________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભૂતિ લિ. ભટ્ટ
એની નોંધ છે. તે દિવસે ૨૨મી જૂન, ઈ.સ. ૧૬૬ હતી.૧૪ મા ખતપત્રમાં પ્રીષ્મ ઋતુને બદલે વર્ષાઋતુ વધુ સંભાવન અને ગ્ય લાગે છે. કેમ કે અષાઢમાં વર્ષાઋતુ ચાલતી હોય છે, જો કે તેમાં ગરમ વાતાવરણને લીધે એમ લખ્યું હશે ?૧૫ આમ આ ખતપત્ર કેટલીક એતિહાસિક વિગતે ચોક્કસ કરવામાં ઉપયોગી થઈ પડે તેવું છે. અમદાવાદમાં તે સમયે મુઘલ-મરાઠાનું સંયુક્ત રાજ્ય હતું.
ખતપત્ર નં- ૮૮૪૬
१ श्रीगणेशायन्म(नम): ॥ स्वस्ति श्रीमंनृप विक्रमार्क २ समयातीत संवत् १७३३ वर्षे शाके १५९८ प्रवत्तमा ३ ने उत्तरायन गते श्री सूर्य ग्रिष्मरि (ऋ)-ती माहामांगल्य U] ४ दे अखाढ माओ कृष्णपक्षे ७ तीथौं गुरुवासरे अद्येह ५ पातशाहा श्री ७ अवरंगज्येबदिलिमध्ये राज्यं कियते ६ तत पर अमदावाद मध्ये आज्ञाकारी सोबेहाक्यम न ७ बाप श्री मह्ममदअमीखांन तस्योपरी पातशाही दीवां ८ नशेष नजांमदीमिव बकशी अलावदीनमिष्व अ ९ मीन असमाल बेग सोबे दीवान हानी सफी कोटवाल अ १० लिरजी मोजदार बलोलखांन कायां काजी मिह्मव सरीफ ११ अदलअबुनसर नगर श्रेष्ठ वनमालिदास नगरातपश्[ि1] १२ म विभागे नदी नदीतीरे पिरोजपरिवाडे मीर कोइ अस्त्रासं १३ नदरोग पदे अबवलहसन हवालदार पीरोजखान ही १४ बलपुर मध्ये परिणाखतपत्र अभिलिख्यते साभ० १५ बी० यमनाबीन शंधाते यमनानो सुत अजरामर बी १६ न मोहन ते अजरामरपारस्यात् सा० काशीदास बीन १७ नरायण ते काशीदास नि सुत ३ ज्येष्ट सुदर मध्य सुति] १८ धर्मदास कनीष्ट वीठल एतानी हस्तरा क्षरांगदात व [त] १९ यत धर १ घरि बाध सर्व संमंध सहीतत्र लीवू ।१। त[स्यो]
१४ Pillai, L. D. Swami Kannu An Indian Ephemeries, Vol. VI, Delhi, 1982, P. 154.
૧૫ પ્રસ્તુત ખતપત્ર પ્રકાશિત કરવાની મંજુરી આપવા બદલ હૈ. પ્રવીણચંદ્ર ચિ. પરીખ ( અધ્યક્ષ, લે છે. વિદ્યાભવન, અમદાવાદ )ની તેમ જ તેને જોઈ જવા બદલ ડે. ભારતીબહેન પોલતની આભારી છું.
For Private and Personal Use Only