________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલાવિભાવનામાં સ્વાયત્તતા સુસાન લેગર
લેગરનાં પુસ્તકોને આધારે ‘symbol'નાં ઉપર્યુક્ત વિધાના વિચારીએ તા સમજાશે કે પ્રતીક એમના દૃષ્ટિએ કેટલું બધું મહત્ત્વ ધરાવે છે? એક જગાએ તે પ્રતીકા અર્થ વિભાવના ( Conception ) પશુ આપે છે, દા. ત. ફરવું એ એક વિભાવના છે, એ પછીથી આવે, પહેલાં મનુષ્ય ગ્રહ અને ઉપગ્રહાને ફરતા જોયા ( પોતાની ધરી ઉપર કે અન્ય ગ્રહની ફરતે) અને એને આધારે કરતા રહેવાનું પ્રતીક ઉદ્દભવ્યું. સૂર્યને આપણે ત્યાં પ્રતીક માન્ય—ગતિના, ઋષિએ તેથી જ કહ્યું, જુઓ આ દેવાનું કાવ્ય, જે ક્રતું રહે છે, નથી જીણુ થતું કે નથી અવસાન પામતું. ' સુંદરમ જેવા ‘ અહૈ પૃથ્વીમૈયા ' ગાય છે તે આવા જ કોઈ ગતિતિના સૌંદર્ભોમાં, એ સ્પષ્ટ થશે.
२०७
લેગરના પ્રતીક વિશેના રસભર્યા મુદ્દો એ છે કે, કલા એ ભાવની રચનાનું પ્રતીક છે. આગળ એ ઉમેરે છે કે, ચિત્ર જોવા માટે, સંગીત સાંભળવા માટે તેમ કલાકૃતિ આભાસ ( = Illusion નહિ ) ઉત્પન્ન કરવા માટે છે. આભાસ એટલે ભ્રમ નહિ, પરંતુ સદિગ્ધતા, શક્યતાએ, સમસ્યા ( અને કદાચ વિવાદો પણ ઉમેરીએ ) અને હા, એનું પરિણુામ તે આનન્દ જ ભારપૂર્વક એ કહે છે કે આનંદ લેંગર ઉદાહરણ પણ આપે છે. રોસ્પિયરના હેમ્લેટનું. હૅમ્લેટ એક પ્રતીક છે, એ વ્યક્ત કરવા કવિ માત્ર, પ્રસંગ, પરિસ્થિતિ વગેરેની મદદ લે છે. અથ કવિના મનમાં રહેલા છે એની ના નથી પર’તુ એના ભાવકે ભાવકે અલગ અલગ અર્થા થાય તા જ, ત્યાં જ એની મા છે. હૅમ્લેટ વિશે વિવાદ થયા કે ભઈ, સારા માસના જીવનમાં દુ:ખ કેમ આવે છે ? એ ભૂલ છે, ઇરાદાપૂર્વકનું કૃત્ય છે, દેવ છે, અકસ્માત છે, શું છે, શું હોઈ શકે, કવિને શું અભિપ્રેત હશે, અરે, અમને આવું લાગ્યું, વગેરે. તે આ અનેક-અત્ય એ પ્રતીકનું પરાક્રમ છે. અને એનાં ગુણગાન લેગરે મન મુકીને ગાયાં છે,
For Private and Personal Use Only
સંગીત ઉપર ા લેંગર પ્રસન્ન છે. એ કહે છે કે સંગીતકાર ભાવનાં રૂપોનું 'જ્ઞાન' કરાવે છે. આ જ્ઞાનની પ્રક્રિયા આવી હશેઃ સૌંગીતનાં અલગ અલગ ધટકો છે. એ ઘટકો ( સારેગમ )ની રચનાને પરિણામે આપણને ભાવભર્યો અનુભવ થાય છે, એ અનુભવનુ રૂપ એ જ્ઞાનનો વિષય બને છે—દા.ત. વર્ષાઋતુને ખ્યાલમાં રાખીને નરિસંહે કયે નમૂને રજૂ કર્યા હશે કે તાનસેને કયી રચના સાંભળી હશે એ જે તે અભ્યાસીને મન જ્ઞાનના વિષય છે પણ એની સપ્તકની મધુરતા તા ભાવભર્યાં અનુભવ કરાવે છે એમાં શબ્દની જરૂર નથી અને અરે, અર્થની યે જરૂર નથીઃ મન મસ્ત આ તબ કર્યાં ખાલે તે આ દશા. બાકી નરિસ ંહની મૂળ વસ્તુ અકલ્પ્ય અદશ્ય અને તાનારીરીની યે અમૂર્ત, ચૈતન્યની એ લીલા જોવા જાણવા જઈ શકાય પણ નહિ । લેગર જે મહિમા કહે છે તે આવી ( સંગીત જેવી) કળાના પ્રત્યેક ઘટકનુ ધટકના ગુણાનુ”, એ ગુણા વચ્ચે રહેલા સંવાદી સબંધેનું ઃ સ ́યાગોનું સનિધાન—એ થાય કે સચવાય તેા કળા પરિપૂર્ણ પ્રતીક બની રહે. અલબત્ત લેગર ચિહ્ન ( Sign.) અને પ્રતીક ( Symbol ) વચ્ચે ભેદ કરે જ છે. ધંટડી વાગે અને ખારાક આવે, એવા પ્રયાગ પરથી એ ધંટડીને કૂતરાના સંદર્ભોમાં ચિહ્ન માને છે પર ંતુ પ્રતીક તેા જન્મે છે જ ક્લાકારના વિચારમાંથી અને વિરમે છે ભાવકના વિવાદ ભણી : બેટલું સ્વાત ંત્ર્ય તે ખરું જ અને એટલેતા સ્વાયત્તતાના શિખરે