Book Title: Vyaptipanchak
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 72
________________ साध्याभावाधिकरणनिरूपित-वृत्तितायाः हेतौ अभाव: व्याप्तिः' इति फलितम् । तथा च अतिव्याप्तिः भवति, इदं वह्निमन् गगनात् इत्यादौ । तथा हि । वह्नि-अभावाधिकरणे भूतलादौ गगनं समवायेन न वर्तते । अतो, गगने भूतलनिरूपिता समवायावच्छिन्नवृत्तिता न भवति एव । तथा च गगने साध्याभावाधिकरणनिरूपित समवायावच्छिनवृत्तितायाः तादृशप्रतियोगिकसंबंधेन अवृत्तित्त्वात् लक्षणसमन्वयः । तथा च अतिव्याप्तिः । इति चेत् । ચાન્દ્રશેખરીયા પ્રશ્નઃ જો હેતુતાવચ્છેદક ધર્માવચ્છિન્નની અધિકરણતાનો નિવેશ ન કરો. તો, સમવાયેન વનિમતું ગગનામાં સમવાયવચ્છિન્નવૃત્તિતાપ્રતિયોગિકસંબંધથી સાધ્યાભાવાધિકરણનિરૂપિતવૃત્તિતા ગગનમાં ન રહેવાથી લક્ષણ સમન્વય થતા અતિવ્યાપ્તિ આવશે. વહિન-અભાવાધિકરણ ભતલાદિ છે. તેમાં સમવાયથી ગગન નથી. માટે, ગગનમાં સમવાયાવચ્છિન્નવૃત્તિતા નથી. એટલે, તાદશ-પ્રતિયોગિક સંબંધથી સાધ્યાભાવાધિકરણનિરૂપિતસમવાયાવચ્છિન્નત્તિતા ગગનમાં ન રહેવાથી અતિવ્યાપ્તિ આવે. चान्द्रशेखरीया : न, लक्षणे "हेतुतावच्छेदेकसंबंधेन संबंधित्वे सति" इति विशेषणं निवेशनीयम् । संबंधित्वम् नाम क्वचित् वृत्तित्वम् । गगनं तु समवायेन न क्वचित् वर्तते । अतो गगने वृत्तिता-अभावे सत्वेऽपि हेतुतावच्छेदकसंबंधेन वृत्तित्वाभावात् न अतिव्याप्तिः । यान्द्रशेमरीया : उत्तर : थे. मतिव्याप्ति निवारा, "हेतुताछेसंबधेन संबपित्वे सति" વિશેષણ મુકશું.” સંબંધિ હોવું એટલે ક્યાંક રહેવું ગગન એ સમવાયથી ક્યાંય રહેતો ન હોવાથી, તેમાં હેતુતાવચ્છેદકસંબંધેન સંબંધિત્વ નથી. માટે, અતિવ્યાપ્તિ ન આવે.' चान्द्रशेखरीया : ननु तथापि 'उभयत्वं पर्याप्तिसंबंधेन उभये एव वर्तते, न तु एकस्मिन्' इति सिद्धान्तादरे 'पट: घटत्ववान् घटत्ववत्-घटत्वाभाववत्-उभयत्त्वात्' इति अनुमाने अतिव्याप्तिः । घटत्ववान् घटः, घटत्वाभाववान् पटः, अतो घटत्ववत्-घटत्वाभाववत्उभयत्वं पर्याप्ति संबंधेन घटपटयोः वर्तते । किन्तु तत्र पटे घटत्वं नास्ति, अतो अयं असद्धेतुः । अथ घटत्वाभावाधिकरणे पटे पर्याप्तिसंबंधेन उभयत्वं नास्ति । तथा च साध्याभावाधिकरणनिरूपिता पर्याप्तिसंबंधावच्छिन्ना वृत्तिता उभयत्वे न वर्तते । अतो लक्षणसमन्वयात् अतिव्याप्तिः । घटत्वाभाववान् पट: न घटत्ववत्-घटत्वाभाववद-उभयम् इति प्रतीतेः, पटे उभयत्वाभावः प्रतीतः एव इति चेत् । ચાન્દ્રશેખરીયા પ્રશ્નઃ તો પણ, ઉભયત્વ એ ઉભયમાં જ પર્યાપ્તિસંબંધથી રહે, એકમાં પર્યાપ્તિસંબંધથી ન જ રહે. એ સિદ્ધાન્ત પ્રમાણે “પટઃ ઘટવવાનુ ઘટત્વવત તદભાવ-વત-ઉભયત્વાત' આ સ્થાનમાં અતિવ્યાપ્તિ આવશે. ઘટવવાનું ઘટ છે. ઘટવાભાવવાનું પટ છે. એટલે, આ ઉભયત્વ એ ઘટ-પટમાં પર્યાપ્તિ સંબંધથી રહે. ५९l, ormi भाडोय, त्या घटत्व होय ४ मे नथी. ५८i 424 नथी. भाटे, स्थान मोटुं छे. परंतु, સાધ્યાભાવાધિકરણ પટ બનશે. અને, પટમાં પર્યાપ્તિ સંબંધથી તો એ ઉભયત્વ ન જ રહે. કેમકે, ઉભયત્વ પર્યાપ્તિસંબંધથી તો ઘટ-પટ બેમાં જ રહે. માત્ર, પટમાં ન રહે. આમ, પટનિરૂપિતપર્યાપ્તિ સંબંધાવચ્છિન્નવૃત્તિતા તો, ઉભયવહેતુમાં ન મળવાથી લક્ષણસમન્વય થઈ જતાં અતિવ્યાપ્તિ આવે. चान्द्रशेखरीया : न, एवं तर्हि हेतुतावच्छेदकसंबंधेन संबंधित्वविशेषणं त्यक्त्वा हेतुतावच्छेदकसंबंधेन વ્યાતિપંચક ઉપર ચાજશેખરીયા નામની સરળટીકા - ૩

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116