________________
સ્વરૂપ મળે. અને, તે સંબંધથી વહિન-અભાવના અધિકરણ હ્રદાદિમાં ધૂમ અવૃત્તિ હોવાથી લક્ષણ સમન્વય થઈ य छे.
પટઃ ઘટમેદવાનું પટવાત્ સ્થળે, ઘટભેદભાવ છે. અને, ઘટભેદભાવાભાવ એ ઘટભેદ રૂપ ન માનીએ, એટલે એ ઘટત્વમાં સાધ્યનિરૂપિત પ્રતિયોગિતા નથી આવતી. પણ, ઘટભેદ સંબંધી ઘટમાં રહેલી પ્રતિયોગિતા સાધ્યનિરૂપિત બની ગઈ. અને, એ પ્રતિયોગિતાનો અવચ્છેદકધર્મ ઘટત્વ બનશે. અને, ઘટત્વ સમવાયથી ઘટમાં રહેતો હોવાથી, ઘટત્વમાં રહેલી અવચ્છેદક્તાનો અવચ્છેદક સંબંધ સમવાય બનશે. અને, એ સંબંધથી ઘટભેદભાવ=ઘટત્વનું અધિકરણ ઘટ બનશે. તેમાં પટવ ન રહેતું હોવાથી અવ્યાપ્તિ નહીં આવે.
चान्द्रशेखरीया : ननु तादृशप्रतियोगितावच्छेदकसंबंधस्य निवेशो निरर्थकः प्रतिभाति । यतो, घटभेदाभावे घटरूपे, घटभेदनिरुपिता प्रतियोगिता यदि मीलति । तदा तत्प्रतियोगितावच्छेदकः तादात्म्यसंबंधः एव गृह्यताम् । तेन संबंधेन घटभेदाभावस्य घटरूपस्य घटत्वरूपस्य वा घटे घटत्वे एव वा सत्वात्, तत्र च पटत्वस्य अवृत्तित्त्वात् न भवति अव्याप्तिः इति चेत्
ચાન્દ્રશેખરીયા : પ્રશ્ન : આમાં તાદેશપ્રતિયોગિતાવચ્છેદક્તાવચ્છેદક સંબંધનો નિવેશ કરવાની જ જરૂર નથી. કેમકે, ઘટભેદાભાવ=ઘટ લઈને. તેમાં રહેલી પ્રતિયોગિતા ઘટભેદથી નિરૂપિત માની લઈએ. અને પ્રતિયોગિતાનો જ અવચ્છેદક સંબંધ લઈએ, તોય કંઈ વાંધો ન આવે. કેમકે, તે સંબંધ તાદાભ્ય બને. અને
તવ એ ઘટ/ઘટત્વમાં જ રહેશે. અને, ત્યાં પટવ ન હોવાથી અવ્યાપ્તિ આવવાની જ નથી. તો પછી, પ્રતિયોગિતાવચ્છેદકતા-અવચ્છેદક સંબંધ સુધી જવાનું શું પ્રયોજન ? __चान्द्रशेखरीया : न, अविचार्यैव, भवता अयमुपालम्भो दीयते अस्माकं । यतः पूर्वमुक्तमेव यद्, "घटभेदाभावाभावो न घटभेदरूपः" इति मतमनुसृत्यैव एषः द्वितीयः कल्पो आद्रीयते । तथा च यदि घटभेदाभावाभावो घटभेदरूपो न भवति, तर्हि घटभेदाभावे घटात्मके कथं साध्यनिरूपिता प्रतियोगिता भवति । इदमपि अवधार्यम् यत् “घटभेदाभावो घटरूपोऽपि नास्ति, इत्यपि स्वीकृत्य एतत् लक्षणं क्रियते । तथा च नूतनलक्षणे द्वौ विकल्पौ स्तः । साध्याभाववृत्ति-यावत्साध्यनिरूपितप्रतियोगिता, केवलं च यावत्साध्यनिरूपिता प्रतियोगिता । अत्र घटभेदाभावे घटत्वात्मके न साध्यनिरुपिता प्रतियोगिता । अतः न सा गृह्यते, किन्तु यो घटभेदोऽस्ति । तस्याः घटनिष्ठा प्रतियोगिता तु साध्यनिरूपिता एव । सा प्रतियोगिता साध्याभावनिष्ठा नास्ति । तथा च यावत्साध्यनिरूपितायाः तस्याः प्रतियोगितायाः अवच्छेदकं घटत्वम् । तस्मिन् अवच्छेदकता । तस्याः अवच्छेदकः समवायः । तेन समवायेन घटभेदाभावृस्य घटत्वस्य अधिकरणं घटः । तस्मिन् पटत्वस्य अवृत्तित्त्वात् न अव्याप्तिः । ___ यत्तु भवता उक्तम् यद् - घटभेदाभावे-घटे घटभेदाभावभेदेन-घटभेदरूपेन साध्येन निरूपिता प्रतियोगिता.... इत्यादि । तद् असत् यतो, “घटभेदाभावो न घटरूपो" इति मतमनुसृत्यैव अयं द्वितीयः कल्प: आदृतः । तथा च न काचित् क्षतिः इति अलं अतिविस्तरेण ।
ચાન્દ્રશેખરીયાઃ ઉત્તર ઃ તમે સમજવામાં ભૂલ કરી છે. અમે પહેલા જ કહી ગયા કે, ઘટભેદભાવ-અભાવ એ ઘટભેદરૂપ નથી એ મતે જ આ લક્ષણ ચાલે છે. એટલે, તમે જે ઘટભેદભાવને ઘટ માની લઈ તેમાં ઘટભેદની
વ્યાતિપંચક ઉપર ચાદ્રશેખરીયા નામની સરળટીકા ૦ ૪૬