________________
000000000000000000RRRROCOMORROMORRORKKKKRRRRRRIORONOXXXKROORKKHARANXXXXXKOKXXXROOROR808508308885ORKKEKHAKKKKKKROKOOKSKRONSOXXXRKHANIXXXKARKINNAROKENRICEKKKERKMRAYAK
घटभेदनिष्ठा प्रतियोगिता घटत्वनिरूपिता भवति, न घटेन साध्येन निरूपिता इति अत्र साध्यनिरूपितप्रतियोगितायाः अप्रसिद्धत्त्वात् अव्याप्तिः इति चेत् ।
यान्द्रशेयरीया : प्रश्न : 'घ2: भ्येन घटवान् घटत्वात्' मा स्थणे अव्याप्ति माशे. 33, मही, સાધ્યતાવચ્છેદકસંબંધ તાદાભ્ય છે. અને, તે સંબંધથી ઘટનો અભાવ એ ઘટભેદ જ ગણાય. અને તે ઘટભેદનો અભાવ લઈએ, ત્યારે ઘટભેદમાં પ્રતિયોગિતા આવે. પણ ઘટભેદભાવ તો ઘટત્વરૂપ છે. ઘટરૂપ નથી. એટલે આ પ્રતિયોગિતા એ સાધ્ય=ઘટથી નિરૂપિત ન બનતા અહીં સાધ્યનિરૂપિત પ્રતિયોગિતાની અપ્રસિદ્ધિ થવાથી भव्याप्ति माशे.
माथुरी : प्रतियोगितावच्छेदकवत्प्रतियोग्यपि अन्योन्याभावाभावः, तेन तादात्म्येन साध्यतायां साध्याभाववृत्तिसाध्यसामान्यीयप्रतियोगित्वस्य नाप्रसिद्धिः । ___ चान्द्रशेखरीया : न, यथा घटभेदस्य प्रतियोगिनि वर्तमानायाः प्रतियोगितायाः अवच्छेदकं घटत्वं घटभेदाभावरूपम् । तथैव प्रतियोगी घटोऽपि घटभेदाभावरूपः एव । एवं च घटभेदनिष्ठा प्रतियोगिता घटभेदाभावेन-घटेन-साध्येन निरूपिता एव । एवं न साध्यनिरूपितप्रतियोगितायाः अप्रसिद्धिः । तथा च न भवति अव्याप्तिः ।
ચાન્દ્રશેખરીયાઃ ઉત્તર: ઘટભેદનો પ્રતિયોગી ઘટ છે. અને તેમાં રહેલી પ્રતિયોગિતાનો અવચ્છેદક ઘટત્વ છે. આ જ ઘટવ એ ઘટભેદભાવ રૂપ માનેલો છે. તો એ રીતે ઘટ પણ ઘટભેદભાવ રૂપ જ છે. માટે ઘટભેદમાં=સાધ્યાભાવમાં આવેલી પ્રતિયોગિતા એ ઘટભેદાભાવથી= ઘટથી= સાધ્યથી નિરૂપિત હોવાથી અવ્યાપ્તિ ન આવે.
माथुरी : इत्थं चात्यन्ताभावत्वनिरूपितत्वेनाऽपि साध्यसामान्यीय प्रतियोगिता विशेषणीया, अन्यथा घटान्योन्याभाववान् घटत्वत्वादि-त्यादावव्याप्तेः, तादात्म्यसम्बन्धस्यापि साध्याभाववृत्तिसाध्यीयप्रतियोगितावच्छेदकत्त्वात् । __ चान्द्रशेखरीया : ननु तथापि "घटत्वं घटभेदवान् घटत्वत्त्वात्" इति अत्र सद्धेतौ अव्याप्तिः । तथाहि-घटभेदाभावः साध्याभावरूपो घटात्मकोऽपि भवतां अभिमतः । तस्य भेदो, घटभेदरूपः साध्यः एव । तथा च घटे साध्याभावरूपे निष्ठा प्रतियोगिता साध्यनिरूपिता मीलिता । तत्प्रतियोगितावच्छेदकतादात्म्यसंबंधेन साध्याभावस्य घटभेदाभावरूपस्य घटत्वात्मकस्य घटत्वे सत्त्वात्, तत्र च घटत्वत्वस्य वृत्तित्त्वात् भवति अव्याप्तिः । भेदस्य प्रतियोगिता तादात्म्यावच्छिन्ना एव भवति इति तु प्रसिद्धमेव इति चेत् ।
यान्द्रशेयरीया : प्रश्न : “घटत्वं घटवान् घटत्वत्वान्" म अव्याप्ति माशे. उभ, घटत्वत्व ઘટત્વજાતિમાં રહે, અને તેમાં ઘટભેદ રહેવાનો જ છે. માટે, આ સ્થળ સાચું છે. પરંતુ, ઘટભેદભાવ= સાધ્યાભાવ એ તમે ઘટરૂપ પણ માન્યો છે. એટલે, તેનો ભેદ એ ઘટભેદ બનશે. અને, તેથી ઘટમાં આવેલી પ્રતિયોગિતા એ ઘટભેદથી = સાધ્યથી નિરૂપિત બનશે. અને આ પ્રતિયોગિતાનો અવચ્છેદક તો, તાદાભ્ય જ છે. અને, ઘટભેદભાવ=સાધ્યાભાવ=ઘટત્વ એ તાદાભ્યથી તો ઘટત્વમાં રહે જ છે. અને, તેમાં ઘટતૃત્વ હેતુ
વ્યાતિપંચક ઉપર ચાજશેખરીયા નામની સરળટીકા ૦ ૪૩.