Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 93
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લિપિ અગેના કેટલાક મિથ્યા વિવાદ ' અરે ! કયાં શાસ્ત્રોએ એ રેફને ત્યાં “વિરાજમાન” કર્યો છે? આપણાં મૂળ શાસ્ત્રો જે ઋષિમુનિઓએ રચ્યાં એમના યુગમાં લિપ હતી કે નહિ તે પણ આપણે નથી જાણતાં. હેય, તે પણ એ દેવનાગરી' ને નહાતી જ, ભાષા અને વ્યાકરણને સૂકમ અને વૈજ્ઞાનિક રીતે વિચારનારા એ તેજસ્વી પર આવી અશાસ્ત્રીયતા કોઈ રીતે નભાવી ન લેત, એટલું તે નિશ્ચિતપણે કહી શકાય. આપણે હવે આ માટે ગમ્ભીરતાથી વિચારવું રહ્યું. બ્રાહ્મીના ચિહને જાળવી રાખવું, પણ એના તકને વિસારે પાડે એમાં તે કઈ શાહિ ! બ્રાહ્મીની જ ઓત્તરીય શૈલીમાંથી ઉતરી આવેલી બાંગ્લા લિપિનું ઉદાહરણ આપણી સામે છે જ. આ, દર્પ, અશ્વ એમ લખીએ ; મધ-અય અને વય-સૌને શુદ્ધ ગણીએ; કાવ્યમાં રેકને એના સ્વાભાવિક સ્થાને “ વિરાજમાન” કરીએ .. અંગ્રેજી આર્ટવર્કવર્ડ ઇત્યાદિ શબ્દોનાં બહુવચની રૂપે આસ-વસવસ એમ લખવાં કે આ વક–વર્સ એમ લખવાં એના વિષે પણ વિવાદ ચાલે છે. આ તો વળી તદ્દન વાહિયાત વિવાદ છે. સમસ્ત અંગ્રેજીભાષી વિસ્તારમાં ઍકસફર્ડ શબ્દકોશ એકમેવ માનક આધાર ગણાય છે. એમાં અંગ્રેજી શબ્દોના માન્ય ઉચ્ચારે IPA દ્વારા સમજાવ્યા છે. ઉપર્યુક્ત બધા જ શબ્દોની ઉચ્ચારટીમાં ૨ 'કાર છે જ નહિ! જોડણી (Spelling)માં બતાડાતે " ઉચ્ચારમાં તે સર્વથા શાન્ત છે. એ તે બહુધા એના આગલા સ્વરને વિલંબિત કરી નાખે છે. આ બધા શબ્દો આપણી લિપિમાં ઉતારીએ, ત્યારે એ શાન્ત “૨'કાર કઈ રીતે બતાડાય ! Balm નું આપણે બાલ્મ થોડું જ લખીએ છીએ?— બામ જ લખાય ને ! Psalm નું સામે ન જ લખાય, કારણ કે p અને ! બને શાન્ત છે, એનું લિયન્તર સામે મ એમ જ થાય. એ રીતે ઉપર્યુક્ત બધા શબ્દ આટ-આટ્સ, વક-વક્ર, વીવસ એમ જ લખાય. જે દીર્ધત્વસૂચક ચિહ ન વાપરવું હોય તે આટ-આટ્સ, વક–વક અને વડ-વડુસ એમ લખવાથી પણ એ અંગ્રેજી શબ્દોનું શુદ્ધ ગુજરાતી લિયનર થશે. Sport, March, party, surface, circus, government 1791 242124 RELHI 4 Mgaulan છે, કોશમાન્ય શિષ્ટ ઉચ્ચારમાં એને સ્થાન આપવાનું નથી. એટલે આવા “૨'ને આપણી લિપિમાં બતાડવાનું કોઈ પ્રયજન નથી. જ્યાં “ર 'કાર છે જ નહિ, ત્યાં એને પરાણે ઘુસાડ અને પછી એને કયે ઠેકાણે “વિરાજમાન” કરવો એ અંગે વિવાદ કરવો એના જેવી બીજી કોઈ નિન્દ અને હાસ્યાસ્પદ પ્રવૃત્ત નહિ હોય! આ વિવાદ કેટલે મિશ્યા છે એ વિશે વધુ તે શું કહેવું ! અલબત્ત, અમેરિકામાં જે અંગ્રેજી બોલાય છે એમાં આ “r' ઉચ્ચરિત કરવાનો આદેશ અમેરિકી શબ્દકોશામાં છે, પણ આપણે અંગ્રેજી ભાષા સાથેને સાંસ્કૃતિક અને ઐતિહાસિક સબ-ધ બ્રિટનીય અંગ્રેજી જોડે છે. આખાય રાષ્ટ્રસમૂહ (Commonwealth)નાં સર્વ રાષ્ટ્રમાં બ્રિટનીય અંગ્રેજી જ માનક ગણાય છે. તે છતાં આટલા શબે પૂરત આધાર આપણે અમેરિકી અંગ્રેજીને જ રાખવું હોય અને ર-કાર બતાડવો જ હાય, તે એનું સ્થાન તે તાર્કિક રાખીએ ને ! અરે, રેફનું સ્થાન તે આપણું શબ્દોમાં પણ તાકિદ કરવું પડે, એમ ન કરવું હોય, તે પણ આટલા અંગ્રેજી શબ્દ પૂરતું તે આસ-વર્કસ–વસ લખવું હ મણી હોવું જોઈએ. આ ૧૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124