________________
Shri Mahavir Jain Aradhana Kendra
*r
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃષ્ણકાત ફિયા
રાજા પર્વત ભ્રષ્ટ છે. તેની સબ-ટેક્ષ્ટ પ્રારંભમાં જ મળે છે. તે કહે છે: દક્ષિણ તરફ ચાલા, માર્ગ નહીં હોય તેા છીંડુ પાડીશું...પ—આમ માર્ગ ન હોય તે છીંડુ પાડીને મા
કરે એવા તે છે.
લેખક કટાક્ષ કરે છે આવાં હીંડાં ઇતિહાસા સર્જી જાય, લકાના મુખે તે ખાલાવે છે, “ પતરાયે આ વાડમાં જે છીંડુ' પાડયુ’—એ એક જ કૃત્યથી ભાવિમાં ક્રાણુ જાણે કેવા ઇતિહાસ સર્જાશે? ''ર૧---નાટકમાં પાત્રો જે ઇતિહાસનું ઘડતર કરે છે તેની જાણે આ સબ-ટેક્ષ્ટ બને છે.
આમ રાજા પતરાયને કારણે ઇતિહાસ સર્જાય છે. પતરાય એટલે વેશ ? વૃંદના માણસા દ્વારા પ્રારંભમાં એ પાત્રનું સુરેખ ઉદ્ધાટન થયું છે. દા.ત., નૃંદ ત્રણ કહે છે: 'અરે, પતરાય તા સૂકી ડાળી લીલી થતી જોઇને જ રાજ્યના અડધો ભાગ જાલકાને આપી દેવાના હતા ૧૭ વૃંદ–ચાર કહે છેઃ 'હા, જુવાનીનેા વિલાસ ખરીદવા ભાળી પ્રશ્નને એ વેચવાના હતા? ૨૮ યુવાનીના દેવા અભિલાષ? માટે જ તેા રાઇ કહે છેઃ “ પતરાયને આ અભિલાષ હજી કઈ ધ્રુવીયે ઘટનાઓ સર્જશે. ખીજી બાજુ રાજકારભાર પહુ શિથિલ થતા લાગે છે. કરવેરા ઉધરાવનારાઓના જુલ્માની વાતે સંભળાય છે. ક્યાંક ક્યાંક અન્યાયની બીનાએ ય બને છે...' ૨૯ આમ જોઇ શકાય છે કે સબ-ટેટનું મહત્ત્વ અહીં લેખક બરાબર જાળવ્યું છે આ સન્મટેટ દિગગ્દર્શકે ધ્યાનપૂર્વક પકડવી જ રહી; જેથી પાત્રએ, નાટકે અને નટચમૂએ નાટકના ઉદ્ઘાટનમાં કેવાં વલણ બતાવવાનાં છે તે સમજાય. અપાયેલું આ ધ્યાન નાટ્ય-પ્રયાગને, નાટ્ય-સત્ય તરફ, વિકસાવી શકે.
આ સબ-ટેક્ષ્ટ ન પકડનાર દિગ્દર્શક કે વાચક બારાડીની ભાષા અંગે પશુ ગેરસમજ કરશે.૩૦ કારણ કે સામાજિક મેાભા, શિક્ષણુ, વય, સમય કે મિજાજ જ માત્ર વ્યક્ત કરવા ભાષાના સ્તરા હાંસલ કરવા કરતાં, બારાડીને મન ૯૦% સબ-ટેટના અર્થ અને ભાવસ'દર્ભો ખેલાતા ૧૦% સવાદોમાં સમાય ત્યારે એ નાટકની ભાષા બને છે. એવું એમનાં નાટક વાંચતાં સ્પષ્ટ દેખાય છે. આ નાટકમાં પણ એમ જ છે. અને એટલે ક્યારેક પદ્યમાં, ક્યારેક પદ્યાળુ ગદ્યમાં કે કયારેક માત્ર એકાદ બે શબ્દોમાં જ એ વ્યક્ત થાય છે. ખીજે કયાંય એનાં ઉદાહરણા શેોધવા જવું પડે તેમ નથી કારણ કે આ નાટકમાં આવતા આવણુાના દેહા એનાં ઉત્તમ ઉદાહરણા છે જે અહીં સૂચિત કરી શકાય. ગીતાની વિવિધ ભૂમિકા પણ છે : ક્યારેક એ પાત્રને ઉર્જાગર કરે છે; દા.ત., આવણુંક. કયારેક એ પ્રસંગેા વર્ણવે છે, જેમકે; ' કિસલવાડીની ફૂલ વેચતી કપટી જાલકા' વગેરે૩૩ તા ક્યારેક સમાંતર અભિનયની ભૂમિકા પણ રચી આપે છે; ઉ.ત., દર્પણુંપથી યુવાન લીલાવતી અને વૃદ્ધ પતરાયનું સમાંતર દશ્ય રજૂ કરે છે તેમાં યુવાન થવાના રાજા હૈયે કોડ ધરે છે. ઈત્યાદિ ગાય છે? ક્યારેક આકરા કટાક્ષ કરે છે, જેમકે; રાજા અમુક-તમુકતા જય, ખેાલેા, અમુકતમુકાય ! ' વગેરે,૭૫ કયારેક અનેક ભાવાન પણ એકસાથે નિર્દેશી આપે છે, જેમકે; મહેલ પછાડે, પડદા પાછળ રાજકાજના આટાપાટા, આંદિo ગવાતા શબ્દ સ્થળ-સમયનાં બંધને ભેદી અને અર્થચ્છાયાએ પણુ નિર્દેશે છે, ૩. ત., ′ મૂઠી મીઠાના મારે ગાંધી જો ’ચે,૩૭
'
For Private and Personal Use Only