________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લિપિ અંશોના કેટલાક મિથ્યા વિવાદ સવાર. કંઈ નથી થયું. રાષ્ટ્રપ્રવાહને પારખીને ચાલો, નાગ જ લખતાં થઈએ. આ નું ઉચ્ચારણ ન મળે તેય વાંધે નહિ. ગ-દ ને સ્થાને જ આવી જશે, તે પણ ઉચ્ચાર શુદ્ધતર જ થવાને, આમાં પ્રાદેશિક અસ્મિતાઓ કે લિપિમાં અપરિવર્તનીયતાના કોઈ વાંધા ઉઠાવવા જેવા નથી.
બ્રાહ્મીની વર્ણાકૃતિઓને સ્થાને આપણી વણકતિઓ બનાવ્યા પછી સંયુક્ત વર્ણો આપણું મૂળાકૃતિઓને આધારે બંને એ જ શાસ્ત્રીય, તાર્કિક અને ઇષ્ટ છે. દેવનાગરી લિપિના જોડાક્ષરમાં દેવનાગરીની જ આકૃતિઓ શોભે, બ્રાહ્મીની નહિ.
ગુજરાતી લિપિની દશા તે વળી વધુ માઠી છે. આપણે તે બ્રાહ્મી, દેવનાગરી અને ગુજરાતી એમ ત્રણ લિપિઓની આકૃતિઓ અને તર્કવિધિઓની ખીચડી કરી છે. રેકે બ્રાહ્મી લિપિના છે, પણ એમને પ્રગ બ્રાહ્મીના તર્કનસાર ન કરતાં દેવનાગરીના ‘ગેર'તકનુસાર કરીએ છીએ. દેવનાગરી -ઇને સ્થાને દ-હ બનાવ્યા પછી પણ જોડાક્ષરોમાં તે દેવનાગરી -ને ઉપગ ચાલુ રાખે છે : દ્ર----હ્મ. શનું બીજ રૂ૫ પણ ચાલુ રાખ્યું છે. ૨ ને ચ કર્યો પણ કર ને ચ ન કરતાં થ જ ચાલુ રાખ્યો ! “જોડાક્ષર વિચાર ''માં તે વળી --- હર જેવાં રૂપને પણ ગુજરાતી તરીકે ગણ્યાં છે !
બ્રાહ્મી સુધી પાછાં ન જવાય, તે પણ આપણું સમાન લિપિવ્યવસ્થાને આધારે મુદ્રણટંકન-લેખન ત્રણે દષ્ટિએ સુગમ અને સરળ થાય એવી એક જ ભારતીય લિપિ ભારતની બધી જ ભાષાઓ માટે પૂરતી છે. પણ એમ ન કરવું હોય, તોય આપણી લિપિમાં રહેલા ગોટાળા અને સાં તે દૂર કરવા જોઈએ ને ! લિપિને પરિશુદ્ધ અને તર્કશુદ્ધ કરવા અંગે સૌ વિદ્વાનોએ ગમ્ભીરતાથી, રૂઢિના પૂર્વગ્રહથી મુક્ત થઈને જ વિચારવું જોઈએ. એને માટે આપણી લિપિઓની પૂર્વભૂમિકા, આપણુ અન્ય સગોત્ર લિપિઓની પરિસ્થિતિ વગેરેને યથાર્થ તલનાત્મક વિચાર અત્યંત ઉપયોગી સિદ્ધ થશે. ભૂતકાળનાં જ શાસ્ત્રીય વિધાની કણિકાઓ. સાથે આપણે વર્તમાનને સાંધવાને છે અને એને આધારે ભાવિના એંધાણ પારખી આવનારી પરિસ્થિતિઓને અનુરૂપ થવાને પુરુષાર્થ કરવાને છે. તે જ “બહુજનહિતાય' એવી લિપવ્યવસ્થા આપણે સ્થાયી કરી શકશે.
For Private and Personal Use Only