Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 57
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાઈનો પરાય. ૨૨ રાઈનો દર્પણરાય, પૃ. ૭૯. ૨૩ એજન, પૃ. ૪૫. કેવી બલવત્તર છે આ સબટેટ કે તેથી જ તો રાઈ ઉગાર કાઢે છે: “હું જાણે આવડા મોટા દર્પણમાં મને જોઈ રહ્યો છું. '(પૃ. ૪૫)ને એ વધુ ને વધુ વિખેરાય છે. પોતાની જાતને ધે છે. જગદીપ જે પોતે હતો તે ફરી બનવાને ઝંખે છે અને જરૂરી ક્ષણને પ્રાપ્ત કરતાં પ્રગટી ઊઠે છે. આ પ્રકારની અભિવ્યકિતને કારણે જ કદાચ રાધેશ્યામ શર્મા બારાડી માટે એમ કહેવાને પ્રેરાયા છે કે, “લાંબી પાઈપ, જાડી કેમનાં ચશમા પાછળ ઝંખના અને ઘખના વેરતાં ચક્ષુ અને કબૂર દાઢી-મૂછ બારાડીને ચરિત્ર નટ કરતાં ચરિત્ર નિદેશક વધુ દેખાડે (ટાઈમ્સ, ગુજરાતી, ૨૯-૭-૯૦) વળી લીલાવતીના એ ઉગારે લીલાવતીને એક નવું પરિમાણ પણ બક્ષે છે. મૂળમાં લીલાવતીનું પાત્ર સપાટ અને અસંકુલ છે, અહીં તે મૂંગી ભેળી પ્રજાના પ્રતિનિધિ જેવું છે. લીલાવતીને જે સહેવાનું થાય તેવું પ્રજાને પણ થાય એવી ચકતાનું એ ઘાતક છે. સત્તાધારી આગળ બિચારી પ્રજાનું શું ચાલવાનું છે ? એ જ અવાજ “છદ્મવેશી હશે તો એ મારું શું ચાલવાનું છે ?”માં સંભળાય છે. ૨૪ રાઈને દર્પણરાય, પૃ. ૪. ૨૫-૨૬ એજન, પૃ. ૧૨. ૨૭-૨૮ એજન, પૃ. ૨૧. ૨૯ એજન, પૃ. ૨૬. ૩૦ . સતીશ વ્યાસને બારાડીનાં ગીત, અભિવ્યક્તિનાં એક વિશેષ તરીકે દેખાયાં છે. તેઓ કહે છે કે, “મેચ તત્વનો નોંધપાત્ર વિનિગ છે અને છતાંય તેમાં ક્યાંય અસહજતા લાગતી નથી” પણ ભાષા એમને કઠી છે. લોકસમૂહમાં અપાયેલી ભાષામાં પણ ભદ્રતા અને નાગરતાને ઢેળ ચઢેલ લાગે છે. બેલી પણ જાણે sophisticated લાગે છે. વાગ્મિતાને પણ ભરપૂર ઉપયોગ છે.” (સં. ટોપીવાળા ચન્દ્રકાન્ત, પરબ-ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ-૩૮૦ ૦૦૯, ૧૯૯૧; રૂ. ૫). ૩૧-૩૨ રાઈનો દર્પણરાય, ૫. ૯. ૩૩-૩૪ એજન, પૃ. . ઉપ એજન, પૃ. ૬૩. ૩૬ એજન, પૃ. ૧૭. ૩૭ એજન, પૃ. ૩૫. ૧૮ પ્રત્યક્ષ, જાન્યુ.-માર્ચ, ૧૯૯૧, પૃ. ૫. ૩૯ રાઈન દર્પણરાય, પૃ. ૩૩. ૪૦ એજન, પૃ૩૪, - ૪૧ (અ). પરાક્રમ પ્રાકટનું કરવા ધાર્યો દેહ! ઓળખ ખુદની પામવા (મારે) ધરવા કંઈ કંઈ વેશ. . (૨ા. દ. રાઇનું આવણું, પૃ. ૨) (બ) “દર્પણરાયનું જે કુતિવ્યાપ્ત કલ્પન છે તે આ ઓળખ પામવાના ઉપક્રમને ચરિતાર્થ કરવા માટે જાયું છે. આ દર્પણરાય-દર્પણુસંપ્રદાય-દર્પણધારીઓનું વંદ એમ દર્પણમૂલક સઘળા પ્રયોગે જાતિ અને જગતની ઓળખ માટેના પ્રેરકે છે. આ દર્પણમાં કશાનું પણ રૂપાન્તર થવું એ લેખકને સત્ય, ન્યાય, નિર્દાનિત ઇત્યાદિ માટે અભિપ્રેત છે. ”-વિજય શાસ્ત્રી (બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ, ’૯૦) (ક) “નાટયકારે રાઈની સંઘર્ષપૂર્ણ મને વ્યથાને નાટકનો વિષય બનાવી આત્મપૃથકરણ, આત્મનિદિધ્યાસન અને અંતે આત્માઓળખનું કલાત્મક નાટક રચ્યું છે, ” દેસાઈ લવકુમાર (પ્રત્યક્ષ : જાન્યુ. માર્ચ, ૧૯૯૧). ૪૨ રાઈના દર્પણરાય, પૃ. ૧૬. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124