________________
શ્રી હેમચંદ્રાચાર્યને શ્રીમદ્ રાજચંદ્રની
- ભવ્ય અંજલિ શ્રી હેમચંદ્રાચાર્યને આઠ વરસ થયાં. શ્રી આનંદઘનજીને બસ વરસ થયાં. શ્રી હેમચંદ્રાચાર્યે કાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો. શ્રી આનંદઘનજીએ આત્મહિતસાધન પ્રવૃત્તિને મુખ્ય કરી. શ્રી હેમચંદ્રાચાર્ય મહાપ્રભાવક બળવાન ક્ષપશમવાળા પુરુષ હતા. તેઓ ધારત તો જૂદે પંથ પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાન હતા. તેમણે ત્રીશ હજાર ઘરને શ્રાવક કર્યા. ત્રીશ હજાર ઘર એટલે સવાથી દોઢ લાખ માણસની સંખ્યા થઈ શ્રી સહજાનંદજીના સંપ્રદાયમાં એક લાખ માણસ હશે. એક લાખના સમૂહથી સહજાનંદજીએ પિતાને સંપ્રદાય પ્રવર્તાવ્યો, તે દેઢ લાખ અનુયાયીઓને એક જૂદે સંપ્રદાય શ્રી હેમચંદ્રાચાર્ય ધારત તો પ્રવર્તાવી શકત.
પણ શ્રી હેમચંદ્રાચાર્યને લાગ્યું હતું કે સંપૂર્ણ વીતરાગ સર્વજ્ઞ તીર્થકર જ ધર્મપ્રવર્તક હોઈ શકે. અમે તો તે તીર્થકરની આજ્ઞાએ ચાલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org