Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 115
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચથાવલોકન ૨૯ પ્રસંગે શિવ-પાર્વતીના આશીર્વાદ લેવા અનિવાર્ય રીતે આવશ્યક છે. શિવ-પાર્વતીચરિત્રને વિગતે વર્ણવવા માટે લેખકશ્રીએ “ કુમારસંભવમ્', “ મહાભારત', અને “અમરકોશ'ના સંદર્ભે * નિત્યકર્મ' (પ્ર. ૨) માં દેવકર્મ વિષે વિગતે માહિતી આપી છે. બ્રાહ્મમુહૂર્તમાં ઇષ્ટદેવનું સ્મરણ, કરદર્શન, ભૂમિસ્પર્શ, નમસ્કાર કરવાનું જણાવ્યું છે. આ પ્રસંગોને અનુરૂપ બોલાતા સર્વે મંત્રોને અહીં સમાવેશ કરવામાં આવ્યું છે. ભારતીય સમાજવ્યવસ્થા (પ્ર. ૩) મુજબ ભિન્ન ભિન્ન જ્ઞાતિઓ અને ભાષાઓ ધરાવતા આપણે દેશ મુખ્યત્વે ચાર જાતિઓમાં વિભક્ત છે. બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. વર્ણવ્યવસ્થાનુસાર દરેક પિતાના કાર્યમાં નિપુણ હવા જરૂરી છે. અર્શી મનુસ્મૃતિ, પુષસૂક્ત અને મહાભારતના સંદર્ભો નોંધ્યો છે. ત્યારબાદ આશ્રમવ્યવસ્થા વિષે (પ્ર. ૪) વિગતે ચર્ચા કરવામાં આવી છે. પાંચમું પ્રકરણ સંસ્કારવિષયક છે. દ્વિજાતિએ અષ્ટિ સુધીના બધા સંસ્કાર વિધિપૂર્વક કરવા જોઈએ. આશ્રમકાળ સાથે સંસ્કાર અવિભાજ્ય રીતે જોડાયેલા છે. આ સર્વે સંસ્કાર તેમ જ વ્રત, હેમ, યજ્ઞ વગેરેની મહત્તા આજ સુધી જળવાઈ છે. કુલ ચાલીસ સંસ્કારોમાંથી સળ સંસકારો મહત્વના છે. ધર્મશાસ્ત્રની આજ્ઞા અનુસાર ષડશ સંસ્કારો કરવા જ જોઈએ. આ બધાને ટ્રકમાં ઉલલેખ કરીને વિવાહ વિષે વિગતે ચર્ચા કરવામાં આવી છે. વિવાહના આઠ પ્રકારમાંથી બ્રાહ્મ, દેવ, આર્ષ અને પ્રાજાપત્ય પ્રચલિત છે. વિવાહવિધિમાં સૌથી વધુ મહત્ત્વનાં હેમ અને સપ્તપદી છે. કન્યાવિદાયને પ્રસંગ આનંદદાયક અને કરુણાસભર હોય છે. અહીં મહાકવિ પ્રેમાનંદના “ ઓખાહરણ'ના પ્રસંગને નોંધવામાં આવે છે. શૌચાશૌચવિષયક ચર્ચામાં (પ્ર-૬) નોંધ્યું છે કે સોળ સંસ્કારોમાં અંત્યેષ્ટિસંસ્કાર ખૂબ જ મહત્ત્વનું છે. પ્રત્યેક વ્યક્તિને જન્મ અને મૃતક સંસ્કાર કરવાનું અનિવાર્ય છે. પિંડદાન, અસ્થિસંચય, અસ્થિવિસર્જન તેમજ શ્રાદ્ધના ત્રણ પ્રકારની અહીં (પ્ર. ૭) ચર્ચા કરી છે. નિત્ય, નિમિત્તિક અને કામ્યકર્મ તેમજ શ્રાદ્ધ માટેના યોગ્ય સ્થળ વિષે નેધ કરી છે. તીર્થયાત્રા (પ્ર. ૮ )નું મહત્વ સમજાવી વિવિધ તીર્થક્ષેત્રો જેવાં કે બદીધામ, કેદારનાથ, યમત્રી, ગંગોત્રી, કાશી, ગયા નર્મદા વગેરેની માહિતી આપી છે. દાન વિષે (ક. ૯ ) જણાવી નોંધ્યું છે કે ઉત્તમદાન એ સુવર્ગદાન છે. દાતાએ મન, વચન અને કાયાથી ભાવપૂર્વક દાન કરવું, વ્રત, ઉત્સવ (પ્ર. ૧૦ )માં રામનવમી, અખાત્રીજ, જન્માષ્ટમી, ગણેશચતુથી, નવરાત્રી, દશેરા, દિવાળી જેવા અનેક ઉત્સવોને આવરી લીધાં છે. શાંતકર્મમાં (પ્ર. ૧૧) ગણપતિપૂજન તેમ જ નિર્વિદને પ્રસંગ પાર પાડવા કરાતી ગણપતિની સ્થાપના વિષે નોંધ્યું છે. શુભ પ્રસંગોએ નવગ્રહશાંતિ, વાસ્તુપૂજન, નવચંડી યજ્ઞ કર , ' મ પ નું બળ છે દાયક અને કથાકારક છે. પ્રકરણ ૧૨ અને ૧૩માં For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124