Book Title: Vyaptipanchak
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 31
________________ माथुर्यां एतदेवोक्तम् । ચાન્દ્રશેખરીયા : પ્રશ્ન : તમારા આટલા ખુલાસા પછી પણ, આપત્તિ આવે છે. તે આ પ્રમાણે “જ્ઞાનમ્ ગુણત્વવાનું જ્ઞાનતા” અહીં આવ્યાપ્તિ આવશે. તમે “સાધ્યનો સાધ્યતાવચ્છેદકસંબંધથી અભાવ લેવો.” એમ તો કહ્યું. પણ, સાધ્યતાવચ્છેદક સંબંધથી સાધ્યનો લીધેલો અભાવ કયા સંબંધથી લેવો એ તો કહ્યું જ નથી. અહીં, સાધ્યતા વચ્છેદક સંબંધ સમવાય છે. હવે, 1 ટે સમવાયેન મુળવં નાપ્તિ આ પ્રમાણે જ્ઞાન થયું. આનો અર્થ એ કે, ધટ: સમવાયેન મુખત્વાકાવવાનું આ જ્ઞાન એ વિષયી છે. અને, આ જ્ઞાનનો વિષય ઘટ, સમવાયેન ગુણત્વાભાવ બને છે. આ, સમવાયેન ગુણત્વાભાવ એ વિષયિતાસંબંધથી જ્ઞાનમાં રહી જાય. કેમકે, એવો નિયમ છે કે, “રહેનાર માટે રાખનાર કોણ? એ પ્રશ્નનો જે જવાબ આવે, તેને – લગાડીએ, એટલે રહેનારો એ સંબંધથી રાખનારમાં રહે.” જેમકે, પદાર્થો માટે પુસ્તક એ પ્રતિપાદક છે. તો, પદાર્થો એ પ્રતિપાદક્તા સંબંધથી પુસ્તકમાં રહે. પુસ્તક માટે પદાર્થો પ્રતિપાદ્ય છે. તો, પુસ્તક એ પ્રતિપાદ્યતા સંબંધથી પદાર્થમાં રહે. એમ, સમવાયેન ગુણત્વાભાવ માટે આ જ્ઞાન એ વિષયી છે. એટલે, આ સમવાયેન ગુણત્વાભાવ એ વિષયિતા સંબંધથી જ્ઞાનમાં રહી જાય. અહીં, સાધ્યતાવચ્છેદક સમવાય સંબંધ છે. અને, તે સમવાયસંબંધથી જ સાધનો-ગુણત્વનો અભાવ વિષયિતા સંબંધથી જ્ઞાનમાં રહ્યો છે. અને, એ જ્ઞાનમાં જ્ઞાનત્વ હોવાથી અવ્યાપ્તિ આવે. એ જ પ્રમાણે, સત્તાવાનું જાતેઃ એ સ્થળે પણ અવ્યાપ્તિ આવશે. સાધ્યતાવચ્છેદક સમવાયસંબંધ છે. હવે, સમવાયસંબંધથી સત્તાનો અભાવ એ અવ્યાપ્યત્વસંબંધથી ઘટાદિમાં રહી જાય છે. તે આ પ્રમાણે – અવ્યાપ્યત્વ = સ્વ-અભાવવદ્રવૃત્તિત્વમ્ જેને રાખવાનો છે, એને સ્વ પદથી લેવાનો. આપણે, સત્તા-અભાવને રાખવો છે. તો, સ્વસત્તા-અભાવ, તેનો અભાવકસત્તા, તે વાળું ભૂતલ. અને, તેમાં વૃત્તિ ઘટ. આમ, સત્તા-અભાવ એ સ્વ-અભાવવદ્રવૃત્તિત્વ સંબંધથી ઘટમાં રહી જશે. અને, એ ઘટમાં તો ઘટત્વાદિજાતિઓ રહે જ છે. એટલે, સત્તાઅભાવવતુ-ઘટાદિમાં જાતિ=હેતુ વૃત્તિ હોવાથી અવ્યાપ્તિદોષ આવે. माथुरी : न च साध्याभावाधिकरणत्वमभावीयविशेषणताविशेष-सम्बन्धेन विवक्षितमिति વીમ્ | चान्द्रशेखरीया : ननु साध्याभावस्य अधिकरणता अभावीय-विशेषणतासंबंधेन=स्वरुपसंबंधेन ग्राह्या । अर्थात् साध्याभावः स्वरुपसंबंधेन यत्र वर्तते, स एव साध्याभाववान् ग्राह्यः, न अन्यः । तथा च, प्रथमानुमाने गुणत्वस्य अभावः स्वरुपेण द्रव्यादौ एव । न तु ज्ञाने । ज्ञाने गुणत्वस्य समवायेन वृत्तित्त्वात् । अतो, गुणत्वाभाववत् द्रव्यम्, तस्मिन् ज्ञानत्वस्य हेतोः अवृतित्त्वात् न अव्याप्तिः । एवं, समवायेन सत्तायाः अभावः स्वरुपसंबंधेन सामान्यादौ एव । न तु घटादौ, घटादौ समवायेन सत्तायाः सत्त्वात् । तथा च सत्ता-अभाववान् सामान्यादि । तेष च जातेः समवायेन अवृत्तित्त्वात् न तत्रापि अव्याप्तिः इति चेत् । ચાન્દ્રશેખરીયા : ઉત્તર : અમે કહેશું કે, સાધ્યાભાવની અધિકરણતા અભાવીય-વિશેષણતાવિશેષ= સ્વરૂપસંબંધથી જ લેવાની છે. અર્થાત્ સાધ્યાભાવ સ્વરૂપસંબંધથી જ્યાં રહે, તે જ સાધ્યાભાવવતુ તરીકે લેવો. વ્યાપ્તિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૨૨ monommmmmmmmmmm

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116