Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 120
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir નિખિલ ભારે જ પડયા ગાસન-કુસ્તી-દોડવું-ચાલવું-તરવું-પાણી ભરવું વગેરે વ્યાયામના પ્રકાર છે અને વ્યાયામથી જાડા માણસ પાતળો બને છે અને પાતળા સશક્ત બને છે તેમ લેખકનું નમ્ર મંતવ્ય છે. નિદ્રા એ શરીર અને મનને રાક છે તેમ જણાવી પૂરા ૮ કલાક નિદ્રા લેવાની ભલામણ કરે છે. મોડે સુનાર-ઉજાગરા કરનાર તથા રાત્રે વધુ પડતું ભારે ભજન નિદ્રામાં વિક્ષેપ પાડે છે તેમ કહે છે તે રોગોમાં પરેજીનું ભારપૂર્વકનું તેમનું કથન આ વાતની પૃષ્ટ કરે છે કે પય પાળતાં રોગીને ઔષધથી શું કામ ? પલ્પ ન પાળે રોગી તે કરે ઔષધ શું કામ? માટે વિવિધ રોગોમાંથી મુક્તિ મેળવવા ચિકિત્સામાં પથ્યનું આયોજન હોવું જરૂરી છે. આહાર અને આરોગ્ય પ્રકરણમાં જુદાં જુદાં ફળાના ગુણો આપ્યા છે જે સર્વ વિદિત છે. પણ ફળો ભેજનને અંતે લેવાં અને નહીં કે ખાલી પેટે તે જનસમાજે સમજવું જ રહ્યું. આહારમાં મસાલા વગર કેમ ચાલે? પણ તેને સુનિયંત્રિત અને સમજપૂર્વક ઉપયોગ આહાર પાચનમાં મદદ કરી સ્વાસ્થ રક્ષે છે. જીભના સ્વાદ માટે મસાલા કદી ન વાપરવાનું લેખક ભારપૂર્વક કહે છે. આહારની અવેજીમાં પીણાંઓથી પણ ચલાવી શકાય. લીલા નાળિયેરનું પાણી–લીંબુનો રસ-આદુને રસ-છાસ-દૂધ-ફળાને રસ વિવિધ સરબત ઉપરાંત ની જરૂરિયાત પ્રમાણે લેવામાં હાનિ નથી પણ ચા-કોફી સામે લેખકને અણગમે છે તેમ જણાવે છે. તેમના મત પ્રમાણે તે ઘીમાં ઝેર છે જે ક્ષણિક આનંદ-તાજગી આપે પણ હોઝરીની ત્વચા બગાડે ને પાચક રસેને શિથિલ કરે છે. જુદાં જુદાં ધાન્ય અને વિવિધ શાકોનાં વર્ણન કરી કયા કયા રોગોમાં કયાં ધાન્ય–શાક લેવાં ક ન લેવા તે વિશે પૂરી સમજ આપી કુદરતી ઉપચારના આગ્રહીઓ માટે ઘઉંના જવારાને પ્રયોગ પણ બતાવે છે, જ્યારામાં રહેલું કલેરેફિલ લેહી બનાવનાર કુદરતી પરમાણુ તેમ કહી જવારાને કાયાક૯પ કરનાર અમૃત તરીકે બિરદાવે છે. સામાન્ય અને હઠીલા રોગો ઉપર શિવામ્બુ ( વમૂત્રપાન)ને મહિમા અનુભવાઓની અનુભવ દ્વારા બતાવ્યો છે તે યોગ દ્વારા વ્યક્તિની આધ્યાત્મિક શક્તિને વિકાસ થાય છે તેમ કહે છે. ચિત્તવૃત્તિ નિધિ દ્વારા મનની ઈશ્વર સાથે એકાગ્રતા સાધવાનું નામ જ ગ. ગ નહીં તે ભેગ નહીં એ સૂત્ર અપનાવવા જેવું જણાય છે. ૨૫ થી ૩૦ જેટલી જડીબુટ્ટીઓ અને વિવિધ રોગોમાં તેને ઉપયોગ જાણવા જેવો છે તે વિવિધ રંગોમાં રાહતકારક ઇલાજે દ્વારા વ્યક્તિ અત્યાધુનિક અતિખર્ચાળ પદ્ધતિને બદલે દેશી ઔષધે તરફ આકર્ષાશે તેમ લેખકનું માનવું છે. હોમિયોપેથી વિશે ટૂંકમાં પરિચય આપ્યો છે. આ વિજ્ઞાનના લાભ પણ સમાજે સમજવા જેવા છે. ભગવાન શિવને માનવજાતિને મળેલ અભુત ઉપહાર દ્રાક્ષને ઔષધીય ઉપયોગ લેખકે ખૂબીપૂર્વક વર્ણવ્યું છે. અંધારણુ-પીવામાં–ખાવાના સ્વરૂપે દ્રાક્ષને ઉપયોગ-સાધુ-સંતને ચિકિત્સકો કરે છે. તિષ એટલે તાર્કિક-અનુમાન શાસ્ત્ર એટલે સંભાવના. બાર રાશિ અને દરેક રાશિને કઈ રાશિ સાથે વધુ ફાવશે અને તેઓને કયા રોગ થવાની સંભાવના છે તે માટે અગાઉથી જણી તદઅનુસાર નંગ-મોતી-માળા પહેરવાથી કે જપ-હેમ વગેરે ક્ષિા કરવાથી આવી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124