________________
RRIORRORRRRRRRORR880000058888RSORRRRRRKKKAKKKAKKKAKKKKKERSIKHORRORKERRRORRRRRRRRRRRRRRRRORKKRORRRRKAKKKKKAKKARKKIKARKIROMORRORRRRRRRRRRRRRRRRRRRR
चान्द्रशेखरीया : अस्माकं अयमेव नियमो यदुत "नजुपाधि-उपकुम्भादिनां कैश्चिदेव अव्ययैः सह अन्यः अव्ययीभावः तत्पुरुषादिः वा समासो भवितुमर्हति । तद्भिन्नैः अव्ययैः सह तत्पुरुषादिसमासाः न भवन्ति" । तथा च "अवृत्ति"रूप-अवययीभावसमासेन अव्ययात्मकेन समं साध्याभाववत्-पदस्य षष्ठीतत्पुरुषसमासः उक्तनियमानुसारेण बाधितः । तस्मात् भवदुक्ता द्वितीया व्युत्पत्तिः न समीचीना इति सिद्धम्।
ચાન્દ્રશેખરીયાઃ ઉત્તર : અમારો નિયમ એવો છે કે, નગુ ઉપ, અધિ, ઉપકુમ્ભ વિગેરે અમુક ચોક્કસ પ્રકારના અવ્યયો સાથે જ બીજા અવ્યયીભાવ કે તત્પરૂષાદિ સમાસ થઈ શકે. પણ એ સિવાયના કોઈપણ અવ્યયો સાથે તપુરૂષાદિ સમાસ થતા માનેલા નથી. એટલે અવૃત્તિ સાથે પણ ષષ્ઠીતપુરૂષ સમાસ એ નિયમવિરુદ્ધ હોવાથી તે ન થઈ શકે. માટે એ બીજી વ્યુત્પત્તિ ખોટી છે.
चान्द्रशेखरीया : ननु तर्हि कया रीत्या मूलोक्तस्य व्याप्तिलक्षणस्य व्युत्पत्तिः क्रियते, इति भवान् एव तावत् प्रतिपादयतु ।
ચાન્દ્રશેખરીયા પ્રશ્નઃ તો કઈ રીતે આ વ્યાપ્તિલક્ષણની વ્યુત્પત્તિ કરવી એ તમે જ બતાવો.
माथुरी : वस्तुतस्तु साध्याभाववतो न वृत्तिर्यत्रेति त्रिपदव्यधिकरणबहुव्रीयुत्तरं त्वप्रत्ययः। साध्याभाववत इत्यत्र निरूपितत्वं षष्ठ्यर्थः । अन्वयश्चास्य वृत्तौ । तथाच साध्याभावाधिकरणनिरूपितवृत्त्यभाववत्त्वम् अव्यभिचरितत्वमिति फलितम् ।।
चान्द्रशेखरीया : तर्हि श्रुयतामस्माकं मतं सावधानम् । साध्या-भाववतः न वृत्तिः यत्र स साध्याभाववद्अवृत्तिः साध्याभाववनिरूपितवृत्तिता-अभाववान् इति यावत् । अत्र साध्याभाववत्+न+वृत्तिः इति त्रीणि पदानि सन्ति । साध्याभाववत् पदं षष्ठयन्तं, अवृत्तिपदं प्रथमान्तं, तथा च अत्र पदानि समानाधिकरणानि समानविभक्तिकानि न सन्ति, अपि तु व्यधिकरणानि= भिन्नविभक्तिकानि सन्ति । अतः, अयं बहुव्रीहिसमासः त्रिपद-व्यधिकरणबहुव्रीहिसमासः परिगण्यते । अत्र षष्ठीविभक्तेः निरूपितत्वम् अर्थः, तस्य च वृत्तितायाम् अन्वयः कर्तव्यः । स च अनन्तरं एव दर्शितः । अत्र बहुव्रीहिकरणेनैव कर्मधारयसमासानन्तरं कृतस्य मत्वर्थीयप्रत्ययस्य प्राचीनोक्तस्य अर्थो लभ्यते । अतः अत्र प्राचीनोक्ता प्रथमा व्युत्पत्तिः निरस्ता भवति, इत्यपि ज्ञेयम् ।
ચાન્દ્રશેખરીયાઃ ઉત્તર : સાધ્યાભાવવતઃ ન વૃત્તિ યત્ર એમ ત્રણાદવાળો વ્યધિકરણ બહુવ્રીહિ કરવો. અને પછી ત્વ પ્રત્યય લગાડવો. અહીં સાધ્યાભાવવત્ + અ + વૃત્તિ એમ ત્રણ પદ . અને સાધ્યાભાવવત્ પદને ષષ્ઠી તથા વૃત્તિને પ્રથમ વિભક્તિ લાગી છે. માટે આ શબ્દો સમાનાધિકરણ સરખી વિભક્તિવાળા નથી. પરંતુ વ્યધિકરણ=જુદી જુદી વિભક્તિવાળા છે. એટલે આ ત્રિપદ વ્યધિકરણ બહુવ્રીહિ સમાસ કહેવાય. અહીં જે ષષ્ઠી વિભક્તિ કરી છે. તેનો અર્થ નિરૂપતિત્વ થાય. અને એનો અન્યય વૃત્તિમાં કરવાનો. એટલે સાધ્યાભાવવતથી નિરૂપિત છે એવી જે વૃત્તિતા, તેનો અભાવ છે જેમાં, તે સાધ્યાભાવવતુ-અવૃત્તિ બને. અને તેમાં રહેલ તાદશઅવૃત્તિત્વ એ વ્યાપ્તિ બને. આમાં ઉપરના કોઈ જ દોષ આવતા નથી. એ જાતે જ વિચારી લેવું. અહીં બહુવ્રીહિ સમાસ દ્વારા જ સૌથી પહેલા જે કર્મધારય+ઠન દ્વારા અર્થ કરેલો એ અર્થ મળી જાય છે. એટલે પ્રાચીનોની સૌપ્રથમ વ્યુત્પત્તિ પણ ખોટી પડે છે.
વ્યાપ્તિપંચક ઉપર ચાદ્રશેખરીયા નામની સરળટીકા - ૧૫