Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 80
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હરીશ પંડિત –એટલે કે, નિસ્બત છે આપણુ, તે ભાવના આકાર પ્રત્યે, અને નહિ કે ભાવના સંભાર પરત્વ. શ્રી “ દર્શક'ના ગોપાળબાપાને સદગુણોને કોથળા કહેવા સધીને સુરેશ જોશીને આક્રોશ આ મુદ્દા ઉપર મંડાય છે. એમના હદયના મૂળમાં ચડતી મુદિતા-કરુણા-પૌત્રી-ઉપેક્ષાની કયાં ના કે અવગણના છે? એમ તે બાલમુકુંદ દવેના “જાનું ઘર ખાલી કરતાં'––ની તૂટેલી ફૂટેલી ચીજોની યાદી વટાવીને પુત્રશોકના ભાવ લગી યાત્રા કરવામાં ક ભાવક ઘેરી નિજી નિસ્બત નથી અનુભવ ? રસ એ બાબતમાં પડે છે કે સેંગર આપણું ક્રિયાકાંડોમાં અને ઉત્સવ પર્વોમાં આ ફિલિંગ ( =મિં) ને વધારે સરસ અભિવ્યક્ત થતી વિચારે છે? શું ટ્રેજેડી કે શું સ્તવને અને લોકવિદ્યાના સંદર્ભે શુ પાળિયો કે શું પથ્થર; અહીં સર્વને આદર – Feeling is expressed best by rituals and attitudes, which turned and embodied by the artist in representing Symbolism, Music is the best art which fits best with such ideas "..... –અર્થાત આપણ યિાકાંડો અને અભિગમોમાં આ Feeling (= ઊર્મિ) ઉત્કૃષ્ટપણે હોરી ઊઠે છે. એ વળે વિકસે છે કળાકાર દ્વારા, પ્રતીક વડે અને પ્રતીકધારા દ્વારા, ( અને તેથી જ) આવા વિચારોના અનુષંગે સંગીત એકમેવ એવી કળા છે. રૂદ્રાષ્ટાધ્યાયીના પઠન વખતે ઉચારતે આ મંત્ર મૈત્રીભાવની લાગણીને વરિત, મધ્યમ અને ઉદાત્ત આરાહઅવરોહ દ્વારા સંભળાવે છે અને યજ્ઞયાગાદિ પ્રસંગે મંત્રોષથી વાતાવરણ ગૂંજી ઊઠે છેઃ મિત્રસ્ય મા રાક્ષુખા સર્વાણિ ભૂતાન સમક્ષત્તામ | મિત્રસ્યાચાક્ષખા સર્વાણિ ભૂતાનિ સમીક્ષે/ મિત્રસ્ય ચક્ષુખ સમીક્ષા મહેતા (રૂદ્રાષ્ટાધ્યાયી, અધ્યાય ૯, લેક ૧૮) અર્થાત “ સર્વ ભૂતે ( = પ્રાણીઓ)ને મિત્રના ચક્ષુએથી જોઈએ.”—આ ઊર્મિનું સંગીત પ્રગટે છે વિવિધ ક્રિયારૂપે સમી/સમીક્ષામાહ/સમીક્ષ—ામ દ્વારા, એક ચક્ષ (નેત્ર) શબ્દ જ મિત્ર સાથે જે અલગ અલગ ઉપસ્થતિથી સંકળાય છે, એની સન્નિધિ પણ સમૂહમાં જે શેષ પ્રગટાવે છે, અને ગદગદ પ્રભાવ ઓછો નથી હોતા. ઉદાત્ત અને અનુદાત્તનું જે ભારતીય સ્વરબંધારણ છે એને પણ આમાં ફાળે સંગીતદષ્ટિએ હોય જ. અહીં, પ્રતીક બની આવે છે મિત્ર ( = સુર્ય) અને એ રીતે સૂર્યોપાસનાનું ક્રિયાકાપડ શુષ્ક વિધિ ન રહેતાં સધળા પર્યાવરણને શુભરૂપે સંડોવે છે એ ઉમેરીએ. એવા અનેક સૂર્યાસ્તને કલાકારે નિજ ચેતનાથી પ્રગટાવે છે ત્યારે કળાકારને પણ સ્વતંત્ર ઉન્મેષ પ્રગટ થયા વગર રહેતી નથી. રહે પણ નહિ. લેંગર રેજેડીનું ઉદાહરણ લઈ વાત કરે છે એટલે કે. એ કહે છે કે, માનવજીવનના એક લય ( = રિધમ )નું આલેખન જેડી (શાકમય નાટક)માં થયેલું હોય છે. ટ્રેજેડીને વિષય કોઈની ઈરછા. કોઈને સંધ. કોઈને જય, કોઈને પરાજય, હોય છે અને એની રચના વૃદ્ધિ વિકાસ ક્ષય એવા લયમાં રચાય છે. આપણે ત્યાં ક્ષયને બદલે નિર્વાણ (દા.ત. “દીપનિર્વાણ' દર્શક) એવી સંજ્ઞા વપરાય છે. સેંગર એક સ્પષ્ટતા કરે છે કે, સત્ય દર્શાવવું એ કળાને ધર્મ છે. અર્થાત કળા જ્ઞાન આપે છે, આ જ્ઞાન સામાન્યનું હોય કે વિશેષનું હોય, એ આપણને વિચારના સ્તરે મૂકી આપે છે અને મૂકી આપે તે જ એ કળા. ફેંગર એ વાત ઉપર ભાર મૂકે છે કે આ કલાકૃતિઓ જીવનના પ્રશ્નોના જે ઉત્તર આપે છે એ સામાન્ય ઉત્તર નથી હોતા, તે લૌકિક પ્રમાણે અને પુરાવાઓની પેલે પાર જાય એવા હોય છે અને બુદ્ધિને એ દ્વારા સમાધાન મળે જ એવું નથી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124