Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 64
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org {ce ધીરેન્દ્ર મ. માસ્તર (મધુરમ) રહેલા છે અને એમાં ૧૨૦૦ મહાલઘુકાવ્યોની ઊર્મિમાળામાં સળગ ભાવત તુ રહેલા છે. એ દિષ્ટએ એને કવિ Lyrical Epic કહે છે. ૧૯૩૯માં કવિવર ટાગારના આશીર્વાદ પામેલા આ કવિએ ટાગોરના જેવી જ ઉત્કટ ગાંધીભક્તિ અહીં સ્પંદિત કરી છે અને તે ય કાવ્યમાં, કવિના આ મહાકાવ્યના ચોથા ભાગને માત્ર ‘ભક્તિસુધાકાંડ ’ નોમક અંશ જ કવિપરિવાર તરફથી વિના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે પ્રગટ થયેલ કવિકૃત ‘દીપાંજલિ મકા−૧-૨ 'માં પ્રગટ થયેલ છે. પ્રસ્તુત ચોથા ભાગ ખુદ કવિને સૌથી વધારે પ્રિય હતા, ક્રમકે એમાં અમના નિજી ધબકારા સહુથી વિશેષ હાવાનુ` એમનું મંતવ્ય છે. આ સિવાયના બાકીના અપ્રગટ કાવ્યભાગમાંથી કવિને ૧૯૩૦ની દાંડીકૂચ, ૧૯૪રા ‘ કરેંગે યા મરેંગે' જગ અને ૧૯૪૭ની આખલીની શાંતિ— આ પ્રસ્થાનત્રયી પ્રિય હતી, કેમકે એમની દૃષ્ટિએ એમાં વીરાકેક તેા અહિસાના અભયામૃતને છાજે એટલા જ હતા. દાંડીકૂચ-પહેલુ· પ્રસ્થાન ૧૯૩૦ની દાંડીક઼ને કવિ પ્રેમધર્માત્માની દિવ્યકુચ ' તરીકે ઓળખાવે છે. આર્ભમાં કવિ કહે છે— “ મરુ' હું કાગડા માતે, કૂતરા માતથી મરુ' લીધા વિના સ્વરાજે ના, પાછે તે ઘેર હું કરું ' જિગરે નીકળ્યા ફાટી, જ્વાળામુખી શું ગાંધીના વાળા દેશ વ્યાપીને સહી શકે શું આંધીના . ક્રાવાગ્નિમાં દેશ આખા મરે છૅ, 'ભા પાપા ગાંધીઆંખે તરે છે, શ્વાસેાશ્વાસે ક્રાંતિમાન ઝરે છે, દિવ્યા શક્તિ પ્રેરણા શું કરે છે ! જાગ્યા ગાંધી, જાગશે દેશ આખા, ઊઠ્યો ગાંધી, ઊશે દેશ આખા લાએ લાણા, લાકમાં ચેતનાં છે, એવી કેવી ગાંધીની ચેતના છે ! ગીતા વાંચું-ઘેર ખેડયે શું શાંતિ? ગીતામે પ્રેરતા ક્રાંતિ ક્રાંતિ! છે ગીતા જો શાંતિથી વાંચવાની, વાંચી ધ ગૂઢ ઉકેલવાની વાંચેલું તે સ` વિચારવાની આચાર તેા પાર ઉતારવાની, કવિ એ સૂચના પ્રભાવ આલેખે ઇં પાદે પાદે પુણ્યશ્રીના પરાગ, ચેતાવે છે, દેશને શા ચિરાગ પિલ્ઝીમ ાસ એ શું ચાલ્યા એ યાત્રિક રહે શું ઝાલ્યા અને એ કૂચ એટલે કવિના શબ્દોમાં—— Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ પા ની એ ચ, હિરની હદ જાણે ચ, અવધૂતની અદ્ભુત કૂચ, અભૂતપૂર્વ અશ્રુત સૂર્ય, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124