________________
બતાવેલ છે. “આ શબ્દનો શું અર્થ કરવો?” એની ત્યાં ચર્ચા છે. ત્યાં કહ્યું છે કે “જો ગુણસ્ય અભાવ, અગુણમ્ અને પછી અગુણમ્ અતિ અસ્ય” એ પ્રમાણે મવર્ગીય કરીએ તો ઘટાદિ દ્રવ્યો પણ ઉત્પત્તિની પ્રથમ ક્ષણે તો ગુણના અભાવવાળા જ છે. માટે અગુણવત્વ સાધર્મ એ ઉત્પતિક્ષણે રહેલા ઘટાદિ દ્રવ્યોમાં અતિવ્યાપ્ત બનશે. માટે આવો વ્યુત્પત્તિ-અર્થ ન કરી શકાય. પણ “આવી વ્યુત્પત્તિ અટકાવવા શું કરવું ?” એની વિચારણામાં
કર્યું કે આ નિયમના “કર્મધારય” પદનો “બહબ્રીવિભિન્નસમાસ” એમ અર્થ કરી દેવો, જેથી “ગણસ અભાવ:” એ સમાસ તો અવ્યયીભાવ હોવાથી તે પણ બહુવ્રીહિભિન્ન જ ગણાય. અને તેથી તેનાથી મવર્ષીય લગાડી ન શકાય. આમ આ ખોટી વ્યુત્પત્તિ અટકી જાય.
પણ, આ વ્યુત્પત્તિ સિવાય બીજી કોઈ વ્યુત્પત્તિ દ્વારા સાચો અર્થ પણ લાવવો પડે. અને એ અર્થ બહુવ્રીહિ સમાસથી જ લાવવો પડે. કેમકે નિયમમાં તો એમ જ લખેલ છે કે “જો બહુવ્રીહિથી તેનો અર્થ નીકળતો હોય તો જ મત્વર્થાય નથી કરવાનો.” એટલે સાચી વ્યુત્પત્તિ આ પ્રમાણે થશે કે “ગુણ: પ્તિ કર્યું તિ ગુણવાન” આમ પહેલા મત્વર્ગીય બહુવ્રીહિ કરીને પછી જ ગુણવાન માણવાન...તી માd:, ગુણવત્વમ્ એમ સમાસ કરવો. ગુણ, કર્માદિ છ પદાર્થો “ગુણવાનું” નથી જ. માટે તેઓ અગુણવાન ગણાશે. અને તેથી તેમાં અગુણવત્વમ્ સાધર્મ્સ પણ મળી જશે અને આ અર્થ બહુવ્રીહિથી જ મળેલો હોવાથી પેલો નિયમ પણ લાગુ. પડતા ખોટી વ્યુત્પત્તિ ઉડી જશે.
પ્રશ્નઃ એમ તો ઉત્પત્તિક્ષણવાળો ઘટ પણ ગુણવાનું નથી જ. તો અગુણવાન તરીકે એ પણ આવશે. અને તો પછી આ સાધર્મમાં અતિવ્યાપ્તિ દોષ તો ઉભો જ રહે છે.
ઉત્તરઃ ના, જરાક ધ્યાનથી સાંભળજો. “ઉત્પતિક્ષણીક પટ: ગુણવાન ” એનો અર્થ એ કે “ઉત્પતિક્ષળીયો પટઃ મુવમેવા” અહીં “ન” એ ભેદને જ જણાવે છે. હવે એક વાત તો નક્કી છે કે જે ઘટ પટભેદવાળો છે એ કાયમ માટે પટભેદવાળો જ રહે છે. જે પુસ્તક પટભેદવાળું છે એ કાયમ માટે પટભેદવાળું જ રહે છે. એટલે જે વસ્તુમાં જેનો ભેદ રહે તે જ વસ્તુમાં પછી તે ભેદ નીકળી જાય તેવું ન જ બને. અર્થાત્ ભેદ એ વ્યાપ્યવત્તિ છે. પ્રસ્તુતમાં આ ઘટમાં પ્રથમક્ષણે ગુણવભેદ છે. પણ એ બીજી ક્ષણે ગુણવભેદ નથી જ રહેતો. આ રીતે તો એ ભેદ અવ્યાપ્યવૃત્તિ બની જાય છે. એ તો સિદ્ધાન્તની વિરુદ્ધ છે. માટે એ ઘટમાં પ્રથમ ક્ષણે પણ ગુણવતભેદ નથી એમ જ માનવું પડે. અને એમ માનીએ એટલે પ્રથમક્ષણીય ધટ: “ ગુણવા"=ગુણવત્મવવાનું એમ ન જ બોલાય. એટલે તેમાં ગુણવત્ત્વમ=મુવમેવત્વમ્ સાધર્મ પણ ન મળે. માટે અતિવ્યાપ્તિ ન આવે.
चान्द्रशेखरीया : ननु यदि अयं नियमः सम्यक् स्यात् । तर्हि सर्वे ग्रन्थकाराः तदनुसारेणैव प्रयोगं कुर्युः। न च एतद् अस्ति । ग्रन्थेषु नीलोत्पलवत् सर: इत्यादि प्रयोगस्यापि दर्शनात् । अत्र "नीलं उत्पलं यस्मिन् तद् नीलोत्पलं सरः" इति बहुव्रीहिसमाससंभवेऽपि "नीलं च तद्-उत्पलं च, नीलोत्पलं तद् अस्ति अस्य इति नीलोत्पलवत् सरः" इति कर्मधारयानन्तरं मत्वर्थीयः कृतः। अर्थात् अस्य नियमस्य उल्लंघनं कृतम् । अतो ज्ञायते यदुत अयं नियमः न सर्वेषां अभिमतः । तथा च वयमपि यदि तं नियमं अवमत्यैव समासं कुर्मः, तदा को दोषोऽस्माकम्, न कोऽपि इति चेत् ।
ચાન્દ્રશેખરીયા પ્રશ્નઃ તમે આ નિયમ બનાવ્યો. પણ ગ્રન્થોમાં નીલોત્પલવત્ સરઃ એવો પ્રયોગ પણ મળે છે. ત્યાં “નૌનં ૩ત્પન્ન ભિન્ તત્ નીનોનં :” એમ બહુવ્રીહિ દ્વારા પણ અર્થ મળી જતો હોવા
વ્યાતિપંચક ઉપર ચાદ્રશેખરીયા નામની સરળટીકા - ૧૧ GoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooAooooox9ooooooooooooooo