Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 121
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાભાર થીકાર આપત્તિમાંથી બચી શકાય તેવી સંભાવના દર્શાવી છે. મહે-મંત્રો અને રત્ન દ્વારા મન અને તનની સમતુલા જાળવી શકાય છે તેમ દર્શાવી ગ્રહ તેમનું અંગ નિયંત્રણ–તેમની પ્રતિકૂળતાથી ઉપજતી અસર અને રતના-ઉપરનો અને તે દ્વારા શાંતિ માટેના ઉપાયોનું પુસ્તકમાં વિગતે વર્ણન સમાજને રોચક બનશે. ટૂંકમાં “ સ્વાશ્યજતન' દ્વારા લેખકે એક સુંદર માહિતીપ્રદ વિચારોનું કરેલું સંકલન અનુકરણીય છે અને આવાં પુસ્તકોના વાચનથી પ્રાથમિક સ્તરે કોઈપણ વ્યક્તિ પોતાના સ્વાશ્ય જતન માટે સજાગ રહી શકે. લેખકને મારા અનેક અભિનંદન. નિખિલકમા૨ જ પડયા સરકારી આયુર્વેદિક કોલેજ, વડોદરા–૧૯. સાભાર સ્વીકારઃ ૧ યોગતત્વ ચિંતન: લે. સુરક્ષા એસ. મહારાજ, ઝઋતભરા પ્રજ્ઞા ટ્રસ્ટ, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬, આ. ૧૯૯૪, પૃ. ૬૪, કિંમત રૂા. ૧૫ = ૦૦ પાણિનીય વ્યાકરણ વિમર્શ : (સંશોધન લેખોને સપુટ) : લે. અને પ્ર. વસન્તકુમાર મ. ભટ્ટ, ૭, લેકચરર્સ રો હાઉસ, ગાંધી ચોતરા, યુનિવર્સિટી લેડીઝ હોસ્ટેલ સામે, અમદાવાદ-૩૮ ૦ ૦૦૯, આ. ૧૯૯૪, ૫, viii + ૩૦૮, કિંમત : રૂ. ૧૦૦ = ૧૦, , ઝાળ : લે. હર્ષદેવ માધવ, ઝ. પા પ્રકાશન, નિશા પિળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, આ. ૧૯૯૪, ૫. ૪૮, કિંમત : રૂ. ૨૦ = ૦૦, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124