________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય અને વિજ્ઞાનઃ મૂલ્યાંકન
૧૩૯
ક્ષેત્રમાં ધ્યાન (Meditation), સમ્મોહન (Hypnosis) અને એકાગ્રતાના અભ્યાસને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ડી. આર. એસ. જે. એસ. માટન, એફ. એલ. ફર્સ્ટ (First) અને એલ. એલ ડબ્લીન દ્વારા આ ક્ષેત્રમાં ગણનાપાત્ર સંશોધન થયું છે અને “ સાઈકોસોમેટીક મેડીસીન’ના સામયિકમાં તેને સવિસ્તર અભ્યાસ રજૂ કર્યો છે.”
શ્રી માતાજી (પંડિચેરી) એ સપ્રેમને ૧૯૫૩ થી ૧૯૭૨ સુધી પોતાની સાધનાથી (Agenda) વિવિધ વાર્તાલાપ દ્વારા કહી છે એ તેર મંમાં પ્રગટ થઈ છે. તેના છ ગ્રંથે અંગ્રેજીમાં અનુવાદિત થયા છે. તેમાં બીજા ગ્રંથમાં શ્રી માતાજીએ પોતે ૧૯૦૪ થી ૧૯૦૬ સુધી આજીરીઆમાં ગૂઢવિદ્યા (Occultism)નું શિક્ષણ પ્રાપ્ત કર્યું અને અનુભવો પ્રાપ્ત કર્યા તે વિશે કહ્યું છે. તેમાં “રૌતન્યને વિશેષ મહત્વ આપ્યું છે. તેની અવસ્થાઓમાં મને-શારીરિક ચલનશક્તિ (સાઈકોકાઈનેસીસ), સંકલ્પ દ્વારા ભૌતિક ગતિ અને શરીરની મદદ લીધા વિના ચેતનશક્તિના પ્રાદુર્ભાવના બનાવોને સાકાર કરવામાં આવ્યા છે. આ વિદ્યામાં તેઓ પારંગત હતાં અને તેને ભૌતિક બનાવમાં પ્રગટ કરી શકતાં હતાં. આરીઆમાં તેમના ગુર થીઓ (Theon) અને માદામ થી આમાં નિષ્ણાત હતાં.૧૩
ઉપર્યુક્ત મુદ્દાઓ અને તેની ચર્ચા દ્વારા એટલું સ્પષ્ટ થાય છે કે ભારતીય અને વિજ્ઞાન ભૌતિક અને નૈસર્ગિક કક્ષાથી આગળ વધ્યું છે છતાં તેની બૌદ્ધિક, અંતર્નિરીક્ષણલક્ષી અને સમજુતીલક્ષી સમજૂતી આપી શકાય તેમ છે. તેમાં અમુક વિશિષ્ટ માનસલક્ષી, અનુભૂતિવિષયક બાબતેને અભ્યાસમાં લેવામાં આવી છે. તેના તજ અને નિષ્ણાત મનીષીઓએ ઉચિત પદ્ધતિઓ દર્શાવી છે. તે માટે જરૂરી સત્યશોધનેપરક સોપાને પૂરાં પાડ્યાં છે. આ પરિણામો સદીઓ પર્યન્ત ચકાસવામાં આવ્યાં છે. એ સંપાને જરૂરી કસોટીઓમાંથી પસાર થયાં છે. અતીન્દ્રિય મનોવિજ્ઞાનના શીર્ષક હેઠળ પાશ્ચાત્ય મનોવિજ્ઞાનમાં આ અનુભૂતિવિષયક બાબતને વર્તમાન સદીમાં અભ્યાસ થાય છે. મને ચિકિત્સા, મનોશારીરિક સંબંધ, શારીરિક ગતિશકિત . અને પરામાનસ વિનિમયના પ્રદતોને હાલ સ્વીકાર્ય અને પ્રમાણભૂત લેખાય છે. યોગદર્શન, જૈનદર્શન અને અધ્યાત્મ અભિગમ તેને આ અગાઉ સત્ય લેખે છે..
12 Morse D, R., Martin J. S., Furst M. Y. and Dublin Y. Y.: A Physiological and Subjective Evaluation of Meditation, hypnosis and" relaxation, Psychosomatic Medicine ; 1977; 39; p. 304-324.
13 Mothers's Agenda: Vol. II : Translated from FRENCH MIRA ADITI Centre, Aspiration, Auroville, Kottakuppam, Tamilnadu ; pp. 378-9,
For Private and Personal Use Only