Book Title: Vyaptipanchak
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 53
________________ 00000 પણ રહેતો હોવાથી અવ્યાપ્તિ આવશે. 00000000000000000000000000000000000000 चान्द्रशेखरीया : न, साध्याभाववृत्तिप्रतियोगिता साध्यनिरुपिता अत्यन्ताभावनिरुपिता चैव ग्राह्या । न अन्या । घटभेदाभावस्य घटरूपस्य भेदो यद्यपि साध्यरूपो अस्ति, तथापि स अत्यन्ताभावरूपो नास्ति । तथा च घटभेदाभावे घटात्मके निष्ठा प्रतियोगिता यद्यपि साध्यनिरूपिता भवति, किन्तु अत्यन्ताभावनिरूपिता न भवति । अतः सा न ग्रहीतुं शक्या । किन्तु घटभेदाभावस्य घटात्मकस्य घटत्वात्मकस्य वा समवायेन अत्यन्ताभावो ग्राह्यः । घटभेदाभावाभावो घटभेदरूपो अभिमतः एव । तथा च असौ अभावः साध्यरूपोऽपि भवति, अत्यन्ताभावरूपोऽपि च भवति । तथा च घटभेदाभावे घटरूपे घटत्वरूपे वा निष्ठा प्रतियोगिता घटभेदाभावाभावेन घटभेदात्मकेन साध्येन निरूपिताऽपि च भवति, घटभेदाभावाभावात्मकेन अत्यन्ताभावेन निरुपिताऽपि भवति । तस्याः प्रतियोगितायाः अवच्छेदकः समवायः । यतो घटत्वं घटो वा समवायेन घटे कपालादौ वा भवति, तथा च घटभेदाभावे घटरूपे घटत्वरूपे वा निष्ठायाः प्रतियोगितायाः अवच्छेदकः समवायः, तेन संबंधेन घटभेदाभावस्य घटरूपस्य घटत्वरूपस्य वा कपाले घटे वा वृत्तित्त्वात्, तत्र च घटत्वत्वहेतोः अवृत्तित्त्वात् भवति लक्षणसमन्वयः । यद्यपि घटस्य संयोगेनाऽपि अभावो मीलति । तथापि, प्रतियोगितावच्छेदकसंबंधो यदि संयोगः गृह्यते, तदा संयोगेन घटभेदाभावस्य घटात्मकस्य भूतले वृत्तित्त्वात्, तत्र च घटत्वत्वस्य अवृत्तित्त्वात् लक्षणसमन्वयः भवति । ચાન્દ્રશેખરીયા : ઉત્તર ઃ સાધ્યાભાવનિષ્ઠપ્રતિયોગિતા એ અત્યન્તાભાવાત્મક સાધ્યથી નિરૂપિત જ હોવી જોઈએ. ભેદથી નિરૂપિત ન હોવી જોઈએ. એવું અમે આ લક્ષણમાં ઉમેરશું. એટલે ઘટભેદાભાવનો ભેદ એ ઘટભેદ સ્વરૂપ છે. અને તેથી ઘટભેદાભાવમાં=ઘટમાં રહેલી પ્રતિયોગિતા ઘટભેદથી નિરૂપિત છે. માટે તે ન લેવાય. પણ ઘટભેદાભાવનો અત્યન્નાભાવ જ લેવાનો. અને એ પણ ઘટભેદ સ્વરૂપ તો છે જ. આમ ઘટભેદાભાવમાં આવેલી પ્રતિયોગિતા એ અત્યન્તાભાવથી નિરૂપિત પણ બનશે. અને ઘટભેદાત્મક સાધ્યથી નિરૂપિત પણ બનશે. એટલે આ પ્રતિયોગિતા લઈ શકાશે. અને ઘટભેદાભાવનો સમવાયથી જ અત્યન્તાભાવ લીધો હોવાથી અહીં પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ સમવાય બનશે. કેમકે ઘટભેદાભાવ એ ઘટત્વરૂપ જ છે. અને, એ તો સમવાયથી જ રહે. એટલે અહીં સમવાયથી ઘટભેદાભાવ=ઘટત્વ=સાધ્યાભાવનું અધિકરણ ઘટ બનશે. અને તેમાં ઘટત્વત્વ ન રહેતું હોવાથી અવ્યાપ્તિ ન આવે. चान्द्रशेखरीया : ननु "घटभेदो घटभेदाभावाभावरूपः" इति अत्र विवादो अस्ति । तथा च 'घटभेदवान् पटत्वात्' इति स्थले व्याप्तिः अपि विवादग्रस्ता । यतो घटभेदाभावे घटभेदाभावाभावनिरूपिता प्रतियोगिता, साध्यनिरूपिता विवादग्रस्ता । अतः सर्वेषां अभिमतं एव लक्षणं उच्यताम् इति चेत् । ચાન્દ્રશેખરીયા ઃ પ્રશ્ન ઃ એક વાત તો નક્કી કે, “ઘટભેદ એ ઘટભેદાભાવાભાવ સ્વરૂપ છે.’ એમાં વિવાદ તો છે જ. અને જો ઘટભેદ એ ઘટભેદાભાવાભાવ ન હોય. તો તો “પટઃ ઘટભેદવાન્ પટત્વાત્’માં અવ્યાપ્તિ આવે જ. કેમકે ત્યાં ઘટભેદાભાવમાં ઘટભેદાભાવાભાવનિરૂપિતપ્રતિયોગિતા મળે. ઘટભેદ=સાધ્યથી નિરૂપિત પ્રતિયોગિતા તો ન જ મળે. એટલે અવ્યાપ્તિ આવે. એટલે, જેમાં વિવાદ ન હોય, એવું વ્યાપ્તિલક્ષણ આપવું 0xxxxxxxxxxxxxxxxxxxXXXOOX XXXXXXXXXXXXXXXIODIK વ્યાપ્તિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૦ ૪૪ Dn XXXXXXXXXXXXXXXDDDDD00000000000000*x*x*x*x*

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116