________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હમેશા જમાનદાર
રહેતાં હતાં અને છળકપટ તથા જોરજુલમ ગુજારતાં હતાં. આ ગ્રંથમાંનાં કથાનકે(અધ્યયન)ને મુખ્ય ઉદ્દે શ તે આવા પ્રકારનાં કાર્યોથી દૂર રહેવાને માટે શિખામણ આપવાનું હોવાનું સૂચિત થાય છે અને તેથી ફરતા અંગેનું અતિશયોક્તિ ભર્યું વર્ણન અપેક્ષિત હોવાનું જણાય છે.
તે સુખવિપાક ધમાં ધાર્મિક વિધિવિધાન કરતા સાર રાજાઓની નોંધ થયેલી જેવા મળે છે. પરંતુ તેમના રાજવહીવટનું વિગતે વર્ણન એમાં નથી. આ વિભાગને મુખ્ય ઉદ્યશ સુખી જીવનના પ્રચારને હોવાનું કહી શકાય,
સમગ્રતયા અવલોકનથી એવું કહી શકાય કે વિપાકસત્ર ભિન્ન સ્વરૂપનાં ભારતીય રાજ્યનું 'ચિત્ર આપે છે. આ ગ્રંથથી એક તરફ લોકકલ્યાણલક્ષી વહીવટ કરતા રાજાઓની માહિતી મળે છે. તે બીજી બાજુ ઉગ્ર સ્વભાવવાળા રાજાઓની વિગતે હાથવગી થાય છે. આમ બે વિરાધાભાસી ચિત્ર દ્વારા આ ગ્રંથ, સુખ તરફ દેરી જતા, સમાજ અને શાસનની પારદર્શક વિગતે રજૂ
કરે છે.૨૪
૨૪ ગુજરાત યુનિવર્સિટી આયોજિત “ અખિલ ભારથીય જૈન મનોનિલ લિટરેચર'ના પરિસંવાદમાં ૧૯૮૬માં રજૂ કરેલા નિબંધના આધારે.
For Private and Personal Use Only