________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાઈનો દપરાય
એમાં, મને કોઈએ કયાં પૂછયું હતું ?...અને કાલે એ કેવા લાગશે. -ખરેખર એ કોણ હશે -એ ય હું ક્યાં જાણું છું ?”૫૨ તત્કાલીન રાજાશાહીમાં રાણીની કેવી લાચારી ! આવણું જ એનું આમ છે ?
નિય છુટ્ટા મન થકી, કરવા નહિ અધિકાર મૂંગા-ભેળા લેકની પ્રતીક શી હું નાર ૫૩
રાજ્યના સાચા અધિકારી એવા રાઈને પણ એવું નિર્ણય-સ્વાતંત્ર કયાં છે? તે જાલકાને કહે છે “ આમાં જાણે હું સંમતિ આપી ચૂક એ રીતે તું વાત કરે છે, જાલકા ! ૫૪ જાલકા કહે છે: “તારે તે ફક્ત હું કહું તેમ કરવાનું ... અને એમાં સૌથી મોટું નિમિત્ત બનશે આ શીતલસિંહને નિર્ણય ૫૫ રાઈ જાલકાને કહે છે: “માં, મને નિર્ણય-સ્વાતંત્ર્ય નહીં ?. અધિકારપ્રાપ્તિ માટે તેમને રાઈ બનાવે, એમાંથી હું પાછો જગદીપ બનું ત્યાં તે તે મને પર્વતરાયના વાધા પહેરાવી દીધા.”૫૬ અને રાજ્યના એ અધિકારીએ મહેરાં પહેરવાં પડે છે. પણુ એ તે મૂંઝાયા કરે છે. નિર્ણય–સ્વાતંત્ર્ય ન હોય તેને એ હિંસા ગણાવે છે.' 9 લોકો પણ નિર્ણયસ્વાતંત્ર્ય ઝંખે છે. દર્ષણપંથીઓ ચીસ પાડે છે: “અમનેય નહીં ?'૫૮ અહીં આંદોલનની શકયતાઓ લેખક ઊભી કરી આપે છે. રાઈ ભલે રાજ્યને સાચે અધિકારી હોય પણ એના મેહરાને તે લોકો ચલાવી ન લે. આદર્શો દર્શાવીને, કટાક્ષો કરીને મહોરાં છોડીને મેગ્યતાને પ્રગટાવવા તેઓ રાઈને પ્રેરે છે. તેમાં તેઓ સફળ પણ થાય છે. લેખક કહે છે: “લેકે પ્રગટ રાઈ૫૯ અને અંતે લેક પણ ગાઈ ઊઠે છેઃ
પરાક્રમ પ્રાકટનું રાઈને દર્પણરાય
ઓળખ આતમ પામતે, મહેરાં છરણ થાય. ૨૦ રાઈ મહોરાં તજી દે છે, એટલું જ નહિ, એ લોકોનું પ્રતિનિધિત્વ પણ કરે છે અને સ્વયં કર્મ કરીને તે લેકોને, લીલાવતી વગેરેને, નિર્ણય-સ્વાતંત્ર્ય પણ આપે છે.
| નાટકમાં દપશુપંથીઓ લેક-અદલનના પ્રતિનિધિઓ છે, અને દર્શકવૃંદ આધુનિક પ્રેક્ષકોના પ્રતિનિધિઓ છે. આ બંને જૂથ ભેગાં થઈને સ્થળ-સમયનું નવું મા૫ આપે છે. ૨૧ જેને લઈને વ્યક્તિ તેમ સમુદાયના આગળ-પાછળના સંબંધે એક સાથે અને સમાન કક્ષાએ માપી શકાય છે. આ લક્ષણને કારણે તત્કાલીન સમાજને વિરછેદીને નાટક આજના સમયમાં ઊભું રહી શકે અને આજના પ્રેક્ષકને પ્રાકટને, વિપ્લવને તેમ કર્મને અધિકારી બનાવી શકે તે તબક્કામાં લેખક નાટકને લઈ જઈ શક્યા છે. છલમાંથી મુક્તિ થાવ એ એમને હેતુ સ્પષ્ટ વરતાઈ આવે છે, પછી ભલે નાટક આ સમાજનું હોય કે તે સમાજનું. એમને તે સ્થળ-સમયનાં બંધન ભેદીને જનગણમનની સામે સત્યનું દર્પણ ધરવું છે.
રાઈને પર્વત' કરતાં આ નાટક લેખકે ઉપર બતાવ્યું છે તેવા વલણોને કારણે જ સ્પષ્ટ રીતે જ તરી આવે છે. આ એ જગ્યા છે જ્યાં લેખકની મૌલિકતા પ્રવેશે છે. સંદેશ તે રાઈનો પર્વતના લેખકને પણ આપવો છે અને તેઓ વસ્તુ ભવાઈમાંથી લે છે પરંતુ ભવાઈનું સ્વરૂપ તે તેને છોડી દે છે, બારાડી સ્વરૂપ છોડતા નથી અને ભવાઈમાંથી આવેલ સંદેશ એ જ
For Private and Personal Use Only