ૦ ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooom