Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખકોને ? ૧ પાનની એક જ બાજએ, ટાઈપ કરેલા અને એ શકય ન હોય તે શાહીથી સુવાચ્ય અક્ષરે લખેલા લેખો મોકલવા. ટાઈપ નકલમાં ટાઈપકામની ભલેને સુધાર્યા પછી જ લેખ મોકલો. ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણે જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ મેકલવી. લેખની કાર્બન નકલ મોકલે ત્યારે તે અંગેનું સ્પષ્ટ કારણ જણાવવું. ૨ લેખમાં અવતરણ, અન્ય વિદ્વાનનાં મંતવ્ય ટાંકવામાં આવે છે તે અંગેને સંદર્ભ પૂરેપૂરી વિગત સાથે આપ અનિવાર્ય છે. પાછીપમાં એ સંદર્ભની વિગત આપતાં લેખક અથવા સંપાદક/સંશોધક (અટક પહેલી), ગ્રંથ, પ્રકાશક, પ્રકાશનવર્ષ, આવૃત્તિ પૃષ્ઠ, એ ક્રમ જાળવવો જરૂરી છે. સ્વાધ્યાયમાં છપાયેલ સર્વ લેખેને કોપીરાઈટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા હસ્તક છે. લેખકે અથવા અન્ય કોઈએ લેખમાં કોઈ અંશ લેખિત પરવાનગી વગર પુનર્મુદ્રિત કરવું નહીં. ૪ સંક્ષેપશબ્દ પ્રયોજતા પહેલાં એ શબ્દ અન્ય સ્થાને પૂરેપૂરા પ્રયોજેલા હોવા જોઈએ. ૫ પાદટીને ક્રમ સળંગ રાખી જે તે પૃષ્ઠ ઉપર તે તે પાદટીપને નિર્દેશ જરૂરી છે. સ્થા થા ય. સ્વાધ્યાય અને સંશોધનનું માસિક સંપાદક : મુકંદ લા. વાડેકર વર્ષમાં ચાર અંક બહાર પડે છે–દીપોત્સવી અંક, વસંતપંચમાં અંક, અક્ષયતૃતીયા અંક અને જન્માષ્ટમી અંક. લવાજમ : ભારતમાં રૂા. ૪૦=૦૦ ૫. (ટપાલખર્ચ સાથે) —પરદેશમાં..યુનાઈટેડ સ્ટસ ઑફ અમેરિકા માટે...૧૨=૦૦ ડોલર (ટપાલખર્ચ સાથે) –યુરોપ અને અન્ય દેશ માટે પ. ૭=૦૦ (ટપાલખર્ચ સાથે) આખા વર્ષના ગ્રાહકો લવાજમના વર્ષની શરૂઆતથી જ નાંધવામાં આવે છે. લવાજમ અગાઉથી સ્વીકારવામાં આવે છે. લવાજમ મોકલતી વખતે કયા ગ્રંથ માટે લવાજમ મોકલ્યું છે તે સ્પષ્ટ જણાવવું. લવાજમ વર્ષ નવેમ્બરથી ઓકટોબર સુધીનું ગણાય છે, જે આ સરનામે મેકલવું-નિયામકશ્રી, પ્રાચ્યવિલા મન્દિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રેડ, વડોદરા-૩૮૦ ૦૦૧ જાહેરાતો : આ ત્રિમાસિકમાં જાહેરાત આપવા માટે લખે– સંપાદક, “સ્વાધ્યાય', પ્રાચ્યવિદ્યા મંદિર, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ. વડોદરા-૩૯૦ ૦૦૧. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124