________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિશીથ જટવર મુર) અને શાસ્ત્રીયતા અંગે કોઈ શંકા ઉઠાવવા જેવી નથી. દરેક સ્વરચિહ્ન તે-તે સ્વરોચ્ચારણ પ્રક્રિયાનું પ્રતિનિધિત્વ કરે છે. એક મત એવો છે કે સ્વરમાળા કંઈ અ–ની બારાખડી (બારાક્ષરી) નથી. પણ આપણે જોયું કે દરેક સ્વર જેમ વર્ણ છે, તેમ અક્ષર પણ છે. પરિણામે સ્વરમાળા એ સ્વરની “બારાખડી” જ છે એ સ્વત: સિદ્ધ છે.
બીજ, લિપિમાં પ્રાગપર ચિહ્નનું સૂચકત્વ સ્થાયી નથી રહેતું. દાત. = અ છે, એ વાત કેવળ સદસ્ડ (પાણવાળા) વર્ણોને લાગુ પડે છે, આ જ ચિહ્ન નિર્દડ (પાણ વગરના ) વર્ણોને લાગે, ત્યારે એ આકાર સૂચવે છે. દા.ત. કા-દા. એ જ કાન પર જ્યારે માત્રા સવાર, થાય છે, ત્યારે એ ઓ-કાર સૂચવે છે, ત્યારે એ = અ અને = એ એવા કઈ તર્કની જરૂર નથી રહેતી. ચિહ્નોના સંયોજનથી એક સ્વતંત્ર સૂચિતાર્થ પ્રાપ્ત થાય છે, જેને એ જ રીતે સ્વીકાર કરવો ઘટે.
આ રીતે સ્વરે લખવાથી મુદ્રણ અને ટંકન માટે કેવળ “અ”ની જરૂર રહેશે. એનાથી સાક્ષરતા અભિયાનમાં પણ નોંધપાત્ર સરળતા આવશે. ફ + અ = ક, ફ + અ = ક, ફ + અ =કુ, ફ+ અ = કુ એમ સમજાવવું અને શીખવવું કેટલું સરળ થાય !
અહીં ખાસ ઉલ્લેખ કરવો જોઈએ કે શ્રી કાકાસાહેબ કાલેલકર આ પદ્ધતિના પુરસ્કર્તા હતા, અને એમના જીવનના પાછલાં વર્ષોમાં આ જ રીતે લખતા. ૧૮ થી પણ વધુ ભાષા જાણનાર પૂ. વિનેબા ભાવે પણ આ પદ્ધતિને અનુમોદન આપતા. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિએ પણું આ રૂપ ક્યારનોય પ્રચલિત કર્યા છે. પણ કેવળ રૂઢિવાદીઓના દુરાગ્રહને લીધે કેન્દ્ર દ્વારા માન્યતા પામ્યાં નથી. આજે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ આ પદ્ધતિને જોરદાર પ્રચાર કર્યો છે. આવો, આ રૂપની શાસ્ત્રાયતા સમજીને વિવાદો મિટાવીએ; લિપિને સરળ બનાવીએ.
સ્વરે અંગે એક અન્ય વિવાદ પણ સમજવા જેવો છે. દેવનાગરી, ગુજરાતી, બાંગ્લા એ બધીય લિપિઓમાં હ્રસ્વઇનું સ્વરચિહ્ન “C ” છે, જે વર્ણની ડાબી બાજુએ લગાડવાનું છે. બ્રાહ્મી લિપિમાં બધાં જ સ્વરચિહ્નો વર્ણની જમણી બાજુએ જ ઉપલા, વચલા કે નીચલા હિસ્સામાં રહેતાં. હકીકતમાં મુદ્રણ-ટંકન માટે આ જ યોજના આદર્શ છે. ઇસ્વઈ તથા દીર્ઘઈનાં ચિહ્નો: એમાં જ મણી બાજુએ ઉપલા હિસ્સામાં રહેતાં. એનાં કમિક વિકાસમાં બ્રાહ્મીની. ઔત્તરીય શૈલીમાં હ્રસ્વઇનું ચિહ ડાબી બાજુએ વિકસી ગયું. એ સ્પષ્ટતઃ બેટી દિશામાં થયેલો વિકાસ છે. ઉચ્ચારમાં વ્યંજન પહેલે હૈયે છે, એ પછી. એ જ રીતે લેખનમાં પણ વ્યંજન પહેલે લખો ઘટે. સ્વર કે સ્વરચિત એના પછી જ લખાય. “ક” લખે, તે પણ એને અર્થ ઇ+ ફ નથી, ક + ઇ જ છે. વાકપ્રતિબિબત્વને દા કરનારી કોઈ પણ લિપિમાં આવાં વિસંવાદી ચિતા ત્યાજ્ય ગણવાં જોઈએ.
એ દષ્ટિએ બ્રાહ્મીની દાક્ષિણાત્ય શૈલી વધુ પ્રામાણિક રહી. એમાં એ ચિહ્નો કાં તે હતાં ત્યાંનાં ત્યાં રહ્યાં, અથવા બને જમણી બાજુએ વિકસ્યાં. આ જમણી બાજુને વિકાસ શાસ્ત્રીયતાને સર્વથા સુસંગત છે.* મલયાળ” લિપિમાં “1” હૃસ્વઈનું ચિહ્ન છે,
1 x આ લેખમાંના લિપિ સંકેતને લેખના અંતે દર્શાવવામાં આવ્યું છે. લેખમાં લિપિસકેત ક્રમાંક જણાવે છે.
For Private and Personal Use Only