Book Title: Vyaptipanchak
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 56
________________ પ્રતિયોગિતા લીધી એ યોગ્ય નથી. ખ્યાલ રાખવો કે, ઘટભેદભાવાભાવ ઘટભેદ રૂપ ન હોવાથી, ઘટભેદભાવમાં સાધ્યનિરૂપિતપ્રતિયોગિતા આવવાની જ નથી. એટલે જ બે વિકલ્પો આ પ્રમાણે થશે ( સાધ્યાભાવવત્તિ એવી સાધ્યનિરૂપિતપ્રતિયોગિતા અથવા માત્ર સાધ્યનિરૂપિત-પ્રતિયોગિતા... બીજા વિકલ્પની પ્રતિયોગિતા એ સાધ્યાભાવવૃત્તિ તરીકે લેવાની નથી, કેમકે એ મળતી જ નથી. હવે આ સ્થલે, ઘટભેદની ઘટમાં રહેલી પ્રતિયોગિતા એ સાધ્યનિરૂપિત તો છે જ. ભલે એ પ્રતિયોગિતા સાધ્યાભાવમાં વૃત્તિ ન હોય. અને એ પ્રતિયોગિતાનો અવચ્છેદક એવો ઘટત્વધર્મ છે. અને તેમાં આવેલી અવચ્છેદકતાનો અવચ્છેદક સંબંધ સમવાય જ લેવો પડે. એટલે તાદાત્મ સંબંધ લેવાની તમારી વાત જ ખોટી છે. ઘટભેદભાવ ઘટરૂપ નથી. એ મતને સ્વીકારીને આ લક્ષણ ચાલે છે. माथुरी : न च तथापि कपिसंयोगी एतद्वक्षत्वादित्याद्यव्याप्यवृत्तिसाध्यकसद्धेतावव्याप्तिरिति वाच्यम् । ___चान्द्रशेखरीया : ननु “कपिसंयोगवान् एतवृक्षत्त्वात्" इति सद्धेतौ अव्याप्तिः । यतो, निरुक्तान्यतरावच्छेदकस्वरूपसंबंधेन साध्याभावस्य कपिसंयोगाभावात्मकस्य एतवृक्षे मूले, वृत्तित्त्वात् तत्र च एतवृक्षत्वस्य सत्त्वात् इति चेत् ચાન્દ્રશેખરીયા: પ્રશ્ન : “કપિસંયોગવાનું એતવ્રુક્ષતા” આ સાચા હેતુમાં અવ્યાપ્તિ આવશે. કેમકે અહીં કપિસંયોગાભાવમાં રહેલી પ્રતિયોગિતાનો અવચ્છેદક સ્વરૂપસંબંધથી કપિસંયોગભાવ એ મૂલાવચ્છેદન વૃક્ષમાં રહી જવાથી અવ્યાપ્તિ આવશે, કેમકે એ વૃક્ષમાં હેતુ પણ રહેલો જ છે. माथुरी : निरुक्तसाध्याभावत्वविशिष्टनिरूपिता या निरूक्तसंसर्गकनिरवच्छिन्नाधिकरणता तदाश्रयाऽवृत्तित्वस्य विवक्षितत्त्वात् । चान्द्रशेखरीया : न, निरुक्तसाध्याभावत्वविशिष्टनिरूपिता या निरुक्तसंबंधसंसर्गकनिरवच्छिन्नाधिकरणता। तदाश्रय-अवृत्तित्वम् व्याप्तिः ।। अस्यार्थः साध्यतावच्छेदकसंबंध-धर्मावच्छिन्नप्रतियोगिताकः यः साध्याभावः । तस्मिन् यत् साध्याभावत्वम् । तद्विशिष्टः स एव साध्याभावः । तेन निरूपिता, अधिकरणता ग्राह्या । यः अन्यतरावच्छेदकसंबंधः गृहीतः । स एव निरुक्तसंबंधः । तेन संबंधेन साध्याभावो यत्र वर्तते । तस्मिन् अधिकरणता आगता । तथा च निरुक्तसंबंधः एव संसर्गः (संबंध:) यस्याः सा निरुक्तसंबंधसंसर्गका । सा चासौ निरविच्छनाअधिकरणता, इति अर्थः । तथा च कपिसंयोगाभावत्वविशिष्टकपिसंयोग-अभावनिरुपिता निरुक्तस्वरूपसंबंधसंसर्गका अधिकरणता यद्यपि वृक्षे अस्ति । तथाऽपि स अभावो मूलावच्छेदेनैव वर्तते । शाखायां तु कपिसंयोगोऽस्ति । अतः सा अधिकरणता मूलावच्छिन्ना न तु निरवच्छिन्ना, तेन सा अधिकरणता न गृह्यते । किन्तु कपिसंयोगाभावो गुणादौ सर्वथा वर्तते । अतः तादृशनिरवच्छिनाधिकरणतायाः आश्रयो गुणः । तस्मिन् एतवृक्षत्वस्य अवृत्तित्त्वात् लक्षणसमन्वयः । OKORORSKRKxxxxxxxxxxxKOKAROKSIKKKARXKOKRRYKAROKKKKKKKAKAKARIKEKAXOXOKAROKEKOKSKRKIKEKOREASKIOKAKKAKKARIKEKOROKXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXKORAKAR વ્યાતિપંચક ઉપર ચાજશેખરીયા નામની સરળટીકા ૦ ૪૦

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116