________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિપાકસૂત્રમાં વર્ણિત રાજકીય પરિસ્થિતિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસેશ જમીનદાર
આગમસાહિત્ય શું છે ? જૈનધમ સન્યસ્તના-ત્યાગના માર્ગ ઉપર વિશેષ ઝોક રાખે છે. જૈન સાહિત્ય મુખ્યત્વે મહાવીરનાં સભાષણાને આવરી લે છે. આ સાઁભાષા, આમ તા, ગણુધરીએ સંગઠિત કર્યાં છે. જૈન સાહિત્ય આગમા તરીકે ખ્યાત છે. આગમસાહિત્ય મુખ્યત્વે ધાર્મિક છે; પણ પ્રસંગાપાત રાજકીય પરિસ્થિતિના આા પાતળા નિર્દેશ કરે છે. અલબત્ત, આ નિર્દેશ પણ નૈતિક દષ્ટિએ થયા છે એટલે રાજાને ધર્માંના માર્ગે લાવવા નિમિત્તે રાજકારણનું વણુંન જોવું પ્રાપ્ત થાય છે. આગમસાહિત્ય રાજકીય બાબતાને સીધું સ્પતું ન હેાઇ આપણે આ સાહિત્યનું પૃથક્કરણ કરીને રાજકીય સ્થિતિની માહિતી ફંફોસવી પડે છે.
વિપાકસૂત્ર વિશે . આગમસાહિત્યમાં અગસાહિત્ય પ્રધાન છે. કુલ સંખ્યા ખાર છે. આમાંનું એક અને અગિયારમું અંગ વિપાકસૂત્ર છે. શ્વેતાંબર જૈનને આ મત છે. વિપાકસૂત્ર બે વિભાગમાં છેઃ દુઃખવિપાક અને સુખવિપાક. તેમાં કુલ વીસ અધ્યાય છે. આ ગ્રંથના. સમય ઇશુની નવમી સદીના ઉત્તરાં નેા હોવાનુ એમાંના ઉલ્લેખાથી સૂચવાય છે.
સરકારનું સ્વરૂપ વિપાકસૂત્રના અધ્યયનથી સૂચવી શકાય કે રાજાશાહી સ્વરૂપની સરકારનું પ્રભુત્વ હતું. અર્થાત્ લેાકશાહી સરકાર કે અલ્પજન શાસન કે અન્ય સ્વરૂપની સરકાર વિશે વિપાકસૂત્રમાં કશેા નિર્દેશ નથી. તેથી સ્પષ્ટ થાય છે કે વંશ પર‘પરાગત રાજાશાહી સ્વરૂપની સરકાર એ આ સમયના રાજકીય જીવનની સ્વીકૃત બાબત હતી.
રાજાઓનાં નામ અને તેમની રાજધાની આ ગ્રંથના અધ્યયનથી આ સમયના કેટલાક ભારતીય રાજાએ અને તેમની સંબધિત રાજધાનીએની માહિતી મળી છે જે અહીં પ્રસ્તુત કરી છેઃ
‘સ્વાધ્યાય ’, પુ. ૩૦, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-ઓગષ્ટ ૧૯૯૩,
પૃ. ૧૫૫,૧૬.
* ૧૦ ખી, વસુ એપાર્ટમેન્ટસ, પાળિયાદ નગર નારણપુરા, શ્રીજી પેલેસ સામે, અમદાવા૩-૧૩ ૧ આ ગ્રં’થના પ્રથમ અધ્યાચમાં રથફૂડ (રાષ્ટ્રકુટ ) રાજવંશના તેર વખત ઉલ્લેખ થયેલે છે. આથી એમ કહી શકાય કે પ્રસ્તુત ગ્રંથના રચનાકાલ ભારતીય ઇતિહાસના આ ખ્યાતનામ રાજવંશના સમયમાં હવે જોઈ એ કાલાનુક્રમિક ગણતરી, અન્ય અંગ-સાહિત્યમાં આ ગ્રંથ સબંધિત નિ રો તથા ગ્રંથ અતંત અન્ય સામગ્રીના આધારે ડૉ. ર. ના. મહેતા આ ગ્રંથના રચતાકાલને ઈશુની નવમી સદીના ત્રીજા કે ચોથા ચરણમાં મૂકે છે. (સમરી ઑફ પેપર્સ ઑફ ધ ઑલ ઈન્ડિયા સેમિનાર જૈન કેનેનિકલ લિટરેચર, અમદાવાદ, ૧૯૮૬, પૃ. ૧૪),
ન
For Private and Personal Use Only