________________
૧૨૮
સૂત્રસંવેદના-૨
અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ :
उड्डे अ अहे अतिरिअलोए अ जावंति चेहयाई ।
ऊर्ध्वं चाधश्च तिर्यग्लोके च यावन्ति चैत्यानि । ઉર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિર્જીલોકમાં જેટલાં ચૈત્યો છે,
इह संतो (अहं) तत्थ संताई ताई सव्वाइं वंदे ।
इह सन् (अहं) तत्र सन्ति तानि सर्वाणि वन्दे । . અહીં રહેલો હું ત્યાં રહેલાં તે સર્વને વંદન કરું છું. વિશેષાર્થ :
નાવંતિ રેફવું, ૩ ૩ અરે ય તિરિત્રઉદ્ગલોકમાં, અધોલોકમાં અને તિસ્કૃલોકમાં જેટલાં ચૈત્યો' છે.
ઉર્વલોકમાં - સમભૂલા પૃથ્વીથી ૯00 યોજન ઉપર ગયા પછીના ભાગને ઉદ્ગલોક કહેવાય છે. તેમાં મેરુપર્વતના વનોમાં જે ચૈત્યો છે તથા વૈમાનિક દેવોના આવાસોમાં જે જિનચૈત્યો છે, તે ઉદ્ગલોકનાં ચૈત્યો કહેવાય છે.
અધોલોકમાં - સમભૂલા પૃથ્વીથી ૯૦૦ યોજનથી નીચેના ભાગને અધોલોક કહેવાય છે. અધોલોકમાં ભવનપતિદેવોના આવાસોમાં તથા મહાવિદેહક્ષેત્રના અધોગ્રામમાં જે જે જિનચૈત્યો છે, તેને અધોલોકનાં ચૈત્યો કહેવાય છે.
તિર્જીલોકમાં - ઉદ્ગલોક અને અધોલોકની વચમાં રહેલા ભાગને તિર્થાલોક કહેવાય છે. તિર્જીલોકમાં જે દ્વીપો, સમુદ્રો, પર્વતો, દ્રહો, નદીઓ, વૃક્ષો, વનો, કુંડો આદિ છે, ત્યાં જેટલાં જિનચૈત્યો છે, તેને તિષ્ણુલોકનાં ચૈત્યો કહેવાય છે.
1.
– વિનોવિં ચં નિનસમાત ચૈત્ય શબ્દનો અર્થ જિનમંદિર, જિનપ્રતિમા અને જિનરાજની સભાનું ચોતરાયુક્ત વૃક્ષ થાય છે.