________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિશીથ નટવર ધ્રુવ
આમ શ્રી રામજીભાઈ પટેલે જેને “વર્ણ સમ્રાટ' નું બિરુદ આપ્યું છે, એ “ર' છેક નામાભિધાનથી વિવાદ જગાડે છે. બારાખડીનાં રૂપમાં અપવાદ સરજે છે. એનાં જોડાક્ષરી
અંગેના વિવાદથી તે તોબા ! અને અંગ્રેજી શબ્દોની જોડણીમાં તે એ બળાત્કારે ઘુસણખોરી કરીને છેક બેહદા વિવાદ ઊપજાવે છે. માટે જ કહેવું પડે છે કે “ર' વાસ્તવમાં વિવાદ સમ્રાટ છે.
રેફના જ અનુસંધાનમાં ક્ષ અને ૪ વિષે પણ વિચારી લઈએ.ક્રમાંક ૧૨ – પરિણામે ક્ષ માં કષ છે એવી કોઈ પ્રતીતિ પણ આપણને થતી નથી, અને જોડાક્ષરને મૂળાક્ષરમાં ખપાવવો પડે છે.
ક્રમાંક ૧૩
ક્રમાંક ૧૪. એક દેવનાગરી અને ગુજરાતીમાં જ આ “ક્ષ ને સ્થાન અને માન આપવાનું શું પ્રયોજન છે તે અકળ છે. જપ અને કષ કેકષ લખવાની સરળતા છે જ. આવો, એ જ રૂ૫ વાપરીએ. શાસ્ત્રશુદ્ધ પણ રહીએ, તર્કશુદ્ધ પણ થહીએ.
એ જ રીતે બાલીમાં E = જ છે, અને h = છે. એમને જ એ જોડાક્ષર વર્ણોને ઉપર નીચે મૂકવાથી થાય છે તે આવોઃ E, એના ક્રમિક વિકાસ દ્વારા જ્ઞ મળ્યો છેઃ
ક્રમાંક ૧૫ : પારણામે ક્ષ ની જેમ જ્ઞ પણ મૂળાક્ષર તરીકે ખપાવાય છે ! ક્ષ માં તે મૂળ ઉચ્ચારણ વિશે ઓછે અંશે જળવાયું પણ છે, પછી ભલે મૂર્ધન્ય “” ને બદલે તાલવ્ય
શ” ધૂસી ગયો હોવાને મત માન્ય રાખીએ, પણ જ્ઞ નું ઉચ્ચારણ પણ દેવનાગરીમાં લખાતી ભાષાઓએ ગુમાવ્યું છે. હિન્દીમાં એનાં થ/ગ્યે, ગુજરાતીમાં નન્ય અને મરાઠીમાં ૭ એવાં ઉચ્ચારણો થઈ ગયાં છે. એ વિકૃત ઉચ્ચારણને જ શુદ્ધ ગણવાની ચેષ્ટા પણ આપણે કરીએ છીએ. રોમન લિપ્યાર કરતી વખતે પણ આ ગોટાળો ચાલુ રાખીએ છીએ. જ્ઞાનપીઠ પારિતોષિક અને જ્ઞાનેશ્વરીને માટે અંગ્રેજી છાપાંમાં Jnanapeeth Awards કે Jnaneshwari લખાય તેને મરાઠી વાચકો વિરોધ પણ કરે છે, કહે છે કે કાં તે મરાઠી ઉચ્ચાર મુજબ Dnyanpith અને Dnyane#hwari લખે, અથવા હિન્દી મુજબ Gyanpith અને Gyangehvari લખે ! જાણે મરાઠી અને હિન્દી સિવાય બીજી કોઈ ભાષા જ ભારતમાં નથી !
બાંગ્લામાં ઉચ્ચારણો ઘણાં બદલાયાં હોવા છતાં લિપિમાં જોડણી તે સંસ્કૃત પ્રમાણે જ થાય છે. ક્રમાંક ૧૬. જ અને – ની જે વર્ણાકૃતિઓ હૈય એને જ આધારે પોતપોતાના તનિયમને અધીન જગને જોડાક્ષર કન્નડ, તેલુગુ અને પ્રસ્થાક્ષર લિપિઓમાં બતાડાય છે. દાક્ષિણાત્ય ભાષાઓમાં – ઉચ્ચારણ છે, એટલે જનનું ઉચ્ચારણ પણ જળવાયું છે. એ લોકો રોમન લિયેન્ડર પણ jn એમ જ કરે છે.
એક દેવનાગરીને જ વળી શું ભૂત વળગ્યું કે એમાં કશ લખવાની સંપૂર્ણ સગવડ હોવા છતાં ન જેવી આકૃતિ બનાવાઈ જેમાં -” ને કોઈ અંશે પણ સચવાયા નહિ! શ =મ છે એની સ્મૃતિ પણ ગઈ, એને ઉચ્ચાર પણ. તેય ભૂલ્યાં ત્યાંથી ફરી ગણુએ, જાગ્યા ત્યારથી
For Private and Personal Use Only