________________
ચન્દ્રશેખરીયા : ઉત્તર : અમે આગળ જ કહી ગયા છીએ કે, ઘટત્વાભાવ અને ઘટભેદના અધિકરણો સમાન હોવાથી તે બે એક જ છે.” એ અમને માન્ય છે. જો કે, એ વાત ઉપાધ્યાયના મતે હતી. અમે એ બેને જદા પાડવા માટે એમ કહેશું કે તે તે વસ્તુના અત્યન્તાભાવનો અત્યન્તાભાવ તે તે વસ્તુ સ્વરૂપ જ બને. કેમકે તે તે વસ્તુનું જ્ઞાન થાય, ત્યારે તે વસ્તુના અત્યન્તાભાવના અત્યન્તાભાવનો જ વ્યવહાર થાય છે. ઘટનું જ્ઞાન થાય, ત્યારે ઘટાભાવાભાવનો જ વ્યવહાર થાય. એટલે ઘટભેદાત્મક વસ્તુના અભાવનો અભાવ એ ઘટભેદ રૂપ જ બનશે, કેમકે ઘટભેદનું જ્ઞાન થાય, ત્યારે ઘટભેદાભાવાભાવનો જ વ્યવહાર થાય છે. ત્યાં ઘટવાભાવનો વ્યવહાર થતો નથી. અને માટે જ ઘટભેદાભાવાભાવ એ ઘટવાભાવ રૂપ નહી બને. ભલે ઘટભેદાભાવ=ઘટત્વ ગણાય. પણ ઘટભેદાભાવાભાવ=ઘટવાભાવ તો ન જ ગણાય. એમાં ઉપરનો નિયમ પ્રતિબંધક બને છે.
माथुरी : न चैवं साध्यसामान्यीयप्रतियोगितावच्छेदकसम्बन्धेनैव साध्याभावाधिकरणत्वं विवक्ष्यताम् । किं साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नप्रतियोगिताकसाध्याभाववृत्तित्वस्य प्रतियोगिताविशेषणत्वेनेति वाच्यम् ।
चान्द्रशेखरीया : ननु साध्यतावच्छेदकसंबंधावच्छिन्नसाध्यातावच्छेदकधर्मावच्छिन्नप्रतियोगिताकसाध्याभाववृत्तियावत्साध्य-निरुपितप्रतियोगितावच्छेदकसंबंधेन साध्यतावच्छेदकसंबंधावच्छिन्न साध्यतावच्छेदकधर्मावच्छिन्नप्रतियोगिताक-साध्याभावस्य अधिकरणम् ग्राह्यम्" इति तावत् भवता उक्तम् । तत्र केवलं "साध्याभाववृत्तियावत्साध्यनिरुपित-प्रतियोगितावच्छेदकसंबंधेन साध्यतावच्छेदकसंबंधधर्मावच्छिनप्रतियोगिताक-अभावस्य अधिकरणं ग्राह्यम्, प्रतियोगितावच्छेदकसंबंधघटके साध्यतावच्छेदकसंबंधादि-अवच्छिनत्वनिरूपणं व्यर्थम् । प्रतियोगिता-अवच्छेदकसंबंधेन तादृशसाध्याभावाधिकरणं" इत्येव वक्तव्यम् किं पुनः साध्यतावच्छेदकसंबंधावच्छिन्नत्वस्य द्वितीयवारं ग्रहणं क्रियते, इति न सम्यग् अवबुध्यामः રૂતિ વેત્ '
ચાન્દ્રશેખરીયા: પ્રશ્નઃ બધા ખુલાસા થઈ ગયા. પણ, તમે જે લક્ષણ બનાવ્યું. એમાં બે વાર સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાકસાવ્યાભાવનો નિવેશ કરેલો છે. તે આ પ્રમાણે-સાધ્યતાવચ્છેદકસંબંધ+ ધર્માવચ્છિન્નપ્રતિયોગિતાદસાધ્યાભાવવૃત્તિયાવતુ સાધ્યનિરૂપિત પ્રતિયોગિતાવચ્છેદકસંબંધેન સાધ્યતાવચ્છેદકસંબંધધર્માવચ્છિન્ન પ્રતિયોગિતાક-સાધ્યાભાવસ્ય અધિકરણે ગ્રાહ્યમ્ એમ તમે કહ્યું છે. આમાં, પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ શોધવા માટેના વાક્યમાં પણ , સા.અ સંબંધ-ધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક લખેલ છે અને તે પછી “સાધ્યાભાવાધિકરણ” લેવામાં પણ, એનો નિવેશ કરેલ છે. એના કરતા તો માત્ર સાધ્યાભાવનિષ્ઠયાવસાધ્યનિરૂપિત પ્રતિયોગિતાવચ્છેદક-સંબંધથી તાદશસાધ્યાભાવનું અધિકરણ લેવું. એમ જ કહી દઈએ, તો શું વાંધો? ગૌરવ શા માટે કરો છો ? __ माथुरी : कालिकसम्बन्धावच्छिन्नप्रतियोगिताकात्मत्वप्रकारकप्रमा-विशेष्यत्वाभावस्य विशेषणताविशेषेण साध्यत्वे आत्मत्वादिहेतावव्याप्त्यापत्तेः, कालिकसम्बन्धावच्छिन्नसाध्याभावस्य विशेषणताविशेषसम्बन्धेन योऽभावस्तस्यापि साध्यरूपतया कालिकसम्बन्ध
વ્યાપ્તિપંચક ઉપર ચાદ્રશેખરીયા નામની સરળટીકા ૦ ૪૦
monormonionmoooooooooooooo
ooooooooo
m mmmmmmmmm