________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેા. જે. વિદ્યાભવન, મ્યુઝિયમનું મુઘલકાલીન ગ્રહણુક ખતપત્ર વિસ”. ૧૭૩૩૫
કોઈ અાખાન અને પિરાજ પરિવાર્ટ હવાલદાર પીરાજ ખાનનાં નામાં છે. આ અબ્દુલસનના નામ પરથી અબ્દુલપુર ′ અસ્ત (સત) ખાન પરથી આસ્તાડિયા અને પીરાજખાન પરથી * પી (ફી) રાજપુર ' નામા પડયાં હરી ? આ જંદલપુરમાં આવેલું એક ધર ભાઈ યમુના તથા તેના પરિવારને રૂ. ૧૬૩ નવા કોરા આપીને સા. કાસીદાસના ત્રણેય પુત્રોએ ભેગા મળીને ગ્રહેણે લીધુંએવી હકીકત નોંધાઈ છે. અહીં નવી · અઢી " ( ડી)ના – છાપવાળા * ૧૫ માસાના વજનના કોરા ’ એવું લખેલું છે. ઔરગઝેબના સમયે શરૂઆતમાં ૧૪ માસા કરતાં વધુ વજનના સિક્કા ચલઝુમાં હતા, પરંતુ તાંબાની અછત વરતાવાથી ૧૪ માસાના કરતાં ઓછા વજનના નવા સિક્કા પડાવી મહાબતખાને શરૂ કરાવ્યા હતા. આથી બારમાં દાપોહ થયા. બાદશાહના હુકમ પ્રમાણે એક રૂપિયાનુ” યજન ૧૧ માસા અને (૫) રતીનું નક્કી કરવામાં આવ્યું અને એ જ ચલણમાં ચાલરો બીજા કોઈ વજનના નહિ.૧૨ મુબલકાલીન પાખરા ખતપત્રોમાં ૧૧૫ માસાના વજનના સિક્કા ચલણમાં દ્વાવાનું નાંધાયેલુ જોવા મળે છે. આમ સમય જતાં રૂપિયાની ધાતુ-વજન-ની દષ્ટિએ અવમૂલ્યન થવા લાગ્યું હતું એ સ્પષ્ટ થાય છે.
અન્ય ખતપત્રોની જેમ અહીં રૂપિયાની રકમની સ્પષ્ટતા અમુકથી અડધી અને અમુકથી ખમણી ચાય એવી આ રકમ એવી સ્પષ્ટતા કરેલી નથી, પરંતુ આપનાર લેનારની લેવડ-દેવડની સ્પષ્ટતા પૂછ્યું રીતે કરેલી છે. ગીર આપવાની શરતો પદ્મ સ્પષ્ટ અને વિશિષ્ટ છે. આખી રકમ રૂા. ૧૬૩માંથા દર વર્ષે ૧૦ દોકડા વળે એમ લખ્યું છે. અર્થાત આછામાં ઓછાં ૧૬ વર્ષ સુધી એ ધર ગીરવે . કેમ કે રૂા. ૩ દર વર્ષે' ચામણી ખર્ચ વગેરે પેટે મજૂર ખાદ થાય.
ખતપત્રમાં વિસ્તૃત મકાન સામાન્ય જ હોવાથી તેમાં કોઇ વિશેષ પ્રકાશ પડતા નથી, કેમ કે એ પ્રકારનાં પ્રાચીન મકાનની માંતરિક રચના બાલમાં પણ કયારેક જોવા મળી શકે છે. ખતપત્રના લખાવ્યુની ભાષાની કેટલીક વિશેષતા નોંધી શકાવ એમ છે. જેમકે રસડુ ('. ૨૪) રસાડા માટે, દ્વાર = દ્વાર ( ૫. ૨૫-૨૬), કહરા ( પ. ૨૬, ૨૭) એ કરા = દીવાલના અથમાં છે. ગુજરાતી ભાષામાં હ્રસ્વ હૈં ઝંકાર વધુ પ્રયાજાયા છે, જેમકે મોનિમારાની = તરફની, ધણી કરાવિ ન કવિ તા ખરિચ તે મુજરિ આપિ' અર્થાત્ ધરધણી કરાવી આપે, ન કરાવી આપે તે તેના ખ મજરે આપે. મનુ'તું)માં સાત લીટીમાં ગુજરાતી અસ્પષ્ટ અને અશુદ્ધ દુર્વાગ્ય સહીએ છે. તે પૈકી માત્ર સા. કાલિ (શિ)દાસ નારણુજીની સહી જ સ્પષ્ટ વંચાય છે, કે જેના ત્રણ પુત્રોએ રૂા. ૧૬૩ રોકડા દર્દને ઘર ચણું લીધું. સાક્ષીદારની સહીઓ પૈકી ાત્ર કસવજી દરજી સાખ ધણી રે......', સા. કુ( કુંવર)જી મહે[] સખ ” અને સા. “ તલસીદાસ’ વહેંચાય છે ખતપત્ર નં. ૫૩ માં · ગામપટલ તુલસી નો ઉલ્લેખ છે તે જ અહીં સાક્ષીદાર તરીકે છે. લાગે છે.
k
ચ્યા ખતપત્ર અન્યત્ત થયું, દેવનાગરી ગુજરાતી મિશ્ર ભાષા અને અક્ષરામાં ૩૫ લીટીમાં લખાયેલું છે. અહીં ગીરવી દસ્તાવેજ અવાઢ વદ છે, ગુરુવાર વિ.સ', ૧૭૩૩ને રાજ થયેલા છે
૧૬ M,A., P, 215, 235-236, 299,
For Private and Personal Use Only