SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાંધીભક્ત કવિ “કુસુમાકર' કૃત અપ્રકટ ધીમહાકાય 'મહાત્માયન” અને એ માટે– એ તે એક યા રે. ત્યારે ગાંધીને બોલડે ગાજે વિશ્વની અમૃતવાણી પ્રેમની પાવક જવાળા ગાંધીની વાણી કલ્યાણી. વિશ્વસંતની આ કાર્ય પરંપરા માટે વિકથન છે – વિશ્વના સંતે આમ એકલરામ જ જમે વિશ્વનાં ત્રણનાં વિખડાં પ્રેમ આનંદથી અમે. અને ગાંધીજી ત્યારે લાગતા હતા– શાંતિમૈયા જાણે આ આભથી ઉતરી મૂર્ત વિશ્વકલ્યાણ પ્રાણે શું સાધે મંગલ મુહર્ત. એટલે જ – ગાંધી તે એકલે ચા પ્રેમને પંથ એ ચાલે, બુદ્ધને પંથ એ ચા ઈસુને પંથ એ ચા. ગાંધીના પગલે પગલે દેવફરસ્તા હાળા ગાંધીના ડગલે પગલે પ્રેમના રસ્તા હાળા. અને--- ગાંધીની વાણીમાં આજે નીતરે પ્રેમને, સત્યને સણુલે છાજે પ્રેમ આનંદને, આજે. એને પ્રેરી રહ્યો અમૃત અંતર આજે એ તે વેરી રહ્યો છું, પ્રભુને પ્રેમપંથ ગાંધી એટલે ચાલે . આવા ૧૯૪૮માં રચાયેલ આ “મહામાયન” નામક પ્રેરક ઉન્નત મહાકાવ્યના કર્તાનું નિધન છું. સ. ૧૯૬૨માં થવા પામ્યું. ગાંધીજમસવાશતાબ્દીટાણે આજે ગાંધીજીને એ અગ્રગટ કાવ્યદ્વારા આપણે અંજલિ આપીએ, wા ૧૦ For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy