________________
XXXXXXXXXX000000000
OOOOOO***XXXX
अनुमाने=व्याप्तिज्ञाने प्रामाण्यं दर्शयित्वा, साम्प्रतं व्याप्ति-स्वरूपनिरूपणं कुर्वन्ति ।
तत्र, “अनुमितिहेतुव्याप्तिज्ञाने का व्याप्तिः" इति मूलवाक्यस्य अयं अर्थः, अनुमानं प्रमाणम् इति आकारिका अनुमानपक्षक-प्रामाण्यसाध्यका या अनुमितिः, तस्याः हेतुः यद् व्याप्तिज्ञानम्="यत्र प्रमितिकरणतावच्छेकधर्मः तत्र प्रामाण्यम्" इत्याकारकं, तज्ज्ञाने विषयीभूता व्याप्तिः का = कीदृशी इत्यर्थः।
000000000000000000000000000
अत्र उपोद्घातसंगतिः मूलवाक्येन प्रदर्शनीया । तत्र यदि अनुमिति - इति मूलवाक्यघटक-अनुमितिपदेन पर्वतो वह्निमान्, घटः द्रव्यं.... इत्यादिकाः अनुमितयः गृह्यन्ते । तदा तादृश्यः अनुमितयः अत्र ग्रन्थे पूर्वं न निरूपिताः, अतः ताः अनुमितयः "प्रकृताः" न भवन्ति । तथा च, प्रकृत - उपपादकत्वात्मिका संगतिः न मीलति । अतो, मूलस्थ- अनुमितिपदेन, अनुमानं प्रमाणं.... इति पूर्वनिरूपिता, अतः एव प्रकृता अनुमितिः ग्राह्या । सा च अनुमितिः तदा एव भवति, यदा यत्र यत्र प्रमितिकरणतावच्छेदकधर्मः तत्र प्रामाण्यम् इति व्याप्तिज्ञानम् भवति । अर्थात् अनुमानपक्षे यद् प्रामाण्यं साध्यम् । तस्य उपपादकं = साधकं यद् व्याप्तिज्ञानम् भवति । तस्य विषयीभूता व्याप्तिः अपि प्रकृतोपपादिका भवति । प्रकृतम् च अनुमाननिष्ठप्रामाण्यम् । तस्य उपपादिका व्याप्तिः । अतो व्याप्तौ उपोद्घातसंगति: संगच्छते ।
एषः भावार्थः । अक्षरार्थस्तु अयम्- अनुमितेः हेतुः यद् व्याप्तिज्ञानम् तद्ज्ञान-विषयीभूता व्याप्तिः का । अर्थात् "अनुमानं प्रमाणं" इति अनुमितेः हेतुभूतस्य व्याप्तिज्ञानस्य विषया व्याप्तिः किंलक्षणा ? इति तु परमार्थः ।
ચાન્દ્રશેખરીયા ઃ માથુરી ટીકામાં ઉપોદ્ઘાતસંગતિ દર્શાવવા માટે, મૂળ વાક્યનો અર્થ કરે છે કે અનુમાનખંડમાં અનુમાન (વ્યાપ્તિજ્ઞાનં) પ્રમાણ પ્રમિતિકરણતાવચ્છેદકધર્મવત્વાત્ (વ્યાપ્તિજ્ઞાનત્વધર્મવત્ત્વાત્) એ રીતે અનુમાનમાં પ્રામાણ્યને બતાવીને હવે, વ્યાપ્તિના સ્વરૂપનું નિરૂપણ શરૂ કરે છે. અને, એ માટે નનુ... એ પંક્તિ લખી છે.
भूजमां अनुमितिहेतु... से पंडित छे. तेमां अनुमिति तरी पर्वतो वह्निनमानू, घटः द्रव्यं, गुएाः સત્તાવાન્ ઇત્યાદિ કોઈ અનુમિતિ ન લેવી, કેમકે આ વાક્ય ઉપોદ્ઘાતસંગતિ દર્શાવવા માટે લખાયેલ છે. અને 'प्रद्धृतोपपाहडत्वम्' से आ संगतिनो अर्थ छे. पूर्वे के नि३पण उरेल होय, ते 'अद्भुत' तरी उडेवाय. अने તેને સિદ્ધ કરી આપનાર વસ્તુ એ તેની ઉપપાદક ગણાય. હવે વ્યાપ્તિનું નિરૂપણ કરવા માંગે છે. માટે, વ્યાપ્તિમાં આ સંગતિ રહેવી જોઈએ. વ્યાપ્તિની પહેલા આ ગ્રન્થમાં પર્વતો વહ્વિમાન્.... ઇત્યાદિ અનુમિતિ બતાવી જ નથી. એટલે, એ અનુમિતિઓ પ્રકૃત તરીકે ન આવે. પણ અનુમાનમ્ પ્રમાણમ્....એ અનુમતિ બતાવી છે. એટલે, એ જ પ્રકૃત તરીકે આવે અને આ અનુમતિ તો જ થાય જો પ્રમાણત્વ=પ્રામાણ્ય અને પ્રમિતિકરણતાવચ્છેદકધર્મ વચ્ચે વ્યાપ્તિજ્ઞાન થાય. એટલે, વ્યાપ્તિજ્ઞાન એ પ્રકૃત=અનુમિતિને સિદ્ધ કરનાર છે અથવા પ્રકૃત=અનુમાનનિષ્ઠ પ્રામાણ્યને સિદ્ધ કરનાર છે. અને એટલે એ વ્યાપ્તિજ્ઞાનના વિષયભૂત વ્યાપ્તિ પણ પ્રકૃતની ઉપપાદક–સિદ્ધ કરનાર ગણી શકાય. આ રીતે, વ્યાપ્તિમાં ઉપોદ્ઘાત સંગતિ મળે.
भूज वायनो समास आ प्रमाणे - अनुमितेः हेतु यद् व्याप्तिज्ञानम् तस्मिन् विषयीभूता व्याप्तिः का, સાતમીનો અર્થ વિષયતા કરવાનો છે, અને તેનો અન્વય વ્યાપ્તિમાં થાય.
चान्द्रशेखरीया : अत्र उपपादकत्वम् न उत्पादकत्वरूपम् । यतः अनुमाने प्रामाण्यं अस्ति एव । व्याप्तिः
xxxxxxxxxxxxxxx0000000000000010
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
વ્યાપ્તિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૦ ૨
***********DIOD
XXXXXXXXXXXXXXXXXXXXXXXxxxxxxxxxxx0000000000DIO
OOOOOOOO0000000000000OOOOOOO