________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ.
અબાલાલ ડી. ઠાકર
વાસવદત્તા રાણી હોવાથી પદ્માવતી જેવી રાજકન્યા સાથે રાજમહેલમાં નિવાસ કરે એ ઉચિત માન્યું પદ્માવતી તેની જવાબદારીપૂર્વક સભાળ રાખે છે. અત રાજાને સોંપતી વખતે વાસવદત્તાના અજ્ઞાતવાસ સમયનું વિશ્વાસસ્થાન પણ બને છે. કવિની ઉત્તમ નાટ્યસૂઝનાં દર્શન થાય છે. ઉપરાંત દક રાજાના મહેલમાં થયનના પાક સાનિયા વાસવદત્તાને ભાષાસન પશુ મળે છે. એક વાત મહત્ત્વની છે કે ઉદયનનાં પદ્માવતી સાથેનાં લગ્ન મંજૂર રાખવાં પડશે. જેનો સ્વીકાર તે રાજના હિત ખાતર કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. ય. માં નાહ્યકારની કાિ નાટકને સુખાંત બનાવવાની છે માટે હનયેલી સીનાની વિશેષ સભાળ રાખવાની છે. નાટકની સમાપ્તિ પહેલાં સીતાની રામને સોંપણી કરવાની છે. નાટ્યકાર પાત્રનું માગ્યું જતન કરી પ્રસ’ગગૂથણી કરી છે. સગર્ભાવસ્થાયુક્ત નાયિકાનું પ્રસ્તુતિ સમયે ભારતીય પ્રણાલી મુજબ પોતાની માતાને ત્યાં જ યોગ્ય સ્થાન માન્યું છે. ભાગીરથના પ્રયત્નથી સીતાને માતા વસુધરા પાસે લઇ જવાઈ. ત્યાં તેણે બે પુત્રોને જન્મ આપ્યો. આમ સીતાની તેમ જ બાળકોના સવર્ધનની બરાબર કાળજી રાખવામાં આવી.
અને નાયિકાઓને જ્ઞાતવાસ દરમિયાન સમુચિત સ્થાને નિવાસ કરાવવામાં ને નાટ્યકારાની કલા પ્રશ`સનીય છે.
અજ્ઞાતવાસસમયે બંને નાયિકાઓએ વિશેષ પ્રકારનું ધૈર્ય દાખવ્યું છે. ઉદયન રાજાનું પદ્માવતી સાથે લગ્ન થયું, અને વાસવદત્તાને કાળ પદ્માવતીની લગ્નમાળા ગૂચવાની આવી ત્યારે ઈશ્વર તેને નિર્દેય લાગે પણુ રાજાના કાય માટે તે સહન કરે છે. નાયિકાની ઉદારતાનાં
ભવ્ય દૃન થાય છે.
જી.ચ.માં યજ્ઞના સમાં બીજી પત્ની વિરો ઉલ્લેખ આવે છે, શુ સીતાની પ્રતિકૃતિની જાગૃ થતાં ચિંતાનાં વાદળ વિખરાઈ જાય છે.
સ્વપ્નમાં રાજાના બહુપત્નીત્વનો આશ્રય લેવાયા જ્યારે ઉંચમાં રામના એકપત્નીવ્રતને સુરક્ષિત રાખવામાં આવ્યું,
વિરહી નાયાની સ્થિતિ અને રાજાએ સ્વસ્થ થયા છે. રાજકાર્યમાં પ્રવૃત્ત થયા છે. હ્રદયનની પદ્માવતી સાથેના લગ્નની સંમતિ બહુપત્નીત્વને આભારી છે. કવિએ ઉદયનના મનમાંથી વાસવદત્તાનું સ્થાન ગવા દીધું નથી. કચિત્ વાસવદત્તા મૃત્યુ પામી છે એ વાતને પ ભૂલી જાય છે.૧૦
આ
હ.ચ.માં રામ શબૂક જેવાના તપથી થતા અધમના ઉચ્છેદ કરવા તત્પર બને છે. રાજકાર્ય માટે વનમાં આવે છે ત્યારે સીતા સાથે પસાર કરેલા દિવસેાનાં સ’સ્મરણા તાજા થાય છે અને દુઃખી થાય છે. કવિએ રામને શૈવ ગૂમાવી બેસે તેવા વ્યથિત દર્શાવ્યા છે. તપાવન દૈવનાઓ તમસા અને મુરલા રામની વ્યથા જોઈ ચિંતિત થાય છે. રામનુ” ચૈતન ટકાવવા સીતાની અદૃષ્ટ ઉપસ્થિતિને જરૂરી ગણે છે તે મુજબ નાટ્યકાર આયાજન કરે છે.
ઉદયનને દૈવવશાત્ આવી પડેલે વિરહ સહન કરવાના છે, જ્યારે રામ વિરહપત્તિમાં પોતાને નિમિત્તે જાણતાં અપાર દુ:ખ અનુભવે છે.
૧ વાસવલત્તા--મો, ગળા: સન્નીત્રા: । S.V. Act. III, p. 39.
10 Uttara-Rāma-Carita; Act, III, 10; p. 70.
For Private and Personal Use Only