________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુજરાતી વિભાગ
ફેકલ્ટી ઓફ આર્ટસ, એમ. એસ. યુનિવર્સિટી,
વડેાદરા,
૨૪૨
જોસેફ પરમાર
પરિચય આપે છે. કાંટાવાળાની ગદ્યશૈલીની નિરીક્ષામાં શબ્દની ગુણુસંપત્તિ ( Quality) ના વિચારનું મહત્ત્વ કરીને વિધાનાના સંદર્ભે કરેલી શબ્દના સ્વરૂપને વાકયગત પદાર્પણુની ચર્ચા ગદ્ય વિવેચનાને સૂક્ષ્મતાભરી બનાવે છે. એ જ પ્રમાણે ચિંતનલક્ષી ગદ્યના સારરૂપ મુદ્દાઓ તારવી નિષ્ક રજૂ કરવાની રીતિ પણુ ગíનરીક્ષામાં ઘણે ઠેકાણે લાગુ પાડી છે. અબાલાલ સાકરલાલના ગદ્યમાંથી વિચારદ્યોતક વિધાના તેમજ પરિચ્છેદ્ય ટાંકી તેમના વક્તવ્ય તેમજ રીતિની ચર્ચા કરી છે જ્યારે ઉત્તમલાલ ત્રિવેદીના • પશ્ચિમના સુધારાને દાવા ' જેવા લેખા અને * લા" સાલ્સબરી અને હિન્દુસ્તાન' જેવા નિબધાની આલેચનાથી પ્રોાધકાળનાં અંગ્રેજી શાસન-સ`સ્કૃતિ પદ્ધતિની ઢબછબ ઉપસાવી આપી છે. કાંટાવાળાના ગદ્યની વિચારણા રજૂ કરવામાં કઇક અશ શિથલતા અનુભવાતી હૈાવા છતાં યુગસંદર્ભે આ વિચારણાનું મહત્ત્વ હાવાથી તે આવા ગ્રંથા વિવેચનમાં ઉપેક્ષિત રહેતા હેાવાથી ‘આછા ખ્યાત છતાં શક્તિશાળી ’ એવા લેખાના કાર્યને ઉપસાવવાની લેખકની તેમ તેથી બર આવી છે. યુગસ...દર્ભે થયેલી માતબર વિચારસંપત્તિના આલેખ અને ગદ્યનિરીક્ષાના "કેટલાક આયામને કારણે ગુજરાતી ગવિવેચનાનાં અલ્પસ`ખ્ય પુસ્તકોમાં આ 'થકાનું સ્થાન રહેશે.
જોસેફ પરમાર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
#
સ્વાસ્થ્ય-જતન ’વવિધ ઉપાયા-લેખન તથા સંકલન લા. ડૉ. ભરતભાઈ રમણુલાલ પટેલ, પ્ર. સકલનકાર અને લાયન શુભેચ્છકો, એન. એમ. પટેલ બ્લડ બેન્ક શ્રોફ કામ્પ્લેક્સ, સ્ટેશન પાસે, લાયન્સ કલબ, ખીલીમેારા આ. ૧, કિં. ૩=૦૦.
For Private and Personal Use Only
લાયન્સ કલબ ખીલીમેારા તરફથી લાયન ડૉ. ભરતભાઇ રમણલાલ પટેલ(લખિત તથા સંકલિત પુસ્તક સ્વાસ્થ્યજતન (વિવિધ ઉપાયેા )નું સંપૂર્ણ વાચન મેં કર્યું છે. તેમાં મનુષ્યના સ્વાસ્થ્યની જાળવણી માટે વિવિધ ઉપચારપદ્ધતિ દ્વારા દર્શાવેલ નિયમો અને તેનાથી થતા ફાયદા ઉપરાંત અન્ય કેટલીક થેરપી જેમ કે મેટલ થેરપી, લાઈટ થેરપી, પિરામીડ થેરપી, મેગ્નેટ થેરપી ઉપરાંત એકયુપ્રેશર તથા એક્યુપચરની સાથે સાથે યાગ-આરાગ્ય, જ્યોતિષ અને રાગઆરાગ્ય, જડીબુટ્ટીઓ, ગ્રહેા, રત્ને, મત્રા અને આરેાગ્ય, રંગચિકિત્સા, કેટલાક રાહતકારક ઈલાજો, રાજિંદા મસાલા તથા ધાન્ય, શાકભાજી, ઘઊંના જ્વારા શિવામ્બુ અને સંગીતદ્વારા સ્વાસ્થ્ય વિશે ટ્રુ કાણુમાં માહિતી આપી છે. તમામને ઉદ્દેશ સ્વાસ્થ્ય-જતનને જ છે પણ આરંભમાં જ લેખકે જણાવ્યું છે કે દરેક વ્યક્તિની પ્રકૃતિ જુદી જુદી હોય છે તેથી ઉપયુ ક્ત પદ્ધતિએ અને થેરપી દ્વારા જે કંઈ મેળવવું હોય તે માટે જે તે વિષયના નિષ્ણાત અને અનુભવીનું મા દર્શીન લઈ પછી જ આગળ વધવું જોઈએ, માત્ર થાડીક કાળજી લેવાથી અને જીવનની ત્રણે અવસ્થાઓમાં સુઆયોજિત આહારવિહાર દ્વારા સ્વાસ્થ્ય ખળવી શકાય છે તે લેખકે વિશદ