Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાંધીભક્ત કવિ “કુસુમાકર' કૃત અપ્રકટ ધીમહાકાય 'મહાત્માયન”
અને એ માટે–
એ તે એક યા રે. ત્યારે
ગાંધીને બોલડે ગાજે વિશ્વની અમૃતવાણી
પ્રેમની પાવક જવાળા ગાંધીની વાણી કલ્યાણી. વિશ્વસંતની આ કાર્ય પરંપરા માટે વિકથન છે –
વિશ્વના સંતે આમ એકલરામ જ જમે
વિશ્વનાં ત્રણનાં વિખડાં પ્રેમ આનંદથી અમે. અને ગાંધીજી ત્યારે લાગતા હતા–
શાંતિમૈયા જાણે આ આભથી ઉતરી મૂર્ત
વિશ્વકલ્યાણ પ્રાણે શું સાધે મંગલ મુહર્ત. એટલે જ –
ગાંધી તે એકલે ચા પ્રેમને પંથ એ ચાલે, બુદ્ધને પંથ એ ચા ઈસુને પંથ એ ચા. ગાંધીના પગલે પગલે દેવફરસ્તા હાળા ગાંધીના ડગલે પગલે પ્રેમના રસ્તા હાળા.
અને---
ગાંધીની વાણીમાં આજે નીતરે પ્રેમને, સત્યને સણુલે છાજે પ્રેમ આનંદને, આજે. એને પ્રેરી રહ્યો અમૃત અંતર આજે એ તે વેરી રહ્યો છું, પ્રભુને પ્રેમપંથ
ગાંધી એટલે ચાલે . આવા ૧૯૪૮માં રચાયેલ આ “મહામાયન” નામક પ્રેરક ઉન્નત મહાકાવ્યના કર્તાનું નિધન છું. સ. ૧૯૬૨માં થવા પામ્યું. ગાંધીજમસવાશતાબ્દીટાણે આજે ગાંધીજીને એ અગ્રગટ કાવ્યદ્વારા આપણે અંજલિ આપીએ,
wા ૧૦
For Private and Personal Use Only

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124